हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Washing Tips
Washing tips News
Kitchen Cloth
રસોડાના તેલ-મસાલાવાળા કપડાં ધોવા ફોલો કરો આ 3 ટિપ્સ, કપડા ઝડપથી સાફ થશે
Kitchen Cloth: રસોડાની રોજની સાફ સફાઈમાં જે કપડાનો ઉપયોગ થતો હોય છે તે કપડા પર તેલ, મસાલા સહિતની વસ્તુના ડાઘ પડી જાય છે. આ કપડાની સફાઈ જો યોગ્ય રીતે ન કરવામાં આવે તો તેમાંથી ચીકાશ અને વાસ જતી નથી. આજે તમને રસોડાના કપડા સાફ કરવાની ટીપ્સ જણાવીએ.
Jan 22,2025, 15:28 PM IST
Washing Tips
આ 5 ભૂલના કારણે ધોયા પછી ખરાબ થઈ જાય છે ઊનના કપડા, તમે તો નથી કરતા ને આ ભૂલ ?
Woolen Clothes: ઊનના કપડા કબાટમાંથી કાઢવાનો સમય આવી ગયો છે. જો ઊનના કપડા નો ઉપયોગ કરીને તેને સારી રીતે સાચવવામાં આવે તો આખું વર્ષ તેમાં કઈ જ ખરાબી આવતી. પરંતુ જો તેને ધોતી વખતે કેટલીક ભૂલ કરી દેવામાં આવે તો ઊન ના કપડા ખરાબ થઈ જાય છે.
Nov 20,2024, 8:59 AM IST
Cloths stain
Cloths stain: કપડાના જીદ્દી ડાઘને દુર કરવા ટ્રાય કરો આ 4 માંથી 1 ઘરેલુ ઉપાય
Cloths stain: કેટલાક ઘરેલુ ઉપાયો છે જેને કરીને કપડા પરના જીદ્દીમાં જીદ્દી ડાઘ તમે કોઈપણ પ્રકારના ખર્ચ વિના દુર કરી શકો છો. ચાલો તમને આવા જ કેટલાક ઘરેલુ ઉપાય વિશે જણાવીએ. જે રોજની લાઈફમાં ખૂબ ઉપયોગી સાબિત થશે.
Aug 29,2024, 15:54 PM IST
Lifehacks
જોરદાર છે આ સ્પ્રેની ટ્રીક... પ્રેસ કરવાની ઝંઝટ વિના કપડા પરની કરચલીઓ કરે છે દુર
Lifehacks: જો તમે આ ટ્રીક અપનાવશો તો તમારે કપડા પર પડેલી કરચલીઓ દુર કરવા માટે તેના પર ઈસ્ત્રી કરવાની મહેનત નહીં કરવી પડે. તમે એક સ્પ્રેની મદદથી પણ કપડાની ક્રીઝને બરાબર કરી શકો છો.
Aug 29,2024, 15:04 PM IST
Lifehacks
વર્ષો સુધી કપડાનો રંગ રહેશે એવોને એવો, ડાર્ક કલરના કપડા ધોતી વખતે અપનાવો આ 7 હૈક્સ
Lifehacks: ડાર્ક કપડાનો રંગ ઉતરે છે અને તે જૂના હોય તેવા ઝડપથી દેખાવા લાગે છે. આ સિવાય ડાર્ક રંગના કપડા સફેદ ધાબા પણ ઝડપથી દેખાવા લાગે છે. ડાર્ક કલરના કપડામાં આ સમસ્યા સૌથી વધુ નડે છે. ડાર્ક રંગના કપડા ધોવામાં પણ ખાસ તકેદારી પણ રાખવી પડે છે નહીં તો બીજા કપડામાં પણ તેનો રંગ ચઢી જાય છે.
Aug 3,2024, 15:43 PM IST
Washing Tips
પાણી વિના પણ ધોઇ શકો છો ગંદા વાસણો, ટ્રાય કરો આ ટ્રિક્સ, 2 મિનિટમાં ચમકી જશે
How to wash dishes without water: ખાધા-પીધા પછી વાસણો ગંદા થઈ જાય છે, જેને યોગ્ય સમયે સાફ કરવાની જરૂર છે. જો ગંદા વાસણોને લાંબા સમય સુધી સાફ કરવામાં ન આવે તો દુર્ગંધની સાથે બેક્ટેરિયા વધવાનું જોખમ રહે છે. આ કારણોસર, મોટાભાગના લોકો જમ્યા પછી તરત જ વાસણો સાફ કરવાનું પસંદ કરે છે. આજે અમે તમને એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે પાણી વગર અથવા ઓછા પાણીમાં પણ વાસણોને ચમકાવી શકો છો.
Oct 28,2023, 23:20 PM IST
Washing Tips
વોશિંગ મશીનમાં આ સેટીંગ કરી ધોવી જોઈએ બેડશીટ, રિઝલ્ટ જોઈ આંખો થઈ જશે પહોળી
Washing Tips: મશીનમાં ધોયા પછી પણ બેડશીટ ઘણી વખત સારી રીતે સાફ થતી નથી તેનું કારણ ટેમ્પરેચર હોય છે. જો યોગ્ય ટીપ્સ ફોલો કરીને તમે મશીનમાં બેડશીટ ધોશો તો તેનાથી બેડશીટની સફાઈ સારી રીતે થશે અને બેડશીટ નવા જેવી ચમકી પણ જશે. તો ચાલો તમને જણાવીએ કે વોશિંગ મશીનમાં બેડશીટ ને કેવી રીતે ધોવી અને તેના માટેનું યોગ્ય ટેમ્પરેચર કયું છે.
Aug 25,2023, 13:03 PM IST
Trending news
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત
Budhaditya Yog 2025
શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, વેપારમાં વરસશે ધન
MAMTA KULKARNI
આ 5 કારણને લીધે મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વર પદ છીનવાયું, 7 દિવસમાં અખાડામાંથી બહાર
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા
Liver damage signs
Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો
Rajnigandha farming
કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ!રજનીગંધા ફૂલની ખેતી કરીને કરો લાખોની કમાણી,ખેડૂતો ખાસ જાણો
Extra Marital Affair
આ હરકતો તમારા પાર્ટનરની ખોલી દેશે પોલ, આ સંકેતોથી ઓળખો અંદરની વાત
lizards
ઘરમાં ગરોળી મચાવે છે આતંક? ભગાડવાના આ છે અસરકારક ઉપાય, પછી ક્યારેય નહીં મળે જોવા!
Belly Button
આ તેલના બે ટીપાં કરી દેશે કમાલ,અનેક બીમારીઓ દૂર રાખવાની સાથે પુરુષોમાં આવશે સુપરપાવર
gujarat
આ રીતે ભણશે ગુજરાત...પાટણમાંથી આવ્યા ચોંકાવનારા દ્રશ્યો! સરકારી યોજનાઓમાં કોની કટકી?