Taarak Mehta એક્ટ્રેસ સાથે પહેલી મુલાકાતમાં બોયફ્રેન્ડે કરી હતી સેક્સની ડિમાન્ડ!

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) એક એવી સીરિયલ છે જેમાં આવનાર દરેક પાત્ર લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. 'TMKOC'ફેમ એક્ટ્રેસ આરાધના શર્મા (Aradhana Sharma) પણ આ શોમાં આવ્યા પછી  લોકોની પહેલી પસંદ બની ગઇ છે. પરંતુ શું તમે જાણો છો કે આરાધના રિયલ લાઇફમાં પણ ખૂબ બોલ્ડ છે અને તેમણે પોતાના જીવન સાથે જોડાયેલું એક રાજ ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે જેને સાંભળીને દરેક જણ આશ્વર્યમાં પડી ગયા હતા.  
Taarak Mehta એક્ટ્રેસ સાથે પહેલી મુલાકાતમાં બોયફ્રેન્ડે કરી હતી સેક્સની ડિમાન્ડ!

નવી દિલ્હી: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) એક એવી સીરિયલ છે જેમાં આવનાર દરેક પાત્ર લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. 'TMKOC'ફેમ એક્ટ્રેસ આરાધના શર્મા (Aradhana Sharma) પણ આ શોમાં આવ્યા પછી  લોકોની પહેલી પસંદ બની ગઇ છે. પરંતુ શું તમે જાણો છો કે આરાધના રિયલ લાઇફમાં પણ ખૂબ બોલ્ડ છે અને તેમણે પોતાના જીવન સાથે જોડાયેલું એક રાજ ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે જેને સાંભળીને દરેક જણ આશ્વર્યમાં પડી ગયા હતા.  

પહેલી મુલાકાતમાં સેક્સની ડિમાન્ડ
આરાધના શર્મા (Aradhana Sharma) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને અવાર નવાર પોતાની બોલ્ડ તસવીરો દ્વારા ચર્ચા રહે છે. અમારી સહયોગી વેબસાઇટ ઇન્ડીયા ડોટ કોમના સમાચાર અનુસાર એક ઇન્ટરવ્યુંમાં આરાધનાએ જણાવ્યું કે તે જ્યારે પહેલીવાર પોતાના બોયફ્રેંડની સાથે ડેટ પર ગઇ હતી ત્યારે તેણે આરાધના પાસે સેક્સની ડિમાન્ડની કરી હતી. 

કહ્યું હતું 'નો મીન્સ નો'
તેમણે જણાવ્યું કે આ પહેલી મુલાકાતમાં જ સેક્સ કરવામાં અસહજ હતી. પરંતુ તે છોકરો એક્ટ્રેસ સાથે શારીરિક સંબંધ બનાવવા માટે ફોર્સ કરવા લાગ્યો. તેણે kiss પણ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એક્ટ્રેસએ સ્પષ્ટપણે મનાઇ કરી દીધી, અને કહી દીધું- નહી મતલબ નહી...

સેક્સ થશે તો થઇ જશે મુશ્કેલી
આ પહેલાં એક ઇન્ટરવ્યુંમાં આરાધનાએ પોતાના અંગત જીવનની વધુ એક વાત કરીને ચોંકાવી દીધા હતા. તેમણે જણાવ્યું કે તે પોતાના બોયફ્રેન્ડની સાથે લગભગ દોઢ વર્ષથી રિલેશનશિપમાં હતી. આ દરમિયાન બંનેમાં સેક્સ થયું, તે ખૂબ સહજ વાત છે. પરંતુ એક દિવસ શારીરિક સંબંધ બનાવ્યા પછી આરાધનાને શંકા થઇ. તેમને લાગ્યું કે કંઇક ખોટું થયું છે. 

પ્રેગ્નેંસીનો થઇ શંકા
આરાધનાએ તે ઘટનાને ઇગ્નોર કરતાં કામ કરવાનું શરૂ કર્યું. પછી એક દિવસ તેમને એહસાસ થયો કંઇક તો ગરબડ છે. આટલો થાક કેમ લાગી રહ્યો છે. આરાધના સમય બગાડ્યા વિના કેમિસ્ટ શોપ પર ગઇ. ત્યાંથી પ્રેગ્નેંસી ટેસ્ટ સ્ટ્રિપ ખરીદી. ઘરે આવીને ચેક કર્યું. પરંતુ તે નેગેટિવ હતી. ત્યારબાદ તેમણે રાહતનો શ્વાસ લીધો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news