हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
36/ 3
(13.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
strong winds
Strong winds News
gujarat
ભારે બફારા બાદ વડોદરામાં ધોધમાર વરસાદ, પહેલા જ વરસાદમાં પ્રિ-મોન્સુન કામગીરીનો છેદ..
રાજ્યભરમાં છેલ્લા કેટલાંક દિવસથી ગરમીનો પારો ઉચકાંતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અસહ્ય ગરમી અને બફારાથી રાહત મેળવવા લોકો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે લોકોની આ આતુરતાનો અંત આવ્યો છે. વડોદરા શહેર અને જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે.
Jun 23,2024, 17:54 PM IST
Gujarat weather expert
અંબાલાલ પટેલની આગાહી; આ જિલ્લાઓ ચિંતાતૂર, આવી રહ્યું છે મોટું સંકટ, હવે પડશે કરા
Weather Latest Forecast: આગામી દિવસોમાં ફરી એકવાર ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત રહેશે. આગામી પ્રમાણે આગામી 21થી 25 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં તાપમાન ઘટશે અને ઠંડીનો ચમકારો જોવા મળશે. બીજી બાજુ ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે. અચાનક ધોળું દેખાતું આકાશા કાળુ પડી રહ્યું છે. વાદળો ઘેરાઈ રહ્યાં છે. હાલ તો ગુજરાતમાં મિક્સ ઋતુનું રાજ છે. હાલ મોટાભાગના શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. તો ક્યાંક છુટાછવાયા વરસાદની પણ આગાહી છે.
Feb 21,2024, 19:22 PM IST
Gujarat Weather
વાવાઝોડા વગર ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે! જો આવું થયું તો...અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat weather expert Ambalal Patel predication: આ વર્ષે ચોમાસું સારું જશે તેવી આગાહી તો કરી દેવામાં આવી છે. ત્યારે દેશની બે હવામાન એજન્સીઓએ જણાવ્યું છે કે અલ નીનો નબળુ પડી રહ્યું છે, તેથી આ વર્ષે ચોમાસું સારું રહેશે. એજન્સીએ આગાહી કરી કે, પેસિફિક મહાસાગરની ગરમીને કારણે અલ-નીનો નબળુ પડી રહ્યું છે. ઓગસ્ટ સુધીમાં લા-નીનોની સ્થિતિ રહેશે. પરંતુ ફેબ્રુઆરી મહિનામાં પવનની ગતિ વધુ રહેશે. જેના કારણે આંબાના મોર ખરી પડે તેવી શક્યતા છે. પવનની ગતિ 15-24 km/h ની રહી શકે છે.
Feb 15,2024, 19:27 PM IST
strong winds
માંડવી પર વાવાઝોડા બિપરજોયની નજર, ફૂંકાઇ રહ્યો છે અતિભારે પવન
માંડવીમાં વાવાઝોડાની ભયંકર અસર...
Jun 16,2023, 15:11 PM IST
gujarat
રાજકોટમાં બીપરજોય વાવાઝોડાની અસર શરૂ! સ્થાનિકોમાં અફરાતફરી મચી, ભારે પવન ફૂંકાતા...'
Cyclone Biparjoy: રાજકોટની રાષ્ટ્રીય શાળા કમ્પાઉન્ડમાં આવેલ 35 વર્ષ જૂનું વૃક્ષ ભારે પવનના કારણે અચાનક ધરાશાયી થઈ જતાં સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઇ હતી. તોતિંગ વૃક્ષ વિજલાઈન ઉપર પડતા વિજપોલ અને વીજ લાઇન તૂટી જતા સમગ્ર વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ છે.
Jun 14,2023, 18:43 PM IST
gujarat
ભાવનગરમાં અહીં ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં પાણી.!
આજે ભાવનગર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વરસાદનું આગમન થયું હતું. હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર શહેર જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.
May 16,2023, 22:35 PM IST
strong winds
ઉનાના ગીર વિસ્તારના થોરડી ભાખા સહિતના ગામોમાં મિની વાવાઝોડું! ભાગવત સપ્તાહનો ડોમ ધરાશાયી
Strong winds, heavy unseasonal rainfall hit parts of Una; Dome of Bhagwat Saptah collapses
Apr 24,2023, 17:30 PM IST
Heavy Rains
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, જામનગર, ભાવનગર, અમદાવાદ
તૌકતે વાવાઝોડુ જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ રાજ્યનાં વાતાવરણમાં પલટો આવી રહેલો જોવા મળી રહ્યો છે. વલસાડના તિથલના દરિયામાં કરન્ટ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાને પગલે દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. રાજ્યનાં દરિયાકાંઠાના વિસ્તારો ઉપરાંત સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.
May 16,2021, 22:55 PM IST
Trending news
gujarat police
ગુજરાતમાં બુટલેગરો બેખૌફ! દારૂ ભરેલી ગાડી રોકવા જતા PSI પર ટ્રક ફરી વળ્યો, થયું મોત
mumbai
14 વર્ષની સગીરા સાથે સંબંધ બાંધતા સમયે સુરતના શખ્સને આવ્યો હાર્ટ એટેક, પછી જે ખૂલ્યુ
RBI
2000 રૂપિયાની નોટ અંગે મોટા અપડેટ, વહેલાસર જમા કરાવી દેજો નહિ તો...
relationship
ધન-દોલત નહીં પુરુષની આ એક વસ્તુ પર બધુ જ નૌછાવર કરી દે છે મહિલાઓ! જાણીને ચોંકી જશો
petrol diesel price today 5 nov 2024
શું દિવાળી જતાં જ પેટ્રોલ-ડીઝલમાં થઈ હોળી? ટાંકી ભરાવતા પહેલાં જાણો નવો ભાવ
US Election
ટ્રમ્પ જીતશે કે કમલા હેરિસ? બેબી હિપ્પોએ કરી દીધી અમેરિકાની ભવિષ્યવાણી
stock market
મંદીના માહોલમાં ડૂબતા બજારમાં પણ તમને તારી શકે છે આ 20 શેર, ચૂકતા નહીં કમાણીની તક
Mohammed Shami
મોહમ્મદ શમીને લાગ્યો મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વાપસીની આશા લગભગ સમાપ્ત!
Ahmedabad
તહેવારના દિવસે અમદાવાદમાં લોહીની નદીઓ વહી, હત્યાના બે બનાવ બન્યા
US election 2024
દુનિયા આખાની નજર જેના પર છે એ અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું, જાણો અપડેટ