हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
TVS Jupiter
Tvs jupiter News
TVS Jupiter
માઇલેજમાં મસ્ત છે આ 5 સ્કૂટર, આખું ગામ ફરશો તો ખૂટશે નહી પેટ્રોલ, જાણો કિંમત
Best Mileage Scooters: જો તમે કોઇ એવું સ્કૂટર ખરીદવા માંગો છો, જે સારી માઇલેજ આપનાર છે, તો આ આર્ટિકલમાં અમે 5 સારી ફ્યૂલ એફિશિએન્સી ઓફર કરનાર સ્કૂટર્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Apr 25,2024, 7:55 AM IST
Honda activa
Best Scooter: 30 દિવસમાં 1.30 લાખ લોકોએ ખરીદ્યું આ સ્કૂટર, કિંમત માત્ર 80 હજાર
Best Selling Scooter: બજાજ પલ્સર અને હોન્ડા યુનિકોર્ન જેવી લોકપ્રિય બાઇક્સ પણ આ 80 હજારની કિંમતના સ્કૂટર સામે હાર માની લે તેમ છે. 30 દિવસમાં 1.30 લાખ લોકોએ આ સ્કૂટર ખરીદ્યું છે. આ સ્કૂટરનું નામ હોન્ડા એક્ટિવા છે.
Jul 30,2023, 8:07 AM IST
Top 10 Scooters
બાઈકસને પડતી મૂકી લોકો આ 10 સ્કૂટર પર તૂટી પડ્યા, ખરીદવા માટે ભારે પડાપડી!
Top Selling Scooters: ભારતમાં દ્વિચક્કી વાહનોમાં બાઈક્સનું વર્ચસ્વ કાયમ છે પરંતુ સ્કૂટર્સ પણ લોકોને ખુબ પસંદ પડી રહ્યા છે. સ્કૂટર્સની સાથે સૌથી સારી વાત એ હોય છે કે તેમાં ગીયર બદલવાની ઝંઝટ હોતી નથી. કારણ કે તે ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવે છે.
Jun 21,2023, 11:21 AM IST
best mileage
Top Mileage Scooters: પેટ્રોલ હજુ મોંઘું થશે તો પણ આ સ્કૂૂટર્સ પર તમને પડશે સસ્તુ!
Mileage Scooters: કાં તો પેટ્રોલની કિંમત ઓછી થાય અથવા તમારું સ્કૂટર વધુ માઈલેજ આપવા લાગે, આ બે રીતે સ્કૂટર ચલાવવાનો ખર્ચ ઘટાડી શકાય છે.
Apr 25,2023, 13:38 PM IST
TVS Jupiter
TVS એ ગૂપચૂપ લોન્ચ કરી દીધું આ સસ્તું ધાંસૂ સ્કૂટર, Honda Activa જેવા છે ફીચર્સ!
TVS Jupiter Classic Special Edition: આ પહેલાં કંપનીએ જુપિટર મોડલ લાઇનઅપની કિંમતમાં 8.26 ટકા સુધીનો વધારો કર્યો હતો. હવે નીચલા વેરિએન્ટ- SMW, STD, ZX અને ZX ડિસ્ક- ક્રમશ: 69,571 રૂપિયા, 72,571, 76,846 અને 80,646 રૂપિયામાં ઉપલબ્ધ છે.
Sep 23,2022, 22:17 PM IST
TVS Jupiter
TVS એ લોન્ચ કર્યું 125cc નું શાનદાર અને પાવરફુલ સ્કુટર, ફીચર્સ જોઈ ખુશ થઈ જશે દિલ!
TVS Jupiter 125 launched in India: દેશની પ્રમુખ 2 વ્હીલ વાહન નિર્માતા કંપની TVSએ પોતાનું બહુપ્રતીક્ષિત સ્કુટર Jupiter 125 લોન્ચ કર્યું છે. કંપની મુજબ આ 125cc સ્કુટર TVSનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ સ્કુટરમાંથી એક છે. આ સ્કુટરમાં વધુ કરતા પણ વધુ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સ્કુટરમાં અન્ય કંપનીના સ્કુટર કરતા વધુ સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે.
Oct 12,2021, 9:14 AM IST
ટીવીએસ
3900 રૂપિયા આપીને ઘરે જઇ જાવ આ સ્કૂટર, એક લીટર પેટ્રોલમાં દોડશે 62 KM
દેશની ત્રીજી મોટી ટૂ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની ટીવીએસ મોટર (TVS Motor) ગ્રાહકો માટે બંપર ઓફર લાવી છે. આ ઓફર હેઠળ TVS Jupiter ને તમે માત્ર 3,900 રૂપિયાના ડાઉન પેમેન્ટ પર પોતાના ઘરે લઇ જઇ શકો છો. આ ઉપરાંત આ સ્કૂટરને ફાઇનાન્સ કરાવવા માટે કંપની ઝીરો પ્રોસેસિંગ ફીની ઓફર આપી રહી છે. TVS Jupiter ની ખરીદી પર 3.99 ટકા વ્યાજના દરેથી પણ લોન મળશે. બજારમાં ટીવીએસ જ્યૂપિટરની શરૂઆત કિંમત 52,645થી માંડીને 59,635 રૂપિયા સુધી છે.
Jul 4,2019, 14:55 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ