हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
water reuse
Water reuse News
Save Water
આ ગુજરાતી યુવકોએ એવી શોધ કરી કે ગુજરાત ક્યારેય તરસ્યુ નહિ રહે, ગજબની છે ફોરમ્યુલા
Save Water બુરહાન પઠાણ/આણંદ : સમગ્ર વિશ્વમાં પાણીનો આડેધડ થઈ રહેલા વપરાશને લઈને જમીનમાં પાણીના તળ નીચે જઈ રહ્યા છે અને જેને લઈને અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. ત્યારે આવનારી પેઢી માટે જળ સંકટ સર્જાઈ શકે છે. ત્યારે વલ્લભવિદ્યાનગરની એમબીઆઈટી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પાણીનો બચાવ કરવા અને ઘર વપરાશનાં પાણીને શુદ્ધ કરી ફરી વપરાશમાં લઈ શકાય તે માટે એક અનોખો પ્રોજેક્ટ બનાવ્યો છે. સામાન્ય રીતે આજે ઘરમાં કપડાં ધોવા, વાસણ ધોવા, તેમજ ન્હાવા ધોવા માટે પાણી વપરાય છેય આ દૂષિત પાણી સીધું ગટરમાં કે ખાળકૂવામાં વહી જાય છે. વાહનો વોશ કરવામાં પણ પાણીનો વપરાશ થાય છે. ત્યારે આ પાણીને શુદ્ધ કરી ફરી જો વપરાશમાં લેવામાં આવે તો આપણે પાણીની બચત કરી શકીએ છે.
Jan 17,2023, 10:44 AM IST
Save Water
જળ એ જ જીવનના રસ્તે ચાલ્યું અમદાવાદ રેલવે ડિવિઝન, બચાવશે ટ્રેન ધોયા બાદ વહી જતુ પાણી
હાલના સમયમાં જ્યારે પાણીનું મહત્વ ખૂબ જ વધી રહ્યુ છે અને તમામ લોકો પોતાનાથી બનતા પ્રયત્નો પાણીના બચાવ (save water) માટે કરતા હોય છે. ત્યારે ભારતીય રેલ્વે દ્વારા વેસ્ટ વોટરને શુદ્ઘ કરી તેના પુનઃ વપરાશ (water reuse) માટેનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ વિચાર હેઠળ અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા શહેરના કાંકરિયા યાર્ડમાં 200 કેએલડી (કિલો લિટર પ્રતિ દિવસ) ની ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. ટ્રીટ થયેલા પાણીનો ઉપયોગ ટ્રેનના કોચ ધોવા માટે કરાશે.
Jul 22,2021, 9:28 AM IST
Trending news
India vs Bangladesh
બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાન
iPhone 16
2,497 રૂપિયા આપી ઘરે લાવી શકો છો iPhone 16, EMI માં બે વર્ષ નહીં આપવું પડે વ્યાજ
Nepal Flood
નેપાળમાં ભારે વરસાદ બાદ પૂરતી હાહાકાર, અત્યાર સુધી 40થી વધુના મોત
heart attack
હાર્ટ એટેક આવતા પહેલા તમારા કાન આપી શકે છે આ સંકેત, તેને બિલકુલ અવગણશો નહીં
gujarat
દ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 7ના મોત, 15થી વધુ લોકો ઘાયલ
gujarat weather forecast
મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! ઉ.ગુજરાતમા વરસાદે ક્યાં વેર્યો વિનાશ
jay shah
BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં વધારો
Anish Mamun
કોણ છે અનીશ મામુ? નશાના કારોબારનું મોટું નેટવર્ક ઊભું કરવામાં મોટો હાથ, મુંબઈથી દબોચ
Hassan Nasrallah
હિઝ્બુલ્લાહે પણ કરી દીધી નસરલ્લાહના મોતની પુષ્ટિ, કહ્યું- ઇઝરાયલી હુમલામાં મોત
Future Lifestyle
₹495 થી ઘટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે નાદાર કંપનીને નવો ખરીદનાર મળ્યો