हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tapi News
Tapi news News
Leopards Attack
હિંસક દીપડાઓના ત્રાસથી સૌરાષ્ટ્રના લોકોને બચાવશે આ ચીપ! પૂંછડીમાં કરાઈ છે ફીટ, જાણો
તાપી જિલ્લા અને ડાંગ જિલ્લાના બોર્ડર એરિયાના જંગલો એ દીપડાનું હબ ગણવામાં આવે છે. પરંતુ હવે ધીમે ધીમે જંગલોનો નાશ થતાં આ જંગલી હિંસક પ્રાણીઓ હવે માનવ વસ્તી તરફ પ્રયાણ કરી રહ્યા છે.
Nov 22,2024, 16:01 PM IST
breaking news
VIDEO: પ્રેમની તાલિબાની સજા, ખેતરમાં પ્રેમિકાને કપડા ઉતરાવી માર માર્યો, પછી...
લીવ ઈન રિલેશનશિપમાં રેહતા પ્રેમી પંખીડાને ગાડીમાં લઇ જઇ માર મારવામાં આવ્યો છે. જેમાં યુવકને માર મારી અન્ય ગાડીમાં મોકલી આપી પ્રેમિકા યુવતીને ઘરે મૂકી જવાના બહાને પરિવારના સભ્યો અવાવરૂ જગ્યા પર લઈ જઈ યુવતીના વાળ કાપી માર મારી યુવતીના કપડા કાઢી લઈ મૂકીને જતા રહ્યા હતા.
Nov 24,2023, 16:46 PM IST
breaking news
મમ્મી મારો શું વાંક હતો? મને કેમ તરછોડી; તાપીમાં નવજાત બાળકીને મૂકીને માતા ફરાર
તાપીના ડોલવણ તાલુકાના ગડત ગામમાંથી પસાર થતા હાઇ-વે નંબર 56 નજીકથી આશરે ત્રણથી પાંચ દિવસનું નવજાત બાળક મળી આવતા વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાતા ફરજ પરના તબીબો દ્વારા સારવાર આપવામાં આવતા નવજાતની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.
Oct 3,2023, 16:20 PM IST
breaking news
કોરોનામાં મળેલી સહાયની વહેંચણીમાં ભાઈએ કરી ભાઈની હત્યા, કાળજું કંપી જાય તેવો કિસ્સો
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કરંજખેડ ગામે રહેતા 23 વર્ષીય યુવક સંપત કોંકણીની હત્યા કરાયેલી હાલતમાં પદમડુંગરી ગામના જંગલ વિસ્તારમાંથી લાશ મળી આવી હતી. જે સમગ્ર મામલાની તપાસ જિલ્લા એલસીબીને સોંપાઈ હતી.
Sep 12,2023, 17:45 PM IST
Fake doctor
દર્દીના પગ નીચેથી જમીન સરકી ગઈ, બે વાર પગનું ઓપરેશન કરનાર નીકળ્યો ઝોલાછાપ ડોક્ટર
Fake Doctor : તાપીના સોનગઢમાં નકલી તબીબે દર્દીનું ઓપરેશન કરી નાંખ્યું.... બે વાર ઓપરેશન સફળ જતાં ડોક્ટરનો થયો પર્દાફાશ... સોનગઢ પોલીસે ફરિયાદના આધારે શરૂ કરી તપાસ...
May 8,2023, 15:43 PM IST
Gujarati News
ખેડૂતે લગાવેલ કરંટવાળી વાડથી તેના જ પરિવારના 3 ના મોત, આખા ગામમાં માતમ છવાયો
તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં એક ખેડૂત પરિવારમાં દુર્ઘટના બની હતી... ખેડૂતે પોતાના ખેતરમાં લગાવેલી કાંટાળી તારના વાડમાંથી કરંટ લાગતાં 3નાં મોત, એક પરિવાર ભોગ બન્યો
Dec 28,2022, 14:28 PM IST
Suicide case
ગુજરાતની કડવી વાસ્તવિકતા, દીકરીની ફીની ચિંતામાં લાચાર પિતાએ આત્મહત્યા કરી
તગડી શિક્ષણ ફીની વરવી વાસ્તવિકતા આવી સામે..... તાપીમાં દીકરીના અભ્યાસ માટે ફીની ચિંતામાં પિતાએ કર્યો આપઘાત.જંતુનાશક દવા પીને કર્યો આપઘાત. કોલેજમાં અભ્યાસ કરે છે મૃતક બકુલભાઈની દીકરી
Dec 17,2022, 13:00 PM IST
Tapi News
Patients including corona in Tapi are getting upset, know the news in detail
Patients including corona in Tapi are getting upset, know the news in detail
Apr 20,2021, 16:45 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો