हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
whatsapp call
Whatsapp call News
whatsapp call
Whatsapp Call: થર્ડ પાર્ટી એપ વિના વોટ્સએપ કોલ રેકોર્ડ કરવા ફોનમાં આ સેટિંગ On કરો
Whatsapp Call: નોર્મલ કોલની જેમ જો તમારે વોટ્સએપ કોલ રેકોર્ડ કરવા હોય તો આજે તેની એક સીક્રેટ ટીપ્સ તમને જણાવીએ. આ એક સેટીંગ કરીને તમે વોટ્સએપ કોલ રેકોર્ડ કરી શકો છો.
Jan 2,2025, 12:21 PM IST
whats app
Alert! આ નંબર પરથી ફોન આવે તો ભૂલમાં પણ ઉપાડશો નહીં, મિનિટોમાં જતા રહેશે પૈસા
Whatsapp પર ઈન્ટરનેશનલ નંબરોથી આવનાર કોલથી સાવધાન રહો. આ કોલ સ્કેમર્સના હોઈ શકે છે. આવો જાણીએ વોટ્સએપ દ્વારા આ સાઇબર ઠગ યુઝર્સને કઈ રીતે પોતાનો શિકાર બનાવે છે.
Aug 2,2024, 17:44 PM IST
Whatsapp
WhatsApp Call ને રેકોર્ડ કરવાની રીત, ઘણા લોકો જાણતા નથી આ Trick
WhatsApp Call Record: ઘણા લોકોને ખબર નથી હોતી કે વોટ્સએપ કોલ રેકોર્ડ કરવાનું સરળ છે. WhatsApp માં કૉલ્સ રેકોર્ડ કરવાની કોઈ સત્તાવાર રીત નથી, પરંતુ તમે થર્ડ-પાર્ટી એપ્સનો ઉપયોગ કરીને WhatsApp કૉલ્સ રેકોર્ડ કરી શકો છો.
Jan 4,2024, 12:04 PM IST
whatsapp call
Unknown No.થી વારંવાર વિડિયો કોલ આવે છે! તો ચેતી જજો તો મિનિટોમાં થઈ શકો છો કંગાળ
Whatsapp Call Scams: આપણામાંથી મોટાભાગના લોકો ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપનો ઉપયોગ કરતા હશે, પરંતુ વોટ્સએપ પર એક નાની ભૂલ પણ તમને ગરીબ બનાવી શકે છે. જાણો ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp તમને કેવી રીતે જોખમમાં મૂકી શકે છે?
Jul 28,2023, 9:00 AM IST
Rajeev Chandrasekhar
Whatsapp પર તમારી પાસે આવી રહ્યાં છે સ્પેમ કોલ્સ? યૂઝર્સને કંપનીએ આપી મહત્વની સલાહ
Whatsapp સ્પેમ કોલ્સથી ભારતીય યૂઝર્સ ઘણા દિવસથી પરેશાન છે. તો ગુરૂવારે વોટ્સએપના પ્રવક્તાએ જણાવ્યું કે જલદી યૂઝર્સને કઈ રીતે આવા કોલથી બચવું તેની ટ્રેનિંગ પણ આપવામાં આવશે.
May 11,2023, 22:38 PM IST
Ahmedabad
ફોન પર કપડાં ઉતાર્યાને છોકરી 2.69 કરોડ ખંખેરી ગઈ, અમદાવાદના બિઝનેસમેનને ભારે પડ્યો..
અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં રહેતા એક બિઝનેસમેનને રાતના સમયે કોઈ યુવતીનો ફોન આવ્યો હતો અને તેણે મોરબીથી વાત કરતી હોવાનું જણાવ્યું હતું. આ સમયે એકાએક આવેલા ફોનને પગલે બિઝનેસમેને તેની સાથે વાત કરતાં જ યુવતીએ તેમને જાળમાં ફસાવી લીધા હતા.
Jan 11,2023, 16:27 PM IST
Vadodara
હું એન્થોની બોલું છું, મને 11 કરોડ રૂપિયા આપ નહીં તો તને અને તારા પરિવારને પતાવી દઈશ
વડોદરાના જુદાજુદા વિસ્તારોમાં જાણીતી એવી ઠાકુર સાડીના શો-રૂમ ધરાવતા મનોજભાઇ ગોવિંદભાઇ સાધનાનીને ગત 11 જુલાઇના રોજ રાત્રે વોટ્સએપ ઓડિયો કોલ આવ્યો હતો
Jul 15,2022, 18:43 PM IST
Whatsapp
WhatsApp Call રેકોર્ડ કરવા માંગો છો, તો આ રહી સૌથી સરળ Trick
જ્યારે તમે વોટ્સએપ પર ઓડિયો કોલ કરી કોઈ સાથે વાત કરી રહ્યા હોવ છો અને તમે તેને કોલ રેકોર્ડ કરવા માંગો છો, તો અમે તમને એનો સૌથી રસળ રસ્તો બતાવીશું. આ ટ્રિકથી તમારો વોટ્સએપ ઓડિયો કોલ (WhatsApp Call) આરામથી રેકોર્ડ થઈ જશે.
Jan 25,2021, 11:56 AM IST
Aeronautics engineer
એરોનોટિક્સ એન્જિનિયરે ચાલુ કર્યો MD ડ્રગ્સનો કારોબાર, આ રીતે ચલાવતો સમગ્ર કારોબાર
કરોડ પ્રતિબંધિત એમ ડી ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. ત્રણ આરોપીની પૂછપરછમાં મુખ્ય આરોપી એવા એરોનોટીક્સમાં એન્જિનિયરિંગ કરનારા સંકેત અન્ય લોકો સાથે મળું એમ ડી ડ્રગ્સ બનાવતો હતો. પોલીસે સંકેતના મિત્ર પ્રજ્ઞેશ ઠુમ્મર અને અગાઉ પકડાયેલા સલમાન ઝવેરીના ખાસ મિત્ર મોહંમદ સુફીયાન ઉર્ફે બાબા મેમણની ધરપકડ કરી છે. વરાછા એલ.એચ રોડ પર રંગ અવધૂત સોસાયટીમાં રહેતા અને મૂળ ભાવનગરના દુધાળા ગામનો રહેવાસી પ્રજ્ઞેશ પ્રવિણ ઠુમ્મર એમડી ડ્રગ્સ બનાવવામાં મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે સંકેતની ધરપકડ બાદ કડોદરા ખાતે એક કેમિકલ ફેકટરીમાં દરોડા પડ્યા હતાં. આ ફેકટ્રીમાં સંકેતે જ પ્રજ્ઞેશ ઠુમ્મરને એમડી બનાવવાની રીત શીખવી હતી.
Sep 27,2020, 18:25 PM IST
Trending news
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી
love story
સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચ્યો બાબૂ, પણ ફરી ગઈ સોના! મોદીજી સુધી પહોંચ્યો મામલો!