Uttar gujarat News

રાજ્યમાં ઠંડીનો ચમકારો, સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો પારો 15 ડીગ્રીથી નીચે
Dec 10,2019, 11:36 AM IST
24 કલાકમાં રાજ્યના 48 તાલુકાઓમાં વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
રાજ્યમાં વરસાદનાં વિરામ બાદ આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસર દેખાવા લાગી છે. ગુજરાતના કેટલાક પ્રાંતોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે. ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસતા નાગરિકો ખુશખુશાલ બન્યા છે, તો ખેડૂતોને પણ તેમનો પાક બચી જવાની આશા જાગી છે. જેમાં અરવલ્લીના ભિલોડામાં બે ઈંચ તથા સાબરકાંઠાના વડાલીમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાક માં રાજયના 48 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.
Aug 26,2019, 15:05 PM IST

Trending news