हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Surat Diamond Industry
Surat diamond industry News
Modi Diamond
સુરતના એક ઉદ્યોગપતિએ બનાવ્યો 'મોદી ડાયમંડ', 25 કારીગરોએ 30 દિવસ મહેનત કરી 'છબી' કોતર
સુરત ચેમ્બર ઓફ કોમર્સ ના ઇન્ટરનેશનલ કન્વેન્શન હોલ ખાતે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા લુઝ ડાયમંડનું એક ખાસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર એક ખાસ ઇકો ફ્રેન્ડલી ડાયમંડ લેબગ્રોન છે. જેની ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છવી સ્પષ્ટ જોવા મળે છે.
Jul 12,2024, 19:01 PM IST
surat
સુરતે USના પેન્ટાગોનને પછાડ્યું! જાણો શું છે સુરત ડાયમંડ બુર્સની ખાસિયત અને વિશેષતા
Surat Diamond Bourse: ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઈન્ટરકનેકટેડ બિલ્ડીંગ છે. રૂ.૩૪૦૦ કરોડના ખર્ચે ૩૫.૫૪ એકર વિશાળ જગ્યામાં નવનિર્મિત ડાયમંડ બુર્સ સુરત રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનશે સાથે જ ૧.૫ લાખ લોકોને રોજગારી મળશે.
Dec 15,2023, 20:59 PM IST
Gujarat Diamond Industry
વિશ્વના પ્રોસેસ્ડ હીરામાં ગુજરાતનો હિસ્સો 72%, હીરાના ઉત્પાદનમાં વૈશ્વિક પાવરહાઉસ
ગુજરાતનું સુરત શહેર વિશ્વભરમાં હીરાના પોલિસિંગ માટે જાણીતું છે. દેશના જીડીપીમાં હીરા ઉદ્યોગ મહત્વનું યોગદાન આપે છે. ગુજરાત હીરાના કામમાં હરણફાડ ભરી રહ્યું છે. પ્રોસેસ્ડ હીરામાં ગુજરાતનો 72 ટકા ભાગ છે.
Dec 11,2023, 19:36 PM IST
Surat Diamond Industry
ગુજરાતના આ શહેરમાં શું 20 લાખ લોકોની રોજગારી છીનવાઈ જશે?
હા, અમે વાત કરી રહ્યા છીએ ગુજરાતના ડાયમંડ સિટી સુરતની...રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધે આ શહેરમાં ડાયમંડ પોલિશિંગના કામમાં રોકાયેલા લગભગ 20 લાખ હીરાના કારીગરોને રોજગારી પૂરી પાડી છે. પરંતુ હાલ બન્ને દેશો વચ્ચેના યુદ્ધના કારણે કટોકટી ઊભી થઈ છે.
Jun 26,2022, 17:52 PM IST
gujarat
સુરતના રત્નકલાકારો માટે આવનારો સમય ખુબ જ વિકટ, અમેરિકાના આ નિર્ણયથી પરિસ્થિતિ કથળી
Surat Diamond Industry: સુરતનો ડાયમંડ ઉદ્યોગ સમગ્ર દેશ સહિત વિશ્વમાં પ્રખ્યાત છે. દુનિયાના 10 ડાયમંડ પૈકી નવ સુરતમાં તૈયાર થાય છે ત્યારે કોરોનામાં સુરતનો હીરા ઉદ્યોગ પડી ભાંગ્યો હતો. જોકે ત્યાર બાદ પરિસ્થિતિ સુધરતા હીરા ઉદ્યોગ પાટે ચડ્યો હતો
Apr 26,2022, 12:24 PM IST
કસ્ટમ વિભાગ
મુંબઇ કસ્ટમે 3000 કરોડના હિરા સીઝ કર્યા, ઉદ્યોગપતિઓમાં ભૂકંપ જેવી સ્થિતિ
14 મિલિયન ડોલરના ડાયમંડ મુંબઇના કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા સિઝ કરાયા સુરતના હિરા ઉદ્યોગમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ છે. આશરે 3 હજાર કરોડના હિરાને મુંબઇમાં કસ્ટમ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યા છે. મુંબઇના કસ્ટમ વિભાગ દ્વારા સુરતના હિરા ઉદ્યોગના વેપારીઓના હિરાને મેમો નંબર 03/2019થી હીરા સેક્સન 110 મુજબ સિઝ કરવામાં આવ્યા છે.
Jun 25,2019, 0:26 AM IST
Trending news
relationship
ધન-દોલત નહીં પુરુષની આ એક વસ્તુ પર બધુ જ નૌછાવર કરી દે છે મહિલાઓ! જાણીને ચોંકી જશો
petrol diesel price today 5 nov 2024
શું દિવાળી જતાં જ પેટ્રોલ-ડીઝલમાં થઈ હોળી? ટાંકી ભરાવતા પહેલાં જાણો નવો ભાવ
US Election
ટ્રમ્પ જીતશે કે કમલા હેરિસ? બેબી હિપ્પોએ કરી દીધી અમેરિકાની ભવિષ્યવાણી
stock market
મંદીના માહોલમાં ડૂબતા બજારમાં પણ તમને તારી શકે છે આ 20 શેર, ચૂકતા નહીં કમાણીની તક
Mohammed Shami
મોહમ્મદ શમીને લાગ્યો મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વાપસીની આશા લગભગ સમાપ્ત!
Ahmedabad
તહેવારના દિવસે અમદાવાદમાં લોહીની નદીઓ વહી, હત્યાના બે બનાવ બન્યા
US election 2024
દુનિયા આખાની નજર જેના પર છે એ અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું, જાણો અપડેટ
gold
એક ઝટકામાં સોનું ₹1300 થયું સસ્તું, ચાંદીમાં પણ 4600 રૂપિયાનો ઘટાડો
health tips
ડાયાબિટીસના દર્દીઓએ આ લીલું પાન ખાવું જોઈએ, બ્લડ સુગર લેવલ 200ને પાર નહીં કરે!
Football
ફૂટબોલની ચાલું મેચમાં વીજળી પડવાથી ખેલાડીનું મોત, જુઓ ભયાનક વીડિયો