हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Surat rain Alert
Surat rain alert News
Navsri
નવસારી જિલ્લામાં મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોની મુલાકાત કરી, કહ્યું- સરકાર તમારી પડખે છે
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કોઈ પણ કુદરતી આપત્તિ કે વિકટ સમયમાં અસરગ્રસ્તોની પડખે ઉભી છે. વરસાદની સ્થિતિને ધ્યાને રાખી રાજ્યનું સમગ્ર વહીવટીતંત્ર સતર્ક છે અને નાગરિકોના જાનમાલની સલામતિ માટેના તકેદારીના તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.
Jul 12,2022, 21:37 PM IST
Chhotaudepur
રાજ્યમાં પાંચ દિવસ ખતરો, NDRFની 18 ટીમો તૈનાત, આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Alert: કચ્છ, દેવભૂમીદ્વારકા, જામનગર,રાજકોટ, મોરબી, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી,ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Jul 12,2022, 23:57 PM IST
Aerial Survey
રાજ્યમાં ભારે વરસાદથી તબાહી, પીએમ મોદી હવાઈ સર્વે માટે આવી શકે છે ગુજરાતઃ સૂત્ર
Gujarat Rain Alert: ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક જિલ્લામાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગુજરાતમાં વરસાદની સીઝનમાં અત્યાર સુધી કુલ 69 લોકોના મોત પણ થયા છે.
Jul 12,2022, 18:14 PM IST
Chhotaudepur
છોટાઉદેપુરમાં વરસાદથી પ્રભાવિત લોકોને મળ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Chhotaudepur rain: મુખ્યમંત્રીએ શિરોલાવાલા હાઈસ્કુલ ખાતેના આશ્રયસ્થાનમાં આશરો લઈ રહેલા અસરગ્રસ્ત લોકોની પણ મુલાકાત લઈ તેમને મળતી ભોજન, આરોગ્ય સેવાઓની જાણકારી મેળવી હતી અને સરકાર તેમની પડખે છે તેવો સધિયારો આપ્યો હતો.
Jul 12,2022, 17:39 PM IST
Navsari
ભારે વરસાદથી નવસારી પાણીમાં ગરકાવ, આકાશી તસવીરોમાં જુઓ તબાહીના દ્રશ્યો
Navsari Heavy Rain : ડાંગમાં અવિરત વરસાદે તારાજી સર્જી...ગિરિમથક સાપુતારા માર્ગ પર આવેલા ઘાટ વિસ્તારમાં ભેખડ ધસી પડતાં વાહન ચાલકોને હાલાકી...સાપુતારા ઘાટી માર્ગથી આંતર રાજ્ય મહારાષ્ટ્ર જવાનો માર્ગમાં ભેખડ ધસી પડતાં અવરોધ ઉભો થયો...
Jul 12,2022, 17:27 PM IST
gujarat rain
ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં અલગ-અલગ કારણોથી અત્યાર સુધી 69 લોકોના મોત
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અનેક જગ્યાએ લોકોના ઘરમાં પાણી ભરાયા છે. વરસાદને કારણે રસ્તાઓ તૂટી ગયા છે. રાજ્યમાં અત્યાર સુધી અનેક લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે.
Jul 12,2022, 16:39 PM IST
Valsad
રાજ્યના 13 જળાશયો હાઈ એલર્ટ પર, 7 જળાશયો એલર્ટ અને 7 જળાશયોમાં સામાન્ય ચેતવણી
પાણી પુરવઠા વિભાગના ફ્લડ સેલ દ્વારા જણાવ્યાનુસાર ૧૧ જળાશયો ૧૦૦ ટકા કે તેથી વધુ, ૧૮ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા, ૨૫ જળાશયો ૫૦ ટકાથી ૭૦ ટકા (સરદાર સરોવર સહિત), ૧૦૧ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે.
Jul 11,2022, 18:19 PM IST
valsan
વલસાડમાં અનેક લોકો પાણીમાં ફસાયા, હેલિકોપ્ટરથી પાંચ લોકોનું દિલધડક રેસ્ક્યૂ
Gujarat Rain Alert: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા હજુ પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વલસાડ જિલ્લામાં પણ સતત વરસી રહેલા વરસાદને કારણે પાણી ભરાયા છે.
Jul 11,2022, 14:38 PM IST
Monsoon 2022
ગુજરાતમાં ભારે વરસાદ, પીએમ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી
Gujarat Rain Alert: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 15 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આ વચ્ચે પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી તમામ માહિતી મેળવી છે.
Jul 11,2022, 13:21 PM IST
Monsoon 2022
સુરત જિલ્લામાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર, ઓલપાડમાં NDRF ની ટીમ તૈનાત
Surat rain Alert: સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સુરત જિલ્લામાં પણ છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે. તો હવામાન વિભાગે પણ હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.
Jul 11,2022, 13:05 PM IST
Trending news
Yamuna River
યમુના નદીના ઝેરી ફીણે વધારી છઠ શ્રદ્ધાળુઓની ચિંતા, દૂષિત પાણીમાં સ્નાન કરવા મજબૂર
Bihar folk singer Sharda Sinha
બિહારના સ્વર કોકિલાએ દુનિયાને કહ્યું અલવિદા, લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન
IPL 2025
IPL 2025 ઓક્શન તારીખને થઈ જાહેરાત, 1574 ખેલાડીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન
Coffee Day Enterprises Ltd Share
₹348 તૂટી ₹34 પર આવી ગયો આ શેર, આજથી ટ્રેડિંગ થયું સસ્પેન્ડ, જાણો વિગત
Khalistan separatist movement
ટ્રુડોનો પ્લાન Exposed, કેનેડાના હિંદુઓએ પોલ ખોલી, મંદિર પર હુમલા પછી હિંદુઓ જાગ્યા
Suryakumar Yadav
આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, પ્રથમ ટી20માં આવી હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવન
gujarat
એવું શું થયું કે ગુજરાતમાં આ વર્ષે નથી પડતી ઠંડી! જાણો હવામાન વિભાગે શું આપ્યો તર્ક?
Gandhinagar Samachar
લર્નિંગ લાઈસન્સ માટે શું વાહન ચાલકોએ નહી ખાવા પડે ધક્કા? પરીક્ષા મુદ્દે કમિટીની રચના
india
કાળા જાદૂનું કેપિટલ છે ભારતનું આ ગામ, મનુષ્યોને બનાવી દેતા જાનવર, આજે પણ ડરે છે લોકો
gujarat
'લોભિયા હોય ત્યાં...', ઉંચા વ્યાજની લાલચમાં લોકોએ કરોડો ગુમાવ્યા, લોહીના આંસુ રડ્યા!