Tata curvv ev News

સિંગલ ચાર્જમાં 500 KM ચાલશે બિલકુન નવી TATA Curvv EV, સુંદર કૂપે સ્ટાઇલની કાર
Tata Curvv EV: ટાટા મોટર્સે ભારતમાં પોતાની બિલકુલ નવી ઇલેક્ટ્રિક કાર ટાટા કર્વ ઇવી પરથી પડદો ઉઠાવી લીધો છે. જોવામં ઇલેક્ટ્રિક કારનો કોન્સેપ્ટ ખૂબ સુંદર છે અને કેબિનના મામલે પણ ઇવીને શાનદાર બનાવવામાં આવી છે. ઇલેક્ટ્રિક કારો માટે તૈયારી બીજી પેઢીની આ આર્કિટેક્ચરમાં કાર 400-500 કિમી સુધી રેંજ આપે છે અને તેમાં લાગેલી બેટરીને ઝડપથી અને ઓછી વિજળીમાં ચાર્જ થઇ જાય છે. ટાટા કર્વ એક મિડસાઇઝ એસયુવી છે. ટાટાનું કહેવું છે કે નવી ઇલેક્ટ્રિક કાર સાથે નવી ટેક્નોલોજીવાળી પાવરટ્રેન આપવામાં આવશે, જે ખૂબ દમદાર પણ હશે. ટાટા મોટર્સ 2025 માર્કેટમાં 10 નવા ઇલેક્ટ્રિક વાહન લોન્ચ કરવાનો પ્લાન લઇને ચાલી રહી છે. 
Apr 9,2022, 16:11 PM IST

Trending news