हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
KEN
RWA
113/ 5
(13.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
World Cup Countdown
World cup countdown News
ક્રિકેટ વર્લ્ડકપ 2019
World Cup 2019: વિજેતાને મળશે અત્યાર સુધીની સૌથી મોટી ઇનામી રકમ, જાણો
ઇગ્લેંડ એન્ડ વેલ્સમાં 30 મેથી શરૂ રહેલી આઇસીસી વર્લ્ડ કપ (ICC World Cup 2019) ની વિજેતા ટીમને 40 લાખ ડોલરનું ઇનામ આપવામાં આવશે. ટૂર્નામેન્ટની વિજેતા ટીમને આપવામાં આવનાર આ રકમની સૌથી મોટી ઇનામી રકમ છે.
May 17,2019, 16:18 PM IST
ક્રિસ ગેલ
39 વર્ષના ક્રિસ ગેલ હવે જતા નથી જિમ, આ નુસખાના લીધે રહે છે એકદમ ફિટ
પોતાના પાંચમા અને અંતિમ વર્લ્ડ કપ (World Cup 2019) રમવા જઇ રહેલા ક્રિસ ગેલ (Chris Gayle)એ 39 વર્ષની ઉંમરમાં ફિટ રહેવાનો પોતાનો નુસખો શોધી લીધો છે અને ગત બે મહિનાથી 'યૂનિવર્સ બોસ' જિમથી દૂર છે. ગેલની ફિટનેસનું રહસ્ય યોગ અને માલિશ છે જેથી તેને થાકમાંથી રાહત મળે છે. સ્વભાવિક રીતે શક્તિશાળી હોવાથી તે જિમ જતા નથી અને બે મેચોની વચ્ચે ખૂબ આરામ કરે છે.
May 16,2019, 12:27 PM IST
વર્લ્ડ કપ 2019
વિશ્વ કપ જીતવા માટે ભારત સંપૂર્ણ ક્ષમતા સાથે રમેઃ પૂજારા
ચેતેશ્વર પૂજારાએ કહ્યું કે, વિશ્વ કપમાં ભારતે પોતાની પૂરી ક્ષમતા સાથે રમવું પડશે. તેણે કહ્યું કે, ભારતીય ટીમમાં ઘણા એવા ખેલાડી છે, જેને ઈંગ્લેન્ડમાં રમવાનો અનુભવ છે.
May 14,2019, 17:34 PM IST
વર્લ્ડ કપ 2019
વર્લ્ડ કપ પર 'ત્રીજી આંખ', ટીમની સાથે હોટલમાં રહેશે આ વ્યક્તિ
આઈસીસી વર્લ્ડ કપમાં તમામ 10 ટીમોની પાસે ભ્રષ્ટાચાર વિરોધી અધિકારી રહેશે, જેથી ટૂર્નામેન્ટનો પાક સાફ રાખી શકાય.
May 14,2019, 13:45 PM IST
વર્લ્ડ કપ 2019
World Cup 2019: ભારતીય ક્રિકેટરોનું ખરાબ ફોર્મ અને ઇજા બની ચિંતા
ઇંગ્લેડમાં યોજાનાર આઇસીસી વર્લ્ડ કપ (World Cup 2019) માં હવે ફક્ત 49 દિવસ (World Cup Countdown) બાકી છે. દુનિયાના મોટાભાગના ક્રિકેટર હાલમાં ઇન્ડીયન ટી20 લીગ (આઇપીએલ-12) માં જોર અજમાવી રહ્યા છે. પંજાબ માટે રમી રહેલા દક્ષિણ આફ્રીકાના હરડસ વિલિયન તો આઇપીએલને વર્લ્ડ કપના સ્તરનું ટૂર્નામેંટ ગણાવી રહ્યા છે. તેમાં કોઇ શક નથી કે ઘણા ખેલાડી આઇપીએલમાં સારું પ્રદર્શન કરી પોત-પોતાની ટીમોમાં સ્થાન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સ્પષ્ટ છે કે એવામાં બધી ટીમોના પસંદગીકર્તાની નજર આઇપીએલ પર છે.
Apr 11,2019, 16:59 PM IST
ICC વર્લ્ડ કપ 2019
વર્લ્ડ કપ જીતનાર આ કેપ્ટને આપ્યું પોતાના દેશની ટીમનું નાક કાપતું નિવેદન
1996માં પોતાની ટીમને ચેમ્પિયન બનાવનાર અર્જુન રણતુંગેએ પોતાના દેશની ટીમ માટે નકારાત્મક ભવિષ્યવાણી કરી છે
Feb 2,2019, 17:57 PM IST
Trending news
Baba Rajinder Kalia
લંડનમાં આ 'ઢોંગીબાબા'નો થયો પર્દાફાશ, મહિલાઓને વાસનાનો શિકાર બનાવતો
gujarat news
કરોડોના કૌભાંડી સાગઠિયાને ભાજપના કયા નેતા જેલમાં મળી આવ્યાં? મેવાણીનો આક્ષેપ
Gold rate
સરકી ગઈ હવે તક હાથમાંથી! પહેલા કડાકો અને હવે સોનામાં ભડકો, જાણો સોનાનો લેટેસ્ટ રેટ
Hathras Stampade
હાથરસ: માટીમાં એવું તે શું હતું કે જેના કારણે ભાગદોડ મચી? અનેક લોકોના જીવ ગયા
gujarat news
ભાજપના કાર્યકરની રાહુલ ગાંધી સામે ફરિયાદ! પથ્થરમારા કેસમાં કોંગ્રસના 5 નેતાની ધરપકડ
T20 World Cup 2024
ટી20 વર્લ્ડ કપ 2024: બુમરાહે તો ગજબ કરી નાખ્યો...બનાવી દીધો અનોખો વર્લ્ડ રેકોર્ડ
Kakuda Trailer
સોનાક્ષી સિંહાની હોરર કોમેડી ફિલ્મ કકુડાનું ટ્રેલર મચાવી રહ્યું છે ધુમ, તમે જોયું ?
education department
Government Job: ગુજરાત સરકાર 10 હજાર કાયમી શિક્ષકોની ભરતી કરશે! જાણો કોને મળશે મોકો
Zaheer Iqbal
Sonakshi Sinha: સોનાક્ષી સિંહા સતત શેર કરી રહી છે હનીમૂનના ફોટો અને વીડિયો, જુઓ
stock market
બજાર ઓલટાઈમ હાઈ પર ખુલ્યા, સેન્સેક્સ 80,000 પાર, કમાણી માટે એક્સપર્ટ્સનું સૂચન જાણો