हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
US Presidential Election Result
Us presidential election result News
US Presidential Election 2024
ચૂંટણી જીતતા જ ટ્ર્મ્પે ફટાફટ પુતિનને કર્યો ફોન, યુક્રેન યુદ્ધ પર કરી સીધીસટ વાત
અમેરિકામાં હાલમાં જ રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાઈ ગઈ અને ડોનાલ્ડ ટ્રમ્પ હવે નવા રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. હજુ તો ચૂંટાઈ આવ્યે 4 દિવસ પણ નથી થયા અને તે તેમણે અમેરિકાના દુશ્મનોને આડે હાથ લેવાનું શરૂ કરી દીધુ છે.
Nov 11,2024, 8:46 AM IST
US Presidential Election 2024
કામ કરી ગયું અમેરિકાનું દબાણ! કતારનું હમાસના નેતાઓને દેશ છોડવાનું અલ્ટીમેટમ
એક બાજુ જ્યાં ઈઝરાયેલ હમાસના નેતાઓનો વીણી વીણીને ખાતમો કરી રહ્યું છે ત્યાં મીડલ ઈસ્ટના અનેક દેશ પણ હવે હમાસ સાથે નાતો તોડવા લાગ્યા છે. હવે કતારે હમાસના નેતાઓને દેશ છોડવાનું અલ્ટીમેટમ આપી દીધુ
Nov 9,2024, 9:44 AM IST
US Presidential Election 2024
ટ્રમ્પને મત આપનારા પુરુષો મોટી મુશ્કેલીમાં? ક્યાંક લગ્ન કરવાના ફાંફાં ન પડી જાય
અનેક મહિલાઓએ ચૂંટણી પરિણામ આવ્યાના ગણતરીના કલાકોમાં જ ટ્રમ્પના સમર્થકો વિરુદધ એક વિચિત્ર વિરોધ અભિયાન ચાલુ કર્યું છે. મહિલાઓ દ્વારા આ વિરોધના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
Nov 8,2024, 15:23 PM IST
US Presidential Election 2024
ટ્રમ્પની જીતથી દહેશતમાં ખાલિસ્તાન સમર્થકો? કેનેડિયન સાંસદનું નિવેદન ચર્ચામાં
ખાલિસ્તાન સમર્થક ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (એનડીપી)ના નેતા જગમીત સિંહે આ અવસરે એક્તાની અપીલ કરી અને કહ્યું કે દેશ સર્વોપરિ છે. જગમીત સિંહના નિવેદનથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કેનેડામાં ખાલિસ્તાનના સમર્થકો ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી બેચેન બની ગયા છે.
Nov 8,2024, 7:58 AM IST
US Presidential Election 2024
મૂળ વડોદરાનો પરિવાર, ડોનાલ્ડ ટ્રમ્પના વફાદાર...કાશ પટેલ બની શકે આગામી CIA ચીફ
એવી ચર્ચા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વિશ્વાસુ અને નીકટના એવા ભારતીય મૂળના કશ્યપ 'કાશ' પટેલને રાષ્ટ્રીય સુરક્ષાની જવાબદારી સોંપતા એક મોટું પદ આપી શકે છે.
Nov 7,2024, 11:52 AM IST
US Presidential Election 2024
PM મોદીએ ફોન પર પાઠવી શુભેચ્છા તો ટ્રમ્પે કહ્યું- મોદીને આખી દુનિયા પ્રેમ કરે છે
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની અવિશ્વસનીય વાપસી પર તેમને દુનિયાભરમાંથી શુભેચ્છાઓ વરસી રહી છે. આ કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્રમ્પને એક્સ પર એક પોસ્ટ દ્વારા શુભેચ્છા પાઠવી અને બુધવારે સાંજે ફોન કરીને પણ અભિનંદન પાઠવ્યા.
Nov 7,2024, 8:00 AM IST
US Presidential Election 2024
રિયલ એસ્ટેટ કિંગ, જાણો અમેરિકાના નવા રાષ્ટ્રપતિ Donald Trump કેટલા અમીર
Donald Trump Net Worth: ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ પ્રમુખપદની ચૂંટણી જીતી છે અને ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસને હરાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ, જેઓ ફરી એકવાર યુએસના રાષ્ટ્રપતિ બન્યા છે, તેમની પાસે અંદાજે $7 બિલિયનની સંપત્તિ છે.
Nov 6,2024, 14:00 PM IST
US Presidential Election 2024
ટ્રમ્પની સરકાર આવશે તો ભારતને ફાયદો થશે કે નુકસાન? જાણો શું કહે છે ટ્રમ્પનું વલણ
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે! અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીના જે પ્રકારે ટ્રેન્ડ આવી રહ્યા છે તેણે લગભગ સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે તો ભારતને ફાયદો થશે કે નુકસાન....ખાસ જાણો.
Nov 6,2024, 13:49 PM IST
US Presidential Election 2024
અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે ટ્રમ્પ! ટ્રેન્ડમાં મળ્યો બહુમત, જોતા રહી ગયા કમલા
અમેરિકામાં ચૂંટણીની રાત છે. 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે. કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ ભરોસાપાત્ર રાજ્યોમાં જીત નોંધાવતા જોવા મળી રહ્યા છે.
Nov 6,2024, 15:18 PM IST
Trending news
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે
Chhaava
ડર અને આતંકનો નવો ચહેરા અક્ષય ખન્ના, છાવા ફિલ્મના ઔરંગઝેબના લુકમાં દેખાયો ખુંખાર
Cricket
6, 4, 4, 6, 6...RCBના ખેલાડીની બેટિંગથી અબૂ ધાબીમાં તોફાન! બોલરને ધોળા દિવસે 'તારા'
Akshay Kumar
અક્ષય કુમાર પણ કરી ચુક્યો છે B ગ્રેડ ફિલ્મોમાં કામ, બિંદાસ થઈને કર્યા બોલ્ડ સીન
Sarkari Yojana
છોકરીઓને મળશે 75,000 રૂપિયા, જાણો ક્યાં કરવી અરજી...કયા દસ્તાવેજોની પડશે જરૂર