हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Unnao case
Unnao case News
Unnao case
ઉન્નાવ કાંડમાં મોટો ખુલાસો: ઝેરી આપી કરાઈ છોકરીઓની હત્યા, 2 આરોપીની ધરપકડ
ઉત્તર પ્રદેશ પોલીસે ઉન્નાવ કેસમાં (Unnao Case) મોટો ખુલાસો કર્યો છે. તપાસમાં સામે આવ્યું કે, બંને છોકરીઓની હત્યા ઝેર આપી કરવામાં આવી હતી. આ મામલે મુખ્ય આરોપી વિનય સહિત તેના સગીર મિત્ર કિશોરની પણ ધરપકડ કરવામાં આવી છે
Feb 19,2021, 20:48 PM IST
Unnao case
ઉન્નાવ: બે છોકરીઓના મોત, ત્રીજી મોત સામે ઝઝૂમી રહી છે, ઘટનાસ્થળેથી મળ્યા પુરાવા
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ઉન્નાવ (Unnao) માં અનુસૂચિત જાતિની યુવતીઓના મોતનો મામલો તૂલ પકડી રહ્યો છે. બુધવારે અસોહાના ખેતરમાં ત્રણ અનુસૂચિત જાતિની છોકરીઓ સંદિગ્ધ હાલતમાં મળી હતી. જેમાંથી બેના મોત થઈ ચૂક્યા છે. જ્યારે એક છોકરી મોત સામે જંગ લડી રહી છે. તેને કાનપુરની રિજેન્સી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. ભીમ આર્મીથી લઈને કોંગ્રેસે બાળકીને એરલિફ્ટ કરવાની માગણી કરી છે.
Feb 18,2021, 11:04 AM IST
નાગપુર
નાગપુર: 5 વર્ષની બાળકી સાથે બળાત્કારના પ્રયત્ન બાદ હત્યા, આરોપીની ધરપકડ
દેશભરમાં મહિલાઓ અને બાળકીઓ વિરૂદ્ધ થઇ રહેલી હિંસા અને બળાત્કારની ઘટનાઓને લઇને પ્રદર્શન ચાલી રહ્યા છે. તેમછતાં તેના રેપની ઘટનાઓ અટકવાનું નામ લઇ રહી નથી. એવામાં જ શરમજનક ઘટના હવે મહારાષ્ટ્રના નાગપુરથી સામે આવી છે જ્યાં એક 32 વર્ષીય વ્યક્તિએ 5 વર્ષની માસૂમ બાળકી સાથે બળાત્કારનો પ્રયત્ન કર્યા બાદ તેની હત્યા કરી દીધી હતી.
Dec 9,2019, 10:39 AM IST
human rights
અમદાવાદના રસ્તાઓ પર વિદ્યાર્થીનીઓનો આક્રોશ, સરકારને કહ્યું-we want justice
દેશમાં મહિલાઓ સલામતી પર સતત પ્રશ્નો મળી રહ્યા છે, અને અસલામતીના ઉદાહરણો સામે આવ્યા છે. જેમાં આજે સવારે આશાની એક કિરણ જોવા મળી. હૈદરાબાદની દિશાને માત્ર 10 જ દિવસમાં ન્યાય મળ્યો. એ હત્યારાઓ જેણે, જીવતેજીવ દિશાને સળગાવી મારી હતી, તેઓને આજે હૈદરાબાદ પોલીસે ઠાર માર્યા હતા. પરંતુ દેશમાં હજી પણ આવી શરમજનક ઘટનાઓ પર અંકુશ આવ્યુ નથી. ક્યાંક ઉન્નાવ, તો ક્યાંક દિલ્હી... ક્યાંક રાજકોટ, તો ક્યાંક વડોદરા.... મહિલાઓનો દેહ પીંખાય છે, ચૂંથાય છે. ત્યારે દેશમાં બનતી આવી ઘટનાઓ પર લોકોનો આક્રોશ વધી રહ્યો છે. દેશમાં બનતી આવી બળાત્કારની ઘટનાઓ અને પીડિત મહિલાઓ પ્રત્યે દુખ અને વેદના વ્યક્ત કરવા અમદાવાદની એમ.પી આર્ટસ અને કોમર્સ કોલેજ દ્વારા જંગી રેલી યોજવામાં આવી હતી.
Dec 6,2019, 12:56 PM IST
Trending news
budh gochar 2024
વર્ષ 2025 ની શરુઆત થતાં જ થવા લાગશે ધન લાભ, બુધ ગોચરથી 3 રાશિઓ ભોગવશે રાજા જેવું સુખ
gujarat
આસ્થાનું કેન્દ્ર મહેસાણાનું ઐઠોર ધામ બન્યું રાજકીય અખાડો! પ્રથમવાર થઈ રહી છે ચૂંટણી
gujarat
ગુજરાતના નાગરિકો માટે ખુશીના સમાચાર, આ રીતે મેળવો 680થી વધુ સરકારી યોજનાઓની માહિતી
Farmers news
ખેડૂતનું ગજબ ભેજું, પથરાળ જમીનથી કરે છે કરોડોની કમાણી, જાણો કેવી રીતે
Amla Shots
ઠંડીમાં સવારે વાસી મોઢે આમળા શોટ્સ પીવાથી થઈ શકે છે આ 5 ફાયદા, જાણો બનાવવાની રીત
BJP organization
ભાજપમાં મંડળ પ્રમુખોની વરણીમાં ડખા! અરવલ્લી જ નહી પરંતુ, રાજકોટ સામે આવ્યો આંતરકલહ
UTTAR PRADESH
50 કરોડની સંપત્તિ પર 3 પત્નીઓએ દાવો ઠોક્યો, બધા પાસે મેરેજ-ડેથ સર્ટિફિકેટ
security
ગુજરાતમાં 5 પૂર્વ મંત્રી, 4 ધારાસભ્યોને સરકારી ખર્ચે સુરક્ષા! લિસ્ટમાં છે આ દિગ્ગજો
Ambedkar controversy
ટાંટિયા તોડી ફરી આરોપીઓનો નીકળ્યો વરઘોડો! પોલીસે સરભરા કરી ભણાવ્યો કાયદાનો પાઠ
Kanpur News
સેક્સ પિલ ખાઈને 7 કલાક શરીરસુખ માણવાના ચક્કરમાં પ્રેમિકાનું મોત, યુવાનીનો ઉન્માદ...