हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
VK Saxena
Vk saxena News
Gujarat PASA Law
દિલ્હીમાં ગુજરાતના આ કાયદાને લાગૂ કરવાની થઈ રહી છે તૈયારીઓ, પોલીસને મળશે વધુ તાકાત
દિલ્હીમાં તોફાનો અને અસામાજિક ગતિવિધિઓને રોકવા માટે હવે એક મોટો નિર્ણય લેવાયો છે. દિલ્હી સરકારના ગૃહ વિભાગની માંગણી પર કેન્દ્રશાસિત પ્રદેશમાં હવે ગુજરાતનો કાયદો લાગૂ કરવાની તૈયારી થઈ ચૂકી છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાએ ગુજરાતના આ કાયદાને લાગૂ કરવા માટે કેન્દ્રને પ્રસ્તાવ પણ મોકલી દીધો છે.
Jul 10,2023, 8:33 AM IST
Jama Masjid
દિલ્હીની જામા મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હટ્યો, LGની દખલ બાદ નિર્ણય
Jama Masjid News: એલજી વીકે સક્સેનાએ જામા મસ્જિદના શાહી ઇમામ બુખારીને મસ્જિદમાં મહિલાઓના પ્રવેશને પ્રતિબંધિત કરનાર આદેશને રદ્દ કરવાની વિંતી કરી હતી.
Nov 24,2022, 19:16 PM IST
Sukesh Chandrashekhar
ગુજરાત ચૂંટણી ટાણે ઠગ સુકેશ ચંદ્રેશેખરે AAPના આ નેતા વિશે કર્યો મોટો ખુલાસો
Satyendra Jain link with Sukesh Chandrashekhar: ઠગ સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાને પત્ર લખીને આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન પર ગંભીર આરોપ લગાવ્યો છે. તિહાડ જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરે 18 ઓક્ટોબરના રોજ દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાને પત્ર લખ્યો હતો અને આ ગોપનીય પત્ર દ્વારા મોટો ખુલાસો કર્યો.
Nov 2,2022, 9:05 AM IST
manish sisodia
દિલ્હી બની ગઈ ક્રાઇમ કેપિટલ, LG સાહેબ ધ્યાન આપે, સિસોદિયાએ પત્ર લખીને સાધ્યું નિશાન
Delhi Crime: દિલ્હીમાં વધતી ક્રાઇમની ઘટનાઓને લઈને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ઉપ રાજ્યપાલ વીકે સક્સેનાને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે દિલ્હી ક્રાઇમ કેપિટલ બની ગઈ છે. એલજી સાહેબ થોડું ધ્યાન આપો.
Oct 16,2022, 22:46 PM IST
Durgesh Pathak
AAP નેતાઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે LG, કૌભાંડનો લગાવ્યો હતો આરોપ
દિલ્હીના એલજી વીકે સક્સેના આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ વિરુદ્ધ લીગલ એક્શન લેવા જઈ રહ્યાં છે, જેમણે તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. એલજી ઓફિસ તરફથી તેની જાણકારી આપવામાં આવી છે.
Aug 31,2022, 16:12 PM IST
Delhi
LG વીકે સક્સેનાના રાજીનામાની માંગ, રાતભર વિધાનસભામાં પ્રદર્શન કરશે આપ MLA
AAP vs Delhi LG: આમ આદમી પાર્ટીએ દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય સક્સેના પર 1400 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો છે.
Aug 29,2022, 17:59 PM IST
Arvind Kejriwal
કેજરીવાલ સિંગાપુર જઈ શકશે નહીં, એલજીએ મંજૂરી આપવાનો ઈનકાર કર્યો; આપ્યું કારણ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સિંગાપુર જઈ શકશે નહીં. ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ પ્રવાસને મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે. એલજી ઓફિસે કહ્યું કે આ મેયરોનું સંમેલન છે.
Jul 21,2022, 16:51 PM IST
Trending news
Budhaditya Yog 2025
શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, વેપારમાં વરસશે ધન
MAMTA KULKARNI
આ 5 કારણને લીધે મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વર પદ છીનવાયું, 7 દિવસમાં અખાડામાંથી બહાર
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા
Liver damage signs
Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો
Rajnigandha farming
કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ!રજનીગંધા ફૂલની ખેતી કરીને કરો લાખોની કમાણી,ખેડૂતો ખાસ જાણો
Extra Marital Affair
આ હરકતો તમારા પાર્ટનરની ખોલી દેશે પોલ, આ સંકેતોથી ઓળખો અંદરની વાત
lizards
ઘરમાં ગરોળી મચાવે છે આતંક? ભગાડવાના આ છે અસરકારક ઉપાય, પછી ક્યારેય નહીં મળે જોવા!
Belly Button
આ તેલના બે ટીપાં કરી દેશે કમાલ,અનેક બીમારીઓ દૂર રાખવાની સાથે પુરુષોમાં આવશે સુપરપાવર
gujarat
આ રીતે ભણશે ગુજરાત...પાટણમાંથી આવ્યા ચોંકાવનારા દ્રશ્યો! સરકારી યોજનાઓમાં કોની કટકી?
Mahakumbh 2025
હવે કોઈ બાળક નહીં ખોવાઈ... મહાકુંભમાં પેરેન્ટ્સે લગાવ્યો એક અનોખો જુગાડ, VIDEO વાયરલ