हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Unique Love Story
Unique love story News
breaking news
ભરૂચનું એવું દંપતી જેણે 10 વર્ષના લગ્નજીવનમાં પ્રેમ પર ક્યારેય વિકલાંગતા હાવી નથી!
ભરુચનું એક દંપતી એવું છે જેણે પ્રેમની અલગ વ્યાખ્યા ઘડી છે. તેમનું માનવુ છે કે, શરીર તો કાલે બળી જવાનું છે. વિચારો સાથેનો પ્રેમ શાશ્વત રહે છે. અમે બંને ભલે દિવ્યાંગ છે પરંતુ અમારી દિવ્યાંગતાએ ક્યારેય અમારા પ્રેમ વચ્ચે અવરોધ ઉભો કર્યો નથી.
Feb 14,2024, 15:18 PM IST
Rajkot
Rajkot: વેલેન્ટાઇન્સ ડે પર પતિને પોતાની કિડની આપી પત્નીએ બચાવ્યું પતિનું જીવન
Rajkot: રાજકોટના શાલીનીબેને સાબિત કરી બતાવ્યું છે કે 25 વર્ષના લગ્નજીવન દરમિયાન દરેક સુખ-દુ:ખમાં સાથ આપનાર પત્ની મરણપથારીએથી પતિને પરત લાવી શકે છે. રાજકોટના આ પતિ-પત્ની હકીકતમાં વેલેન્ટાઇન્સ ડે પર પ્રેમનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે.
Feb 14,2024, 12:18 PM IST
Unique Love Story
બે પરિણીત મહિલા બાળકોની સ્કૂલમાં મળી, પ્રેમમાં પડી, લવસ્ટોરીનો THE END જાણી છક થશો
બાળકોની સ્કૂલના ગેટ પર જ બંને મળી અને બંને એકબીજાના પ્રેમમાં પડી ગઈ. આ પછી તેણે આ વાત તેના પતિને જણાવી. હવે આ બંનેનું પ્રેમ પ્રકરણ દુનિયા સામે છે.
May 29,2023, 16:02 PM IST
ajab gajab story
ઘરમાંથી બહાર નીકળે છે ત્યારે લોકો પિતા-પુત્રીના મારે છે ટોણાં; અનોખી છે લવ સ્ટોરી
Bizarre Love Story: મહિલાનું કહેવું છે કે જ્યારે પણ તે માર્ક સાથે બહાર જાય છે ત્યારે લોકો તેને વિચિત્ર રીતે જુએ છે. જોકે, સાવ કહે છે કે આટલું હોટ કપલ ક્યાંથી આવ્યું તેની લોકોને ઈર્ષ્યા થાય છે. પરંતુ તે એ વાતનો પણ ઇનકાર નથી કરતી કે ઉંમરના અંતરને કારણે લોકો ઘણીવાર તેમને પિતા-પુત્રી સમજી લે છે.
May 15,2023, 21:00 PM IST
Unique Love Story
મૃત પત્નીના મોક્ષ માટે પતિએ ધોતી પહેરી યાત્રા કરી, એક સમયે બન્નેએ કર્યા હતા પ્રેમલગ્ન
Man performs unique yatra for peace of wife in heaven
May 6,2023, 19:35 PM IST
love story
એક લંગડી મરઘીના પ્રેમમાં પાગલ થયો કૂકડો! દૂર થાય તો ધમપછાડા કરે છે 'મજનુ'!
Unique love story of rooster and hen
Apr 18,2023, 15:45 PM IST
Madhya Pradesh
નસીબ લઇને જન્મયો છે મારો ભઈ... પત્નીએ પોતે પતિની પ્રેમિકા સાથે કરાવ્યા લગ્ન
Unique Love Marriage: પરિણીત પુત્રી સાથે ભાગી જઈને તેની સાથે લગ્ન કરનાર વ્યક્તિના પિતાએ અને તેના ગુંડાઓએ માર માર્યો હતો. આ કપલ દિલ્હીથી ભાગી ગયું હતું અને જલંધરમાં લગ્ન કર્યા પહેલાં 4 મહિના સુધી લિવ-ઈનમાં રહેતું હતું.
Apr 14,2023, 9:33 AM IST
Madhya Pradesh
મોત પણ છૂટા ન પાડી શક્યું, પતિની વિદાયના 2 કલાકમાં મૂંગી પત્નીએ પણ ત્યજ્યા પ્રાણ
પતિ જે આંગણામાં પત્નીને પરણીને લાવ્યો હતો તે જ આંગણેથી બંનેની અર્થી પણ એક સાથે જ નીકળી અને એક સાથે તેમની ચિતાને મુખાગ્નિ આપવામાં આવી. આ દરમિયાન ત્યાં હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ.
Mar 16,2021, 8:36 AM IST
Valentine
US ના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ Kamala Harris ને પતિએ કઈ રીતે કર્યું હતું Propose
Propose Day: આજના દિવસે જાણો અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ Kamala Harris ની Blind Date અને love at first sight વાળી Unique Love Story. Kamala Harris જ્યારે પતિ Doug Emhoff ને પહેલીવાર Blind Date પર મળ્યા ત્યારે શું થયું હતું તે કહાની જાણવા જેવી છે...
Feb 8,2021, 15:25 PM IST
જાપાનીઝ
આ યુવકની લવસ્ટોરી છે ખુબ ચર્ચામાં, પ્રેમિકાને જોઈને પરસેવો છૂટી જશે
પ્રેમ ક્યારે કોની સાથે થાય તે કોઈ ન કહી શકે. પ્રેમ કોઈ જાત, ધર્મ કે ઊંચ નીંચના ભેદભાવ જોતો નથી. આવી જ એક લવસ્ટોરી હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. વાત જાણે એમ છે કે આ લવસ્ટોરી એટલા માટે સ્પેશિયલ ગણાઈ રહી છે કારણ કે તેમાં છોકરાને કોઈ છોકરી સાથે નહીં પરંતુ એક વંદા સાથે પ્રેમ થઈ ગયો. વંદાને જોઈને તો લોકો ઉછળી પડતા હોય છે. ચીતરી ચઢતી હોય છે.
Feb 3,2019, 13:02 PM IST
Trending news
Hariom Atta IPO
IPO News: 48 રૂપિયા છે IPOમાં શેરનો ભાવ, અત્યારથી 100 રૂપિયાનો ફાયદો
IPL 2024
SRH vs GT: વરસાદને કારણે મેચ રદ્દ, હૈદરાબાદ પ્લેઓફમાં, દિલ્હી કેપિટલ્સની સફર સમાપ્ત
mustafa kamal
ભારત ચંદ્ર પર પહોંચ્યું, અમારા બાળકો ગટરમાં છે, પાકિસ્તાનના સાંસદે ખોલી પોલ
Kangana Ranaut
શાહી ખજાનો! ધોરણ 12 પાસ કંગના આટલી બધી અમીર, 6.5 કિલો સોનું અને 50 LIC પોલિસી
gujarat
ગુજરાત સહિત અનેક રાજ્યોના પ્રેમી પંખીડાઓ માટે સ્વર્ગ છે આ જગ્યા! 6 મહિનામા 500 મેરેજ
Heart Attack causes
હાર્ટના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ 5 વસ્તુઓ, નહીં તો વધી શકે છે એટેકનો ખતરો
Gujarat weather update
ગુજરાતના અનેક જિલ્લામાં મિની વાવાઝોડું ફૂંકાયું! અનેક સ્થળોએ વૃક્ષો- વીજપોલ ધરાશાયી
SME Stock
₹15 પર આવ્યો હતો IPO, શેરમાં તોફાની તેજી, આજે 1.20 લાખના રોકાણના બની ગયા 1 કરોડ
Kshatriya
સૌથી મોટા સમાચાર; જાણો રાજપુત સંકલન સમિતિએ ક્ષત્રિય આંદોલનને લઈને શું કરી જાહેરાત?
breaking news
હવે પહેલા પૈસા અને પછી મળશે વીજળી! ગુજરાતમાં કકળાટ, અડધી રાતે ઘરમાં થશે અંધારપટ