हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tiger reserve
Tiger reserve News
pm modi
ટાઈગર પ્રોજેક્ટ માટે કર્ણાટક પહોંચેલાં PM મોદીનો અંદાજ જોવા જેવો છે, જુઓ તસવીરો
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી આજે કર્ણાટકની મુલાકાતે છે. જ્યા પીએમ મોદી આજે એક મહત્ત્વની ઈવેન્ટમાં હાજરી આપી રહ્યાં છે. સિંહની ગણતરી તો થાય છે પણ શું આ રીતે વાઘની પણ ગણતરી થાય છે. આજે ભારત સરકારની મેગા ઈવેન્ટ પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પુરા થવા જઈ રહ્યાં છે. જે અંતર્ગત પીએમ મોદીએ આજે કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી. આ અવસરે પીએમ મોદી બ્લેક હેટ અને પ્રિન્ટેડ ટિશર્ટ અને ટ્રાઉઝરમાં અનોખા અંદાજમાં જોવા મળ્યાં. પીએમ મોદી વાઘની તસવીરો લઈ રહ્યાં હોય તેવી તસવીરો કેમેરામાં કેદ થઈ છે. જેમાં તેઓ ખુબ જ સ્ટાઈલીશ અંદાજમાં જોવા મળ્યાં જુઓ તસવીરો. ટાઈગર પ્રોજેક્ટને વેગ આપવા કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વમાં પહોંચેલાં પ્રધાનમંત્રી મોદીએ વાઘની સંખ્યાના આંકડાઓ જાહેર કર્યાં. પીએમ મોદીએ જણાવ્યુંકે, હવે ભારતમાં હવે 3167 વાઘ છે. પહેલાં કરતા વાઘની સંખ્યામાં વધારો થયો છે. વાઘની સંખ્યા વધીએ ગૌરવની વાત છે.
Apr 9,2023, 13:25 PM IST
pm modi new look
એકદમ નવા લૂકમાં જોવા મળ્યા પીએમ મોદી, કોઈ હોલિવુડ ફિલ્મના હીરો જેવા લાગે છે
PM Modi : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસે....બાંદીપુરમાં ટાઈગર સફારીની મુલાકાત લે તે પહેલા PMનો નવો લુક આવ્યો સામે...બ્લેક હેટ, પ્રિન્ટેડ ટિશર્ટમાં જોવા મળ્યા PM મોદી...વાઘની ગણતરીનો ડેટા આજે કરશે જાહેર....
Apr 9,2023, 10:16 AM IST
International TIger Day
ભારતમાં કેટલાં ટાઈગર રિઝર્વ છે? જાણો વાઘને બચાવવા PM મોદીએ શું કહ્યું
વાઘને સંરક્ષણ અને તેની પ્રજાતિને વિલુપ્ત થતી બચાવવા માટે વિશ્વ વાઘ દિવસ ઉજવવામાં આવે છે. દુનિયાભરમાં 29 જુલાઈના દિવસને વિશ્વ વાઘ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેમ કે વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. અને 2010માં તે ભારતમાં વિલુપ્ત થવાના આરે પહોંચી ગયા હતા.
Jul 29,2021, 14:45 PM IST
Trending news
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન