हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Suniel Shetty
Suniel shetty News
Madhuri Dixit
56 વર્ષની માધુરીની સુંદરતા આગળ ફેલ છે બધી હિરોઇનો, સુનીલ-ભારતી પણ લાગે છે ફીકા
Madhuri Dixit-Suniel Shetty Looks: બોલીવુડની 'ધક ધક ગર્લ' માધુરી દીક્ષિત અને એક્શન સ્ટાર સુનીલ શેટ્ટી હાલમાં એકસાથે ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ દીવાને' ની સીઝન 4 જજ કરી રહ્યા છે, જેની હોસ્ટ કોમેડિયન ભારતી સિંહ છે. આ શોના સેટ પણ સ્ટાર્ટની ફોટો-વિડીયો વાયરલ થાય છે. જેને ખૂબ પસંદ કરવામાં આવે છે. તાજેતરમાં જ ત્રણેયના કેટલાક ફોટા ઝડપથી વાયરલ થઇ રહ્યા છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. ફોટામાં ત્રણેય સ્ટાર્સ એક-એકથી ચઢિયાતા લાગી રહ્યા છે. ચાલો એક નજર કરીએ આ તમામના ધાંસૂ લુક પર.
Apr 17,2024, 16:13 PM IST
Athiya Shetty
જાણો સુનીલ શેટ્ટીએ એવું તે શું કહી દીધું કે આથિયા શેટ્ટીની Pregnancy ચર્ચા શરુ થઈ
Athiya Shetty Pregnancy Rumors: આ શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો વાયરલ થતા ચર્ચા શરુ થઈ છે કે આથિયા શેટ્ટી પ્રેગનેન્ટ છે.
Apr 1,2024, 7:48 AM IST
Suniel Shetty
Guess Who:કોઈ હિરોઈન નહોતી કરવા માગતી ફિલ્મ, પછી ટોચનો હીરો બની કરી કરોડોમાં કમાણી
આજે અમે તમને આવા જ બોલિવૂડ એક્ટરનો ફોટો બતાવીએ છીએ જે આ સમયે કરોડોના માલિક છે. ખાસ વાત એ છે કે આ એક્ટર બોલિવૂડમાં ડેબ્યૂ કર્યા બાદથી જ હિટ છે. શું તમે આ ફોટો જોઈને ઓળખી શકો છો કે આ અભિનેતા કોણ છે?
Aug 15,2023, 17:30 PM IST
Suniel Shetty
આ બાળકને એક સમયે આપી હતી ઇડલી વેચવાની સલાહ, આજે કરોડોમાં છે સુપરસ્ટારની કમાણી!
Celebrity Childhood Photos: ફોટોમાં દાંત કાઢતો આ બાળક બોલીવુડનો એ સુપરસ્ટાર છે જેણે પોતાના એક્શન અને દમદાર અભિનયથી કરોડો લોકોને દિવાના બનાવ્યા છે. આ બાળક બીજું કોઈ નહીં પણ સુનીલ શેટ્ટી (Suniel Shetty) છે.
Jun 16,2023, 18:37 PM IST
border
'બોર્ડર'માં પહેલાં કોને કોને લેવાના હતા? ત્રણેય ખાને કેમ ના પાડી?
Border 26 Years: 3 કલાકારોએ ભૈરવ સિંહના પાત્રને નકારી કાઢ્યું, ત્રણેય ખાનોએ પણ ફિલ્મને કહ્યું 'ના'. શું હતું તેની પાછળનું કારણ એ પણ જાણવા જેવું છે.
Jun 14,2023, 9:04 AM IST
Suniel Shetty on Underworld
Suniel Shetty ને કેમ આવતા હતા અંડરવર્લ્ડમાંથી ધમકી ભર્યા ફોન? જાણીને ચોંકી જશો
Suniel Shetty on Underworld: જ્યારે સુનીલ શેટ્ટીને અંડરવર્લ્ડમાંથી ધમકીભર્યા ફોન આવતા હતા, ત્યારે તે આવું કંઈક કરતો હતો; જાણીને ચોંકી જશો સુનીલ શેટ્ટી આજકાલ અંડરવર્લ્ડ પર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં છે. અભિનેતાએ વાતચીતમાં જણાવ્યું હતું કે મને ધમકીભર્યા ફોન આવતા હતા અને હું દરરોજ તેમની સાથે દુર્વ્યવહાર કરતો હતો. અભિનેતાના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો છે.
May 29,2023, 10:43 AM IST
Suniel Shetty
'#BoycottBollywood'ના વલણને સમાપ્ત કરવા CM યોગી આદિત્યનાથને મળ્યા બાદ શું કહ્યું સુનીલ શેટ્ટીએ?
Suniel Shetty on asking Yogi Adityanath to help end Bollywood boycott trend
Mar 15,2023, 11:20 AM IST
Bollywood Actors Fitness
આજે પણ યંગ એક્ટરને હંફાવે છે આ અભિનેતાઓ, જાણો શું તેમની જવાનીનો રાઝ
નવી દિલ્હી: બોલીવુડમાં કેટલાક અભિનેતા એવા છે જે 50 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છે. પરંતુ આજે પણ તેવો 20 વર્ષના યુવાનને શરમાવી દે તેવા દેખાય છે. આ અભિનેતાઓેએ પોતાની ઉંમર પોતાની મુઠ્ઠીમાં કેદ રાખી છે. 60 વર્ષે પણ લાગે છે 35 વર્ષના. તેમના આ દેખાવ પાછળ કેટલા મહત્વના રાઝ છે.
Jun 23,2022, 20:33 PM IST
Paresh Rawal
'હેરા ફેરી 3' માટે 'બાબુ ભઇયા'એ મુકી આ શરત, પરેશ રાવલની વાત સાંભળી મેકર્સને આવશે ચક્
Paresh Rawal Fees For Hera Pheri 3: પરેશ રાવલે વધુમાં કહ્યું કે, પૈસા સિવાય તેને કરવામાં કોઈ મજા નહીં આવે. જો અમે વર્ષો પછી હેરા ફેરીની સીક્વલને વાસી જોક્સ સાથે લાવીશું, તો તે કામ નહીં કરે. સ્ટોરીમાં કંઇક નવું હોવું જોઇએ, ત્યારે હું એક્સાઈટેડ થઈશ.
May 16,2022, 19:59 PM IST
Suniel Shetty
પિતા હતા સફાઇકર્મી પછી કમાઇ અપાર સંપત્તિ, પુત્રએ કર્યું બોલીવુડ પર રાજ
મનીષ પોલ દ્રારા આયોજિત 'ઇન્ડીયાઝ બેસ્ટ ડાન્સર 2' માં સુનીલ બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરની સાથે વિશેષ અતિથિના રૂપમાં જોવા મળશે અને જજ કોરિયોગ્રાફર ટેરેન્સ લુઇસ, ગીતા કપૂર અને અભિનેત્રી અને મોડલ મલાઇકા અરોરા છે.
Nov 20,2021, 23:05 PM IST
અથિયા શેટ્ટી
અથિયા શેટ્ટી-કેએલ રાહુલની રિલેશનશિપ પર સુનીલ શેટ્ટીએ આપ્યું ફની રિએક્શન
સુનીલ શેટ્ટી મુંબઈમાં એક ઈવેન્ટમાં સામેલ થયા હતા. મીડિયા સાથે વાત કરવા દરમિયાન તેમને કેએલ રાહુલ અને અથિયા વચ્ચે રિલેશનશિપ વિશે પૂછવામાં આવ્યું હતું.
Feb 7,2020, 19:27 PM IST
સુનીલ શેટ્ટી
સુનીલ શેટ્ટી હવે બનશે 'પહલવાન'ના કોચ, રિલીઝ થયો ફિલ્મનો FIRST LOOK
સુનીલના ચાહકોને બેવડી ખુશી આપતા ફિલ્મનું ટાઇટલ ગીત 'જય હો પહલવાન' પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ગીતમાં તે કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપની સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે.
Jul 31,2019, 16:11 PM IST
સુનીલ શેટ્ટી
'મુંબઈ સાગા'ના શૂટિંગ માટે એક્સાઇટેડ છે સુનીલ શેટ્ટી ! કહ્યું કે...
મુંબઈ સાગા ફિલ્મ ગેંગસ્ટર ડ્રામા બેઝ્ડ છે અને ફિલ્મનું ડિરેક્શન સંજય ગુપ્તા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
Jun 28,2019, 16:40 PM IST
ધોતી સ્ટાઈલ
ઈશા અંબાણીના લગ્નમાં શાહરૂખ-સુનિલ ફરી લાવ્યા ધોતી સ્ટાઈલ
Dec 17,2018, 7:29 AM IST
Trending news
breaking news
'અમારો એક ગયો, એટલે તમારો પણ એક જશે', પુત્રના વિયોગમાં બદલો લેવા માતાએ ઘડ્યો હત્યા..
Rajkot
વિધર્મી યુવકની હેવાનિયતની તમામ હદો પાર! જુદી જુદી હોટલો અને ઘરે વારંવાર ઈજ્જત લૂંટી
stock market news
રોકાણકારો માટે મોટા સમાચાર! હવે IPO એલોટ થતાની સાથે જ વેચી શકાશે શેર
Dark Neck
Dark Neck: કોફીમાં આ 2 વસ્તુ મિક્સ કરી લગાડો, ગરદનની કાળી ત્વચા ચહેરા જેવી ગોરી થશે
gujarat
ગુજરાતના વિકાસને વેગ આપવા શાહ ફરી આવશે અમદાવાદ; જાણો કયા વિસ્તારમાં શેની મળશે ભેટ?
Tulsi
વાસી મોઢે આ 2 વસ્તુ ખાવાથી દુર થશે રોગ, શ્રી શ્રી રવિશંકરએ જણાવ્યો ખાસ અને સરળ ઉપાય
Shukra Rashi Parivartan 2025
શુક્રના ગોચરથી બનશે શક્તિશાળી માલવ્ય યોગ, 5 રાશિવાળાઓની આર્થિક ઉન્નતિના પ્રબળ યોગ
Shah Rukh Khan
ક્યારેક છત્રીથી તો ક્યારેક હૂડીથી... કેમ ચેહરો છુપાવે છે શાહરૂખ ખાન? મળી ગયો જવાબ
India vs England
સૂર્યકુમાર પાસે જીતનો માસ્ટર પ્લાન, ટીમને ભીના બોલથી પ્રેક્ટિસ કરાવવાનું શું છે રાજ?
US citizenship new rules
સત્તા સંભાળવાની 24 કલાકમાં જ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, 10 લાખ ભારતીયો થશે નિરાશ!