हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
228/ 9
(82)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Unique Way
Unique way News
breaking news
ગુજરાતના 'રણછોડદાસ ચાંચડ'! આ શિક્ષકે શાળાના વિદ્યાર્થીઓને અપાવ્યા 200 જેટલા મેડલ
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ ભીમનાથ પ્રાથમિક શાળાના શિક્ષક સલાટ અમૃતભાઈની મહેનત આજે રંગ લાવી રહી છે. 2017માં શિક્ષક અહીંયા આવ્યા બાદ શાળામાં ઇન્ડોર અને આઉટ ડોર રમતો શરૂ કરવામાં આવી અને આજે આ સ્કૂલના બાળકો રમત ગમતમાં આગળ વધતા જોવા મળ્યા છે.
Oct 11,2023, 16:15 PM IST
breaking news
રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ કરી PM નરેન્દ્ર મોદીના જન્મદિનની અનોખી ઉજવણી
જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં સરકારી પોલિટેક્નિક પાસે રિવાબા જાડેજાએ હાથમાં સાવરણા લઈ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.
Sep 17,2022, 15:58 PM IST
gujarat
અહીં વિદ્યાર્થીઓ ભૂલ કરે તો ખુદને જ સજા આપે છે શિક્ષકો! ક્યાંય નહીં જોઈ હોય આવી શાળા
જોકે સુરતની વિદ્યાકુંજ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને આ સજા આપવાના બદલે અનોખી સજા આપવાનું નક્કી કર્યું છે. સ્કૂલે મોડા આવનાર, યુનિફોર્મ વગર આવનાર તેમજ homework વગર આવનાર વિદ્યાર્થીઓને કડવો લીમડાનો રસ પીવડાવવામાં આવે છે. કે જેથી વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય સારું રહે.
Apr 12,2022, 11:13 AM IST
amul
અમૂલની અનોખી પહેલ, પોતાનું ગામ છોડ્યા વગર જ અનોખી રીતે બની શકો છો કરોડપતિ
એસએપી ઈન્ડીયા અને અમૂલે આજે આણંદની અમૂલ ડેરી ખાતે નોલેજ ટ્રાન્સફર અને ટેક્નોલોજી ક્ષમતા સ્થાપિત કરવા પર કેન્દ્રીત સંયુક્ત સામુદાયિક પહેલની જાહેરાત કરી હતી. જે, બાળકો, યુવાનો, મહિલાઓ તથા ખેડૂતો સહિત ૧૫ લાખ ભારતીયોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આણશે. આ પહેલ સમુદાયની સામાજિક ઉદ્યોગસાહસિકતા, કુશળ કાર્યબળની ઉપલબ્ધિ, ડિજિટલ સમાવેશ તથા જાતિય સમાનતાના તફાવતને દૂર કરવા માટે તૈયાર કરાઈ છે.
Apr 5,2022, 23:41 PM IST
Dhuleti festival
આ જિલ્લામાં અનોખી રીતે જ ઉજવાય છે હોળી, ઢોલના તાલે લાકડીઓથી રમઝટ બોલાવે છે
સગર સમાજ કરે છે ધુળેટીની અનોખી ઉજવણી અને ચાર દિવસ સમાજના ભાઈઓ રાસ રમી ફાગ મહોત્સવની ઉજવણી કરે છે. તો રાસ રમતા પુરુષોને સમાજની મહિલાઓ નિહાળે છે. સાબરકાંઠા જીલ્લામાં ઇડર અને વડાલી તાલુકામાં સગર સમાજ વસેલો છે, ત્યારે વર્ષો જૂની પરંપરાથી સમાજમાં ધૂળેટી ચાર દિવસ ફાગ મહોત્સવ યોજાય છે. સમાજના પુરુષો ઢોલના તાલે રાસ રમે છે. એમાં પણ બાળકથી માંડીને વૃદ્ધો જોડાયા છે અને એક નહિ ૧૦૦ અહીં પણ ૧૦૦૦ થી વધુ સમાજના પુરુષો ઢોલના તાલે ચાર કલાક રાસ રમે છે તો તેમને સમાજની મહિલાઓ રાસ રમતા નિહાળે છે.
Mar 18,2022, 23:47 PM IST
Holi
છોટા કાશીમાં અનોખી રીતે ઉજવાય છે હોળી, સમગ્ર ગુજરાતમાંથી આવે છે લોકો
જિલ્લા સહિત સમગ્ર હાલાર પંથકમાં આજરોજ અસત્ય પર સત્યના વિજયના મહાપર્વ હોલિકા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. છેલ્લાં બે વર્ષથી કોરોના કાળને કારણે સરકારી નિયંત્રણોને કારણે હોળી - ધૂળેટીની ઉજવણી ફીક્કી રહી હતી. ત્યારે આ વર્ષે કોરોના સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વારા છૂટછાટો આપવામાં આવી હોય. છોટી કાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં આજે હોલિકા દહનને લઈને ઠેર ઠેર તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.
Mar 17,2022, 18:26 PM IST
surat
Surat: તબીબ પુત્રીએ મધર્સ ડેની કરી અનોખી ઉજવણી, દર્દીઓ પણ ઝુમી ઉઠ્યાં
અલથાણ ખાતે કાર્યરત અટલ સંવેદના કોવિડ કેર સેન્ટરના ઈન્ચાર્જ કૈલાસબેન સોલંકી અને નર્સિંગ એસોસિએશનનાં ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાની હાજરીમાં મધર્સ ડેની ઉજવણીના કરવામાં આવી હતી. આ માતૃદિવસની યાદગાર બનાવવા માતાઓની પસંદગીનું સંગીત પીરસી અને ધાર્મિંક ધૂનના તાલે દર્દીઓ જૂમી ઉઠ્યા હતા.
May 9,2021, 20:02 PM IST
Republic Day
ગુજરાતી કલાકારો દ્વારા અનોખા અંદાજમાં કરવામાં આવી ગણતંત્ર દિવસની ઉજવણી
આજે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઇ રહી છે. સમગ્ર દેશનાં સેલેબ્રિટી દ્વારા અલગ અલગ પ્રકારે દેશને અનોખા અંદાજમાં નમન કરવામાં આવી રહ્યા છે. તેવામાં ગુજરાતીઓ પણ કેમ પાછળ રહી જાય. ગુજરાતી કલાકારો દ્વારા પણ એક સંયુક્ત ગીત બનાવવામાં આવ્યું હતું. જે 26મી તારીખનાં દિવસે રિલિઝ કરવામાં આવ્યું હતું. ગણતંત્ર દિવસ નિમિત્તે દેશનાં નામે એક સંદેશ આપવાના હેતુથી ગુજરાતના તમામ જાણીતા ચહેરાઓએ આ ગીતમાં પોતાની દેશભક્તિ પ્રકટ કરી છે.
Jan 26,2021, 17:08 PM IST
Kite festival
કચ્છના આ સ્થળે ગાયો સાથે અનોખા સ્વરૂપે ઉજવાય છે ઉતરાયણ, જાણો ખાસ ઇતિહાસ
અબડાસાના રાતા તળાવ ખાતે આવેલી વાલરામજી મહારાજ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા આજે મકર સંક્રાતિની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં ગાયોને પૂજનીય ગણાય છે. ત્યારે મકર સંક્રાતિએ 6500 જેટલી ગાયો અને ગૌવંશનું પૂજન આરતી બાદ ખોળ, ભુંસો, સુખડી ગોળ અને તેલ સાથેનું જમણ કરાવાયુ હતું. કડકડતી ઠંડીમાં આ ગૌવંશને રક્ષણ મળે તે હેતુથી આ ખોરાક તેમને અપાય છે.
Jan 14,2021, 15:31 PM IST
Vadodra
વડોદરાની યુવતી અનોખી રીતે કરશે રક્ષાબંધનની ઉજવણી, ભાઈ પાસે માંગશે પર્યાવરણના જતનનું વચન
રક્ષાબંધન ભાઈ અને બહેનના પ્રેમનો તહેવાર છે. બહેન પોતાના ભાઈની રક્ષા કરવા માટે રાખડી બાંધે છે.ત્યારે વડોદરાની એક યુવતીએ અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી છે.વિશ્વા ભટ્ટ નામની યુવતીએ અન્ય બહેનો માટે પ્લાન્ટ રાખડી બનાવી છે, વિશ્વા પોતાના ભાઈ પાસે પર્યાવરણની રક્ષા કરવા માટેનું વચન પણ લેશે.
Aug 14,2019, 14:25 PM IST
Trending news
January 2025
4 જાન્યુઆરી 2025 ના રોજ શુક્ર અને બુધ એકસાથે બદલશે ચાલ, આ દિવસથી 5 રાશિઓને થશે લાભ
Whatsapp
WhatsApp પર આવી શકે છે તગડું ફીચર! ફેક ફોટાની સરળતાથી પડશે ખબર, જાણો કેવી રીતે...
Vitamin B12
Vitamin B12: B12 ઓછું હોય તો રોજ પીવો આ દાળનું પાણી, ઝડપથી વધી શકે છે વિટામીન B12
Surat latest hindi news
'મર્દ ATM નથી...', સુરતમાં પત્ની પીડિત પુરુષોનું પ્રદર્શન, પુરુષ આયોગ બનાવવાની માંગ
Relationships Tips
Relationships Tips: વર્ષો જુના સંબંધોને પણ ખરાબ કરી નાખે છે માણસની આ 5 આદતો
breaking news
ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો; ઉત્તર ગુજરાતમાં ઉભો થયો સૌથી મોટો ખતરો!
plane crash
વધુ એક પ્લેન દુર્ઘટના! લેન્ડિંગ દરમિયાન ભીષણ આગ, પાંખિયા અને એન્જિન રન-વે પર ઘસડાયું
astrology
Ketu Gochar 2025: આવતા વર્ષે કેતુ કરશે ગોચર, 2025માં પલટી મારશે આ 3 રાશિઓનું ભાગ્ય
accident
અમદાવાદમાં વધુ એક ખતરનાક અકસ્માત! બેકાબૂ કારે શાક વેચતા ફેરિયાઓને ઉલાળ્યા, એકનું મોત
Gas leakage
ભરૂચમાં મોટી દુર્ઘટના : દહેજની GFL કંપનીમાં ગેસ લીકેજ થતા ચાર કામદારોના મોત