हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Superfood
Superfood News
hairfall
Hair Fall: વાળ ખરતા અટકાવી શકે છે આ 5 સુપરફૂડ! કરશે અનેક તકલીફો દૂર
Foods To Prevent Hair Fall: આપણા વાળને આખા વર્ષ દરમિયાન હવામાનની અસર સહન કરવી પડે છે, જેના કારણે વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તેને સમયસર રોકવામાં ન આવે તો વ્યક્તિ નાની ઉંમરમાં જ ટાલ પડવાનો શિકાર બની શકે છે. આ સિવાય નાની ઉંમરના લોકો પણ માથાની ચામડીમાં વાળ ખરવા અને ડેન્ડ્રફને કારણે પરેશાન રહે છે. ન્યુટ્રિશનિસ્ટ નિખિલ વત્સે જણાવ્યું કે જો તમે વાળ ખરવા સહિતની તમામ સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોવ તો આજથી જ 5 સુપરફૂડ ખાવાનું શરૂ કરો.
May 20,2024, 14:21 PM IST
figs
કેન્સર જેવી બીમારી માટે રામબાણ ઇલાજ છે આ સુપરફૂડ, બીજા અઢળક છે ફાયદા
અંજીરને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ સારા ગણવામાં આવે છે. અંજીર સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેનું જોરદાર કોમ્બિનેશન છે. આ ફળ અને ડ્રાય ફ્રૂટ બંનેની શ્રેણીમાં રાખવામાં આવે છે. એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર અંજીર એટલા ફાયદાકારક હોય છે કે તેને સુપરફૂડ ગણવામાં આવે છે.
Feb 21,2024, 16:43 PM IST
Superfood
સફેદ ડાઘને વધતાં અટકાવે છે આ Superfood, ત્વચાની સમસ્યા હોય તેમણે નિયમિત કરવું સેવન
White Spots On Skin: આ સમસ્યામાં ત્વચાનો રંગ બદલવા લાગે છે અને ત્વચા ઉપર સફેદ ડાઘ પડી જાય છે. આ સમસ્યા કોઈપણ વ્યક્તિને કોઈ પણ ઉંમરે થઈ શકે છે જેના કારણે હાથ, પગ, ચહેરા અને શરીરના અન્ય ભાગો પર ત્વચાના રંગમાં ફેરફાર થવા લાગે છે.
Jul 3,2023, 10:17 AM IST
Winter
આવી ગઈ ઠંડીની સિઝન, બીમારીઓથી દૂર રહેવું છે તો ખાવાનું શરૂ કરી દો આ 10 સુપરફૂડ
10 superfoods Of Winter: ઠંડીમાં શરીરને ગરમ રાખવું એક મુશ્કેલ કામ હોય છે. એવામાં શરીરને પૂરતું ન્યૂટ્રીશન આપવા માટે તમે ઠંડીના સિઝનલ ફૂડનો સહારો લઈ શકો છો. આ સિઝનમાં મળનારા અનેક સુપરફૂડ માત્ર તમારા શરીરને ગરમ જ રાખતું નથી પરંતુ આ સિઝનમાં થનારી બિમારીઓથી દૂર પણ રાખે છે.
Oct 28,2021, 9:33 AM IST
ગણેશ ચતુર્થી 2019
ગજાનંદને લગાવો Super મોદકનો ભોગ, સ્વાસ્થ સાથે કરો સમયની પણ બચત
મોદક બનાવવામાં તમને 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે. તમને સુપર મોદક બનાવવા માટે મિક્સ સુપર સિડ્સ, ગોળ, ઇલાયચી પાવડર અને ઘીની જરૂર પડશે. સુપર સીડ્સને રોસ્ટ કરીને ઝીણું પીસી લો અને પછી તેમાં ગોળ અને ઇલાયચી પાવડર નાખીને સારી રીતે મિક્સ કરી લો.
Sep 5,2019, 10:25 AM IST
Trending news
Abha Power and Steel IPO
27 નવેમ્બરે ઓપન થશે વધુ એક કંપનીનો IPO,પ્રાઇસ બેન્ડ ₹75,ચેક કરો GMP સહિત અન્ય વિગત
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!