हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
World Cup 2024
World cup 2024 News
Team India
ભારતના આ 6 ખેલાડીઓ બેઠા-બેઠા બની ગયા કરોડપતિ! રોહિત-કોહલીને કેટલાં મળ્યાં?
T20 World Cup 2024 Prize Money:T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઇન્ડિયાએ 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. એ જ જૂની સ્ટાઈલમાં ટીમ ઈન્ડિયાએ ટ્રોફી સાથે ઘરે પરત ફરીને ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી. ભારતમાં રોહિત શર્મા અને કંપનીનું સ્વાગત યાદગાર હતું અને તમામ ખેલાડીઓએ તેમના સમર્થન બદલ ચાહકોનો આભાર માન્યો હતો. ટાઈટલ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા પર પૈસાનો વરસાદ થયો, ચેમ્પિયનને 125 કરોડ રૂપિયાનો ચેક મળ્યો. કોચિંગ સ્ટાફ, ખેલાડીઓ અને રિઝર્વ ખેલાડીઓમાં ઈનામની રકમ પણ વહેંચવામાં આવી હતી.
Jul 8,2024, 22:25 PM IST
World Cup 2024
જીત બાદ કઈ રીતે ટીમ ઈન્ડિયા પર થયો કરોડોનો વરસાદ? હારીને કઈ રીતે અમીર બન્યું આફ્રિકા
T20 World Cup Prize Money: ભારતે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યો. ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત હાંસલ કરીને બીજી વખત T20 ટ્રોફી પર કબજો કર્યો. ભારત 2007 બાદ ફરી એકવાર આ ખિતાબ જીતવામાં સફળ રહ્યું હતું. હારીને પણ દક્ષિણ આફ્રિકા થઈ ગયું અમીર...
Jun 30,2024, 11:45 AM IST
india
કિસમે કિતના હૈ દમ? આજે ખબર પડશે કેવી છે કિંગ કોહલીના બેટની ધાર...બિરાદરો સાથે દંગલ!
IND Vs AFG T20 2024: ભારતનો બાર્બેડોસમાં રેકોર્ડ ખરાબ છે. ભારતે બાર્બેડોસના કેન્સિંગટન ઓવલ મેદાન પર બે મેચ રમી છે અને બન્નેમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેદાન પર ભારતનો સૌથી વધુ સ્કોર 155 અને સૌથી ઓછો સ્કોર 135 રહ્યો છે. આ મેદાન પર સૌથી ઊંચો સ્કોર 2022માં વેસ્ટ ઈન્ડિઝ દ્વારા ઈંગ્લેન્ડ સામે 224/4 છે. જ્યારે અફઘાનિસ્તાને 2010માં સૌથી ઓછા 80 (ઓલ આઉટ) રન સાઉથ આફ્રિકા સામે બનાવ્યા છે.
Jun 20,2024, 17:56 PM IST
sports news
વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનના આ 5 ખેલાડી બની શકે છે ભારત માટે ખતરો, પલટી શકે છે મેચ
INDIA VS AFGHANISTAN T20 WORLD CUP 2024: હાલ ટી20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ભારતનો આગામી મુકાબલો અફઘાનિસ્તાન જોડે છે. અફઘાનિસ્તાન એક એવી ટીમ છે જેમાં ઢગલાબંધ મેચ વિનર ખેલાડીઓ છે. જે એકલા હાથે મેચ પલટી શકે છે. આવા ખેલાડીઓ ભારત માટે બની શકે છે ખતરો...જાણો કોણ કોણ છે લીસ્ટમાં સામેલ...
Jun 18,2024, 9:52 AM IST
sports news
T-20 વર્લ્ડ કપની ટીમમાં આ 10 ખેલાડીઓ ફાઈનલ, જાણો 5 ખેલાડીમાં કોની વચ્ચે છે રસાકસી
IPL 2024એ ખેલાડીઓ માટે લોટરી સાબિત થઈ રહી છે. ખેલાડીઓના શાનદાર પ્રદર્શનને પગલે તેમને ભારતીય ટીમમાં સ્થાન મળી રહ્યું છે. જો અહેવાલોનું માનીએ તો 10 ખેલાડીઓ નક્કી કરવામાં આવ્યા છે. બાકીના 5 ખેલાડીઓ માટે ખેલાડીઓની લાંબી યાદી છે અને દરેક જણ ટીમમાં પ્રવેશ મેળવવા માટે જોખમ લેવા તૈયાર છે.
Apr 19,2024, 16:12 PM IST
T20 World Cup 2023
T20 WC: વર્લ્ડ કપ પહેલા 19 મેચ રમશે ટીમ ઈન્ડિયા, અહીં જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
ભારતીય ટીમ 2007 બાદ ક્યારેય ટી20 વિશ્વકપ જીતી શકી નથી. પરંતુ ભારતીય ટીમ પાસે આ ટ્રોફીના દુકાળને અંત કરવાની શાનદાર તક છે. આવતા વર્ષે ટી20 વિશ્વકપ રમાવાનો છે. જેની તૈયારી માટે ટીમ ઈન્ડિયા પાસે માત્ર 19 મેચ છે.
Jul 29,2023, 16:33 PM IST
Trending news
gujarat
'તું મારો ફોન કેમ ઉપાડતી નથી'? યુવતી સાથે મંગેતરનો ઝઘડો, પ્રેમીએ તતડાવ્યો અને પછી...
breaking news
'અમારો એક ગયો, એટલે તમારો પણ એક જશે', પુત્રના વિયોગમાં બદલો લેવા માતાએ ઘડ્યો હત્યા..
Rajkot
વિધર્મી યુવકની હેવાનિયતની તમામ હદો પાર! જુદી જુદી હોટલો અને ઘરે વારંવાર ઈજ્જત લૂંટી
stock market news
રોકાણકારો માટે મોટા સમાચાર! હવે IPO એલોટ થતાની સાથે જ વેચી શકાશે શેર
Dark Neck
Dark Neck: કોફીમાં આ 2 વસ્તુ મિક્સ કરી લગાડો, ગરદનની કાળી ત્વચા ચહેરા જેવી ગોરી થશે
gujarat
ગુજરાતના વિકાસને વેગ આપવા શાહ ફરી આવશે અમદાવાદ; જાણો કયા વિસ્તારમાં શેની મળશે ભેટ?
Tulsi
વાસી મોઢે આ 2 વસ્તુ ખાવાથી દુર થશે રોગ, શ્રી શ્રી રવિશંકરએ જણાવ્યો ખાસ અને સરળ ઉપાય
Shukra Rashi Parivartan 2025
શુક્રના ગોચરથી બનશે શક્તિશાળી માલવ્ય યોગ, 5 રાશિવાળાઓની આર્થિક ઉન્નતિના પ્રબળ યોગ
Shah Rukh Khan
ક્યારેક છત્રીથી તો ક્યારેક હૂડીથી... કેમ ચેહરો છુપાવે છે શાહરૂખ ખાન? મળી ગયો જવાબ
India vs England
સૂર્યકુમાર પાસે જીતનો માસ્ટર પ્લાન, ટીમને ભીના બોલથી પ્રેક્ટિસ કરાવવાનું શું છે રાજ?