हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Stcok Market Closing
Stcok market closing News
Stcok Market Closing
શેરબજારમાં ભારે ઉથલપાથલ, આ શેરોએ રોકાણકારોને રોવડાવ્યા
Stock Market Closing On 10th August 2022: ભારતીય શેર બજારો માટે આજનો દિવસ ભારે ઉતાર ચડાવવાળો રહ્યો. આજે સવારે બજાર લીલા નિશાન સાથે ખુલ્યા અને દિવસભર ટ્રેડિંગમાં ઉથલપાથલ જોવા મળી. ટ્રેડિંગ સેશન બંધ થયું ત્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી સામાન્ય તેજીમાં 9.70 પોઈન્ટના વધારા સાથે 17534.80 ના સ્તર પર જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 35.78 પોઈન્ટના ઘટાડા સાથે 58817.29ના સ્તરે બંધ થયો.
Aug 10,2022, 17:02 PM IST
Stcok Market Closing
શેરબજારમાં તેજીનો માહોલ, જાણો ટોપ 5 શેર વિશે...જેણે રોકાણકારોને કર્યા ખુશખુશાલ
Stock Market Closing On 8th August 2022: ભારતીય શેર બજાર માટે આજે અઠવાડિયાની શરૂઆતનો પહેલો દિવસ ટ્રેડિંગ માટે ખુબ શાનદાર રહ્યો. આજે સારા વૈશ્વિક સંકેતોના પગલે બજારની શરૂઆત લીલા નિશાન સાથે થઈ હતી. આખો દિવસ ટ્રેડિંગ બાદ બજાર તેજીના માહોલમાં બંધ થયા.
Aug 8,2022, 15:45 PM IST
Stcok Market Closing
ઉછાળા સાથે બંધ થયું બજાર, આ શેરોએ આપ્યું સારું રિટર્ન
ભારતીય શેર બજારમાં છેલ્લા બે દિવસ ખુબ ઉથલપાથલવાળા રહ્યા. આજે બજાર લીલા નિશાન સાથે ખુલ્યા પરંતુ આખો દિવસ ઉથલપાથલવાળો જોવા મળ્યો. ટ્રેડિંગ દરમિયાન ઉતાર ચડાવવાળી સ્થિતિ જોવા મળી.
Aug 5,2022, 16:44 PM IST
Stcok Market Closing
સવારે તેજી બાદ ધડામ થયું બજાર, સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન સાથે બંધ
અઠવાડિયાના ચોથા કારોબારી દિવસે શેરબજાર આજે લીલા નિશાન સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ આજે 334.22 પોઈન્ટના ઉછાળા સાથે 58684.75 ના સ્તરે ખુલ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી આજે 91.60 પોઈન્ટની તેજી સાથે 17479.80 ના સ્તરે ખુલ્યો હતો. પણ જેમ જેમ દિવસ વીતતો ગયો તેમ તેમ શેરબજાર તૂટતું જોવા મળ્યું.
Aug 4,2022, 16:06 PM IST
Stcok Market Closing
200 પોઈન્ટ ઉછળીને બંધ થયો સેન્સેક્સ, આ શેરોએ રોકાણકારોને કરાવ્યો હાશકારો
શેરબજારમાં આજે તેજીનો માહોલ જોવા મળ્યો. ગઈ કાલે ઉથલપાથલ બાદ આજે સવારે શેરબજાર તેજી સાથે ખૂલ્યા અને અત્યારે તેજી સાથે બંધ થયા. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 42.70 પોઈન્ટના વધારા સાથે 17388.20ના સ્તરે બંધ થયો. જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 214.17 પોઈન્ટના વધારા સાથે 58350.53 ના સ્તરે બંધ થયો.
Aug 3,2022, 15:54 PM IST
Stcok Market Closing
રોકાણકારોને મળી રાહત, લીલા નિશાન સાથે બંધ થયા સેન્સેક્સ-નિફ્ટી
Stock Market Updates: ભારતીય શેર બજારોમાં સવારથી જ આજે ભારે ઉથલપાથલ જોવા મળી. શેર બજારમાં છેલ્લા ચાર સત્રોથી તેજી જોવા મળી. જો કે મંગળવારે શરૂઆતી ટ્રેડિંગમાં ઘટાડો જોવા મળ્યો. ચાર સત્રોથી સતત લીલા નિશાનમાં જોવા મળી રહેલા બજારને આજે લાલ નિશાનમાં જોતા જ રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો. જો કે આખો દિવસ ઉતાર ચડાવ બાદ શેરબજાર સામાન્ય વધારા સાથે બંધ થયા.
Aug 2,2022, 15:52 PM IST
Stcok Market Closing
500થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેકસ બંધ, M&M સહિત આ શેરોએ મચાવી ધમાલ
Stock Market Closing: વૈશ્વિક બજારમાંથી મળેલા પોઝિટિવ સંકેતોને પગલે આજે બજાર વધારા સાથે ખુલ્યું. દિવસભર તેજી જોવા મળી અને લીલા નિશાન સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંધ થયા.
Aug 1,2022, 15:54 PM IST
Stcok Market Closing
ઉછાળા સાથે બંધ થયું બજાર, તેજીમાં પણ આ શેરે રોકાણકારોને ચિંતામાં મૂક્યા
આજે સવારે લીલા નિશાનમાં ખુલ્યા બાદ શેરબજારમાં આખો દિવસ હરિયાળી જોવા મળી અને હવે તેજી સાથે જ બજાર બંધ થયા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 712.46 પોઈન્ટના વધારા સાથે 57570.25 પોઈન્ટના સ્તરે બંધ થયો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 121.05 પોઈન્ટની તેજી સાથે 37499.20ના સ્તરે બંધ થયો.
Jul 29,2022, 16:00 PM IST
Trending news
gujarat
પડોશીના ઘરે છોકરી મોકલતા સો વાર વિચારજો! બેડરૂમમાં ગયો અને બળજબરી શરીરસુખ માણ્યું!
gujarat
13 વર્ષના ભાઈએ ઠંડે કલેજે 1 વર્ષીય બહેનની હત્યા કરી', સુરતની ચોકાવનારી ઘટનાથી સ્તબ્ધ
extramarital affair
જો પત્નીમાં આ 6 સંકેત જોવા મળે તો સમજી જજો પારકા પુરુષ સાથે ચાલે છે લફરું!
gujarat
તારી પત્નીને છૂટાછેડા આપી દે, આ તારો છોકરો નથી મારો છે, પતિ-પ્રેમી વચ્ચે લોહિયાળ જંગ
Weather Forecast
બાપ રે! ભર શિયાળે ચક્રવાતી તોફાનની દસ્તક, 12 રાજ્યોમાં 2 દિવસ સુધી વરસાદનું એલર્ટ
Ahmedabad
કોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ ત્રણ ટ્રેન દોડાવાશે!
february 2025
February 2025: ફેબ્રુઆરી મહિનો 3 રાશિઓ માટે અત્યંત શુભ, ગજકેસરી રાજયોગ ચમકાવશે ભાગ્ય
health tips
10 હજાર સ્ટેપ્સ ચાલવા છતાં પણ નથી ઘટતું વજન, તો આજથી જ ચાલો આટલું, ઘટવા લાગશે વજન
liver Damage symptoms
હાથ-પગના નખના આકાર અને રંગમાં થયેલો આ ફેરફાર લીવર સડતું હોવાની નિશાની, તુરંત ચેક કરો
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો