हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sukanya Samriddhi
Sukanya samriddhi News
New Rules
PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના, અન્ય નાની બચત યોજનાઓ...1 ઓક્ટોબરથી બદલાશે આ 6 નિયમ
નાણા મંત્રાલયના આર્થિક મામલાઓના વિભાગ (DEA) એ પોસ્ટ ઓફિસના માધ્યમથી વિવિધ રાષ્ટ્રીય નાની બચત યોજનાઓ હેઠળ અનિયમિત રીતે ખોલાયેલા ખાતાઓના રેગ્યુલરાઈઝેશનના મામલાઓની પ્રક્રિયા માટે દિશા નિર્દેશ બહાર પાડ્યા છે.
Sep 4,2024, 15:29 PM IST
Sukanya Samriddhi Yojana
હવે દિકરીઓનું ટેન્શન છોડો! PM મોદીએ શરૂ કરી છે આ યોજના, ખાતામાં આવશે 70 લાખ
Sukanya Samriddhi Yojana: મોદી સરકારની દીકરીઓ માટે આ સૌથી બેસ્ટ યોજના છે. ઘરે દીકરી હોય અને એના ભવિષ્યની ચિંતા હોય તો આ યોજનામાં રોકાણ કરો તમારું ટેન્શન દૂર થઈ જશે. પીએમ નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં દીકરીઓ માટે SSY યોજના શરૂ કરી હતી. આમાં 10 વર્ષ સુધીની પુત્રી માટે ખાતું ખોલાવી શકાય છે અને સરકાર દ્વારા રોકાણ પર 8.2 ટકા ઉત્તમ વ્યાજ આપવામાં આવે છે. જાણી લો શું છે નિયમો અને કઈ રીતે મળશે ફાયદો...
Mar 21,2024, 18:35 PM IST
Sukanya Samriddhi
ખુશખબર.. સરકારે નાની બચત યોજનાઓના વ્યાજદરમાં કર્યો વધારો, જાણો હવે કેટલી કમાણી થશે
small savings schemes interest rate hike: વધતી જતી મોંઘવારીની વચ્ચે સરકારે નાની બચત યોજનાઓમાં રોકાણ કરીને સામાન્ય લોકોને વધુ બચત કરવાની સારી તક આપી છે. સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં વધારો કર્યો છે.
Mar 31,2023, 23:33 PM IST
Central Government Scheme
આ સરકારી યોજનામાં સામાન્ય રોકાણથી થઈ જશે આખી જિંદગીની શાંતિ, મળશે મોટું વળતર
Central Government Scheme: સરકાર સમય સમય પર લોકોની સુવિધા માટે આવી યોજનાઓ બનાવે છે, જ્યાં તમારા પૈસા સુરક્ષિત રહે છે અને તમને ઉત્તમ વળતર મળે છે. સરકારે તમારી દીકરી માટે એક યોજના અમલમાં મૂકી છે, જેથી તમે તમારી દીકરીના ભણતર અને લગ્નની ચિંતામાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ શકો. Sukanya Samriddhi માં પૈસા રોકનારાઓને મજા જ મજા, હવે દીકરીઓને મળશે પૂરા 65 લાખ, લગ્ન અને ભણતર ગમે ત્યાં કરી શકશો ખર્ચ..
Mar 13,2023, 15:22 PM IST
investment
તમે નહીં જાણતા હોવ સુકન્યા યોજનાનો આ નિયમ, જાણશો તો ફાયદામાં રહેશો, બાકી થશે નુકસાન
આજે અમે તમને સુકન્યા યોજના સાથે જોડાયેલા એક એકા નિયમ વિશે જણાવી રહ્યાં છીએ જેની જાણકારી ખુબ ઓછા લોકોને હશે. નોંધનીય છે કે સુકન્યા યોજનાનો ફાયદો ત્રણ પુત્રીઓ પર પણ લઈ શકો છો પરંતુ તેમાં કેટલાક નિયમ છે.
Jan 21,2023, 21:17 PM IST
india
પુત્રીને ક્યારેય નહીં પડે રૂપિયાની ખોટ, માત્ર 416 રૂપિયાના નિવેશથી મેળવો 65 લાખ!
Sukanya Samriddhi Yojana: જો તમે પણ દીકરીના પિતા છો તો આ દિવાળીએ તમારી દીકરી માટે કંઈક ખાસ કરો. આ દિવાળીએ ઘરની લક્ષ્મી માટે એવી યોજના બનાવો કે તમારી લાડલીને ક્યારેય પૈસાની સમસ્યાનો સામનો ન કરવો પડે. તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દરરોજ માત્ર 416 રૂપિયાની બચત કરીને તમારી દીકરી માટે મોટું ફંડ બનાવી શકો છો. રોજની 416 રૂપિયાની આ બચત પછીથી તમારી દીકરી માટે 65 લાખ રૂપિયા જેટલી મોટી રકમ બની જશે.
Nov 2,2021, 7:21 AM IST
Sukanya Samriddhi
131 રૂપિયા રોજના બચાવો તો મળશે 20 લાખ રૂપિયા, બદલાઈ જશે દિકરીની કિસ્મત
Sukanya Samriddhi Yojana: દિકરીઓ તો લક્ષ્મીનું રૂપ હોય છે. તો તમારી પણ કોઈ દિકરી છે અને તમે ઈચ્છો છોકે, લક્ષ્મીજી તમારી દિકરી પર કૃપા કરે. અને ભવિષ્યમાં દિકરીને પૈસાની કોઈ કમી ન રહે. તેના માટે તમારે બસ દિવસના 131 રૂપિયાની બચત કરવાની છે.
Apr 21,2021, 9:00 AM IST
Trending news
gujarat
'તું મારો ફોન કેમ ઉપાડતી નથી'? યુવતી સાથે મંગેતરનો ઝઘડો, પ્રેમીએ તતડાવ્યો અને પછી...
breaking news
'અમારો એક ગયો, એટલે તમારો પણ એક જશે', પુત્રના વિયોગમાં બદલો લેવા માતાએ ઘડ્યો હત્યા..
Rajkot
વિધર્મી યુવકની હેવાનિયતની તમામ હદો પાર! જુદી જુદી હોટલો અને ઘરે વારંવાર ઈજ્જત લૂંટી
stock market news
રોકાણકારો માટે મોટા સમાચાર! હવે IPO એલોટ થતાની સાથે જ વેચી શકાશે શેર
Dark Neck
Dark Neck: કોફીમાં આ 2 વસ્તુ મિક્સ કરી લગાડો, ગરદનની કાળી ત્વચા ચહેરા જેવી ગોરી થશે
gujarat
ગુજરાતના વિકાસને વેગ આપવા શાહ ફરી આવશે અમદાવાદ; જાણો કયા વિસ્તારમાં શેની મળશે ભેટ?
Tulsi
વાસી મોઢે આ 2 વસ્તુ ખાવાથી દુર થશે રોગ, શ્રી શ્રી રવિશંકરએ જણાવ્યો ખાસ અને સરળ ઉપાય
Shukra Rashi Parivartan 2025
શુક્રના ગોચરથી બનશે શક્તિશાળી માલવ્ય યોગ, 5 રાશિવાળાઓની આર્થિક ઉન્નતિના પ્રબળ યોગ
Shah Rukh Khan
ક્યારેક છત્રીથી તો ક્યારેક હૂડીથી... કેમ ચેહરો છુપાવે છે શાહરૂખ ખાન? મળી ગયો જવાબ
India vs England
સૂર્યકુમાર પાસે જીતનો માસ્ટર પ્લાન, ટીમને ભીના બોલથી પ્રેક્ટિસ કરાવવાનું શું છે રાજ?