हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
137/ 2
(26.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Winter 2024
Winter 2024 News
Cold Wave
4 રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર! ગુજરાત પર શું આવશે આફત? આવી ગઈ નજીક 'મહાખતરા'ની તારીખ!
Gujarat Weather Forecast: ડિસેમ્બરમાં કમોસમી વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું કે આગામી 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. જેને કારણે 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે. 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે. કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. જાન્યુઆરી માસ ઠંડો રહી શકે છે. એટલે કે આ મહિનામાં કાતિલ ઠંડી પડશે.
Dec 19,2024, 9:47 AM IST
Cold Wave
ઉત્તર-પૂર્વથી ફુંકાતા પવનોથી ગુજરાતમા લોકો ઠરી ગયા! ઠંડી અંગે અંબાલાલે શું કરી આગાહી
Gujarat Weather Forecast : ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે...પવનની દિશા ઉત્તર અને પૂર્વની રહેતા કડકડતી ઠંડી પડશે. તો સૌરાષ્ટ્રના રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવ સાથે ઠંડીનું યલો એલર્ટ અપાયું છે. બીજીતરફ અમદાવાદનું તાપમાન 15 ડિગ્રીથી નીચે રહેશે તેવું અનુમાન કરાયું છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં હાડ થીજવતી ઠંડી પડશે જે લોકોને રીતસરના ધ્રુજાવી દેશે.
Dec 19,2024, 7:54 AM IST
respite
આજે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઓછું, તમામ શહેરોના તાપમાનમાં 1 થી 3 ડિગ્રી જેટલો વધારો
Respite from freezing cold in Gujarat; Kutch's Naliya coldest at 7.5 ° Celsius | Winter 2024
Dec 18,2024, 17:00 PM IST
Adadiya
શિયાળા દરમિયાન ગુજરાતમાં ખવાતી આ મીઠાઈની વિદેશોમાં જોરદાર માંગ! શરીર રહે છે એકદમ ગરમ
કચ્છી અડદિયા કે જે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને માંગમાં રહેતું હોય છે તે આમ તો મીઠાઈમાં લેખાય છે પરંતુ સ્વાસ્થ્ય વર્ધક ખોરાકમાં પણ તેનો સમાવેશ થાય છે.અડદિયામાં મુખ્યત્વે અડદની દાળ વપરાય છે જેમાં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે.
Dec 6,2024, 12:49 PM IST
Adadiya
કચ્છી અડદિયાની ભારે ડિમાન્ડ! માત્ર એક કટકો ખાવાથી મળે છે આ રોગમા રાહત, કેવી રીતે બને
કચ્છી અડદિયા કે જે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને માંગમાં રહેતું હોય છે તે આમ તો મીઠાઈમાં લેખાય છે પરંતુ સ્વાસ્થ્ય વર્ધક ખોરાકમાં પણ તેનો સમાવેશ થાય છે.અડદિયામાં મુખ્યત્વે અડદની દાળ વપરાય છે જેમાં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે.
Nov 28,2024, 9:10 AM IST
gujarat
એવું શું થયું કે ગુજરાતમાં આ વર્ષે નથી પડતી ઠંડી! જાણો હવામાન વિભાગે શું આપ્યો તર્ક?
સામાન્ય રીતે નવેમ્બર મહિનાની શરૂઆતથી જ એટલે કે દિવાળી બાદ ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષેને પગલે ચોમાસું લાંબુ ખેંચાયું હતું. જેને કારણે ચોમાસા બાદ સંપૂર્ણ ઓક્ટોબર મહિનામાં અત્યંત ભારે ગરમીનું વર્તાયો હતો.
Nov 5,2024, 20:27 PM IST
Winter 2024
આ સમાચાર વાંચ્યા કે નહીં! લોકોને બપોરે બહાર ના નીકળવા અપીલ, આવી કરાઈ છે ભયાનક આગાહી
Gujarat Weather Forecast: ગુજરાતમાં ફરી એકવાર મોસમનો બેવડો માર પડે તેવી શક્યતા છે. રાજ્યમાં એક બાજુ હિટવેવ અને બીજી બાજુ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. એટલું જ નહીં, રાજકોટમાં તો 5 દિવસ હિટવેવની આગાહી કરાઈ છે. રાજકોટ કોર્પોરેશને લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. બિનજરૂરી બહાર ના નીકળવા અને સતત પ્રવાહીનું સેવન કરવાની લોકોને અપીલ કરાઈ છે. જ્યારે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ ગીર-સોમનાથ, દિવ અને પોરબંદરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.
Mar 23,2024, 18:08 PM IST
Winter 2024
રાજ્યમાં પવનની દિશા બદલાતાં અનુભવાયો ઠંડીનો ચમકારો; આગામી 2 દિવસ તાપમાન ઘટાડો રહેશે યથાવત
Winter 2024: Parts of Gujarat feel the chill; Drop in temperature likely to continue for next 2 days
Feb 24,2024, 10:10 AM IST
Winter 2024
ધરતીના સ્વર્ગ પર સફેદ ચાદર! કાશ્મીરના બારામુલા અને ગુલમર્ગમાં હિમવર્ષા થતા સ્થાનિકોને હાડ થીજવતી ઠંડીનોથી મુશકેલી
Winter 2024: Tourists rejoice as fresh snowfall turns Jammu and Kashmir into wonderland
Feb 19,2024, 16:10 PM IST
Winter 2024
ભારે હિમવર્ષાથી હિમાચલના શિમલામાં જનજીવન અસ્તવ્યસ્ત!
Winter 2024: Snowfall disrupts normal life in Himachal Pradesh's Manali
Feb 6,2024, 13:10 PM IST
Winter 2024
ગુજરાતમાં ઠંડીનો ત્રીજો રાઉન્ડ શરુ; 8.2 ડિગ્રી સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર
Winter 2024: Cold wave sweeps Gujarat; Kutch's Naliya coldest at 8.2 degree Celsius
Jan 26,2024, 8:15 AM IST
Gujarat weather daily report
ગુજરાતના આ જિલ્લાઓની બગડી જશે હાલત! અંબાલાલ પટેલની ગાભા કાઢી નાંખે તેવી આગાહી?
Gujarat Weather: રાજ્યમાં આજે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ગુજરાતના 10 શહેરોનું તાપમાન 13 ડિગ્રીથી ઓછુ નોંધાયુ છે. તેમજ 3 દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો 4.5 ડિગ્રી ગગડ્યો છે. અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું 11.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તેમજ 9.8 ડિગ્રી સાથે પાટનગર ગાંધીનગર ઠંડુ શહેર બન્યુ છે.
Jan 17,2024, 17:06 PM IST
Paresh Goswami
અંબાલાલ કરતા ખતરનાક છે પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમા શિયાળાને લઈ કર્યો ભયાનક વરતાર
Winter Forecast: અલ નીનો આ વખતે શિયાળા સુધી ચાલશે. ડિસેમ્બરથી માર્ચ 2024 દરમિયાન અલ નીનોની સંભાવના 95 ટકા જેટલી ઊંચી છે. આવી સ્થિતિમાં આ વખતે શિયાળાના દિવસો ઓછા રહી શકે છે. ઓછા ઠંડા પવનો પણ હોઈ શકે છે.
Oct 1,2023, 15:35 PM IST
Trending news
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર