हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
KKR
MI
14/ 2
(1.3)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
top Selling car
Top selling car News
Tata Punch
આ કારે વેચાણમાં વેગનઆરને પણ પછાડી, ગજબની SUV છે, હેચબેક કરતા ઓછી કિંમત, જાણો ફીચર્સ
ગત મહિને એપ્રિલમાં આ કારના 19,158 યુનિટ્સ વેચાયા અને દેશમાં સૌથી વધુ વેચાયેલી કાર બની. તેણે મારુતિની ટોપ સેલિંગ વેગનઆર, બલેનો અને સ્વિફ્ટ જેવી હેચબેક કારોને પણ પછાડી. જાણો તેની એ ખાસિયતો...જે લોકોને ખુબ પસંદ પડે છે.
May 8,2024, 17:43 PM IST
top Selling car
બધાને બાજુ પર હડસેલી આ કારની પાછળ પડી ગયા લોકો, કિંમત 5.54 લાખ, જુઓ ટોપ 10 કાર
Top Selling Car: ઓછા બજેટમાં સારી ફેસિલિટી ધરાવતી કારોની બજારમાં ડિમાન્ડ હોય છે. એક રિપોર્ટ મુજબ મારુતિ સુઝૂકીની આ કારે સતત ત્રીજા ફાઈનાન્શિયલ યર એટલે કે 2023-24માં વેચાણમાં બધાને પછાડીને ટોપ સ્થાન મેળવ્યું છે.
Apr 8,2024, 11:25 AM IST
top Selling car
કંપની માટે નોટ છાપવાનું મશીન બની આ કાર, 1 વર્ષમાં 50% વધ્યું વેચાણ
Affordable Car: હાલમાં માર્કેટમાં બજેટ સેગમેંટની સૌથી બેસ્ટ એસયૂવી બનવા માટે કેટલીક ગાડીઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. આ દોડમાં મારૂતિ સુઝુકી, હ્યુન્ડાઇ, મહિંદ્રા રેનો, નિસાન જેવી દિગ્ગજ કંપનીઓની કાર એકબીજા સાથે મુકાબલામાં ઉતરી છે.
Mar 6,2024, 13:07 PM IST
top Selling car
વેગનઆર, સ્વિફ્ટ, ટાટા પંચ...જેવી કાર છોડી લોકો આ કાર પર તૂટી પડ્યા, ખરીદવા પડાપડી
ગત મહિને ડિસેમ્બરમાં ટાટા નેક્સન અને ટાટા પંચનો કમાલ જોવા મળ્યો હતો. પરંતુ આ વખતે તેમને બાજુ પર હડસેલીને કઈ કાર પહેલા નંબર છે તે તમે જાણો છો? ખાસ જાણો લોકોએ કઈ કાર ખરીદવા માટે પડાપડી કરી.
Mar 6,2024, 15:57 PM IST
top Selling car
મારુતિ વેગનઆર, સ્વિફ્ટ બધાને પછાડી દીધા....ટાટાની આ કાર પર ઓળઘોળ થઈ ગયા લોકો
માસિક વેચાણમાં હંમેશા નંબર 1 પર મારુતિની કાર રહેતી હતી પરંતુ આ વખતે ટાટા મોટર્સે બાજી પલટી નાખતા ખેલ પોતાના નામે કરી દીધો. તમને એમ થતું હશે કે કઈ ગાડી છે તેણે મારુતિના ભૂક્કા બોલાવ્યા?
Jan 9,2024, 12:08 PM IST
MARUTI SUZUKI
5.55 લાખ કિંમત અને માઇલેજ 34KM પાર, મારુતિની આ કારના વેચાણે સૌને ચોંકાવ્યા
Best Selling Car: મારુતિ સુઝુકી સતત નવા મોડલ લોન્ચ કરી રહી છે. કંપનીએ તાજેતરમાં મારુતિ સુઝુકી ફ્રાન્ક્સ અને મારુતિ જિમ્ની લૉન્ચ કરી છે. જો કે, વેચાણની દ્રષ્ટિએ, કંપની ફક્ત જૂની કારથી જ મહત્તમ વેચાણ મેળવી રહી છે.
Jun 18,2023, 16:52 PM IST
Best Selling Car
Baleno, Swift, Nexon નો આ ધાંસૂ કારે તોડ્યો ધમંડ! લોકો ખરીદવા કરી રહ્યાં છે પડાપડી
Best Selling Cars: આ કાર છેલ્લા મહિનામાં એટલે કે એપ્રિલ 2023માં સૌથી વધુ વેચાતી કાર રહી છે. તેની કિંમત પણ તમને જાણીને નવાઈ લાગશે. અનેક કારના આ કારે જાણે ઘમંડ તોડી નાખ્યા છે.
May 10,2023, 11:40 AM IST
Maruti Baleno
Maruti Alto, Wagon R નહીં, લોકો આ સસ્તી કારને કરી રહ્યા છે પસંદ
Alto and Wagon R: ડિસેમ્બર 2022 માં મારુતિ સુઝુકી અલ્ટો કે વેગનઆર બેમાંથી બેસ્ટ સેલિંગ કારનો ખિતાબ હાંસલ કરી શકી નથી. આટલું જ નહીં, ગયા ડિસેમ્બરમાં સૌથી વધુ વેચાતી કારની યાદીમાં WagonR 10માં નંબરે હતી, જ્યારે Alto ટોપ-10 કારની યાદીમાં પણ સ્થાન મેળવી શકી ન હતી.
Jul 11,2023, 12:55 PM IST
Trending news
gujarat
આ ઘટના વાંચી હૃદય કંપી જશે, નરાધમે ડીસાની યુવતીને ક્યાંય ના છોડી, વારંવાર પીંખી!
Jupiter transit may 2024
12 વર્ષ બાદ કુબેર યોગથી આ જાતકોનું ભાગ્ય ચમકી જશે, 2025 સુધી થશે લાભ જ લાભ
Shanidev
મે મહિનામાં શનિદેવની ચાલમાં મોટો ફેરફાર, તાંબાના પાયે ચાલી આ રાશિવાળાને માલામાલ કરશે
penny stock
2 રૂપિયાનો શેર ખરીદવાની લૂટ, રોકેટની જેમ ભાગી રહ્યો છે ભાવ, 21 મેએ મહત્વની બેઠક
breaking news
દહેજની ઇપેક કંપનીમાં મોટી દુર્ઘટના; 5 લાખ લિટરની ટાંકી ફાટતા 2ના મોત, 4 ઘાયલ
gujarat
ગુજરાતમાં ચોરોએ હદ વટાવી! સોનું-ચાંદી છોડી હવે લસણ-જીરુંની કરી ચોરી, આટલાનું કર્યું!
Lok Sabha Election 2024 Phase 4 Voting
ચોથા તબક્કામાં 10 રાજ્યની 96 બેઠક પર થશે 13મીએ મતદાન, આ 5 કેન્દ્રીયમંત્રીઓ છે મેદાને
breaking news
ભાજપ ભરાઈ! રાદડીયા-સંઘાણી પર કાર્યવાહી કરવી કે વખાણ? હવે સંઘાણીએ સૂર બદલ્યા
Pakistan occupied Kashmir
ખંડ-ખંડ થશે પાકિસ્તાન : PoKમાં બુલંદ અવાજ, ડરી ગયા શહબાઝ?, સેના મોકલી પણ ભારત એલર્ટ
airport
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં નોકરી મેળવવાની તક, પરીક્ષા વિના પસંદગી, 7000 પગાર