हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
U-turn
U turn 0 News
gujarat
સૌરાષ્ટ્ર યુનિ.ના કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણીની હકાલપટ્ટી; નવો ચાર્જ કોને સોંપાયો?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિની હકાલપટ્ટી કરવામાં આવી છે. ગિરીશ ભીમાણીને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને ઈન્ચાર્જ કુલપતિ તરીકે નિલાંબરી દવેને ચાર્જ સોંપાયો છે.
Oct 20,2023, 19:40 PM IST
gujarat
વિવાદોની પર્યાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં! ઇન્ચાર્જ કુલપતિ ભીમાણીનો યુ-ટર્ન
ભારતીય સંસ્કૃતિ વિષયનાં શિક્ષક ન હોવાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરિપત્ર બહાર પાડીને કોલેજોને ભારતીય સંસ્કૃતિ વિષય વિદ્યાર્થીઓને ન રાખવા દેવાનો આદેશ કર્યો હતો. જોકે આ વિવાદ વકરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઇન્ચાર્જ કુલપતિ પ્રો. ગીરીશ ભીમાણીએ યુ-ટર્ન લીધો.
Jul 6,2023, 17:48 PM IST
gujarat
સરકારનો યુ ટર્ન:આરોગ્યકર્મીઓને પ્રોત્સાહન રકમ સરકારી તિજોરીમાં પાછી જમા કરાવવા ફરમાન
અગાઉ રાજ્ય સરકારે આરોગ્યકર્મીઓને 4 હજારનું પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો હતો. જેથી નવેમ્બર-ડિસેમ્બરમાં 4 હજાર ચૂકવાયા હતા. પરંતુ સરકારે નિર્ણય પાછો ખેંચતા ચૂકવેલા રૂપિયા રિકવર કરવા પરિપત્ર જાહેર કર્યો છે.
Dec 15,2022, 21:25 PM IST
U-turn
AAP પાસેથી કોંગ્રેસ કોઈ મદદ લેશે નહીં, ગઠબંધનની વાત કરનારા ભરતસિંહનો 'યુ-ટર્ન'
Gujarat Assembly Election 2022: આમ આદમી પાર્ટીને લઈને ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, મેં પહેલા જ કહ્યું કે આમ આદમી પાર્ટી ગાંધી વિરોધી પાર્ટી છે. ખાલિસ્તાન પાર્ટીને ગુજરાતમાં કોઈ સ્થાન નથી. મેં અગાઉ જનરલ નિવેદન આપ્યું હતું.
Nov 6,2022, 15:02 PM IST
Trending news
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ