हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
UPI ID
Upi id News
UPI ID
આજથી બંધ થઇ જશે ઇનએક્ટિવ UPI ID's, યૂઝર્સ કરી શકશે નહી એક પણ ટ્રાંજેક્શન
UPI ID Deactivate: 1 જાન્યુઆરી યૂપીઆઇ પેમેન્ટ (UPI Payment) કરનારા યુઝર્સ માટે એકદમ ખાસ છે. જોકે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ Paytm, Google Pay, Phone Pay જેવી ઓનલાઈન પેમેન્ટ એપ્સના આવા UPI ID ને નિષ્ક્રિય કરવાની જાહેરાત કરી છે જેનો એક વર્ષથી ઉપયોગ કરવામાં આવ્યો નથી.
Jan 1,2024, 17:32 PM IST
UPI ID
Phone ચોરી થઈ જાય તો કઈ રીતે બ્લોક કરશો ફોનપે, ગૂગલ પે અને પેટીએમ UPI ID? જાણો
ફોનપે, ગૂગલ પે અને પેટીએમ જેવી યુપીઆઈ પેમેન્ટ એપનો ઉપયોગ કરવામાં ખતરો પણ રહેલો છે. જો તમારો સ્માર્ટફોન ચોરી થઈ જાય તો તમારે યુપીઆઈ આઈડીને બ્લોક કરવું જોઈએ. પરંતુ તે માટે તમારે પહેલા પોલીસમાં ફરિયાદ દાખલ કરવી પડશે. સાથે સિમ કાર્ડને બ્લોક કરવું જોઈએ, જેની સાથે યુપીઆઈ આઈડી લિંક છે.
Dec 3,2023, 15:27 PM IST
NPCI
31 ડિસેમ્બરથી કરી શકશો નહી ઓનલાઇન પેમેન્ટ! બંધ થઇ જશે UPI આઇડી
UPI ID: નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે એક વર્ષથી એક્ટિવેટ ન થયેલા તમામ UPI ID 31 ડિસેમ્બર, 2023થી બંધ થઈ જશે.
Nov 20,2023, 12:00 PM IST
upi charges
UPI યૂઝ કરનારાઓ માટે મોટા સમાચાર, સરકાર લેવા જઇ રહી છે એવો નિર્ણય જે આજસુધી થયો નથી
UPI payment system: જો તમે પણ UPI દ્વારા ટ્રાન્ઝેક્શન કરો છો, તો તમારા માટે મહત્વના સમાચાર છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં UPIને લઈને મોટો નિર્ણય લઈ શકે છે, જેના દ્વારા સરકારને લગભગ 5000 કરોડ રૂપિયાનો ફાયદો થઈ શકે છે. ચાલો તમને જણાવીએ શું છે આખરે શું છે મોદી સરકારનો પ્લાન.
Apr 3,2023, 11:12 AM IST
upi
કોરોના માટે PM મોદીને દાન કરવાનું વિચારો છો તો ચેતી જજો, નહિ તો મોટું નુકસાન થશે
Coronavirus સામે લડવા માટે દેશભરમાંથી લોકો PM cares fund માં દાન કરી રહ્યાં છે. પરંતુ આ દરમિયાન કેટલાક સાયબર આરોપીઓ પણ સક્રિય થઈ ગયા છે. જેઓ ફેક UPI ID ના માધ્યમથી લોકોને લૂંટી રહ્યાં છે. સાયબર સુરક્ષા સંબંધોને જોતી સંસ્થા CERT-IN એ લોકોને પીએમ કેર ફંડ (PM Cares fund) સાથે લાગતા-વળગતા ફેક UPI ID થી લોકોને ચેતવ્યા છે.
Apr 5,2020, 11:33 AM IST
Trending news
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ
Elcid Investments Ltd share
₹10,000 નું રોકાણ બની ગયું ₹94 કરોડ, પૈસા છાપવાનું મશીન બની ગયો આ શેર
astrology
વર્ષની છેલ્લી અગિયારસ પર દુર્લભ સંયોગ, આ 4 રાશિઓને મળશે માં લક્ષ્મીની અસીમ કૃપા
Ambalal Patel
હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભીંજવશે
mandir ghanti niyam
મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવો શુભ છે કે અશુભ? જાણો શુ કહે છે શાસ્ત્રો-પુરાણ
Dubai
પહેલા દોસ્તી...પછી સેક્સ! દુબઈમાં ગયેલા યુવકને રોમાન્સ ભારે પડ્યો, હવે PMની માંગે...