हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
120/ 2
(25)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
solar eclipse 2024
Solar eclipse 2024 News
solar eclipse 2024
આપણે સુતા હતા ત્યારે આકાશમાં દેખાઈ 'રિંગ ઓફ ફાયર', સૂર્ય ગ્રહણ વખતે શું થયું?
Solar Eclipse 2024: આજથી શારદીય નવરાત્રી પર્વનો પ્રારંભ થયો છે. આના એક દિવસ પહેલા, એટલે કે ગઈકાલે, 2જી ઓક્ટોબર, ખૂબ જ ખાસ દિવસ હતો કારણ કે આ દિવસે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થયું હતું. આ એક વલયાકાર સૂર્યગ્રહણ હતું જેને રીંગ ઓફ ફાયર પણ કહેવામાં આવે છે. તસવીરોમાં જુઓ વર્ષના છેલ્લા સૂર્યગ્રહણનો નજારો...
Oct 3,2024, 15:40 PM IST
solar eclipse 2024
આજે પિતૃ અમાવસ્યા પર લાગશે સૂર્યગ્રહણ, આ જાતકોને કરાવશે બંપર ફાયદો, અચાનક ધનલાભ થશે
વર્ષ 2024નું અંતિમ સૂર્યગ્રહણ આજે 2 ઓક્ટોબરના રોજ લાગી રહ્યું છે. જે વલયાકાર એટલે કે કંકણાકાર સૂર્યગ્રહણ હશે જેને રિંગ ઓફ ફાયર પણ કહે છે. આ સૂર્યગ્રહણ પિતૃ અમાવસ્યા પર લાગી રહ્યું છે. સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરની રાતે 9.13 વાગે શરૂ થશે અને મોડી રાત 3.17 વાગ્યા સુધી રહેશે. આ સૂર્યગ્રહણ કન્યા રાશિમાં પડી રહ્યું છે. જાણો આ સૂર્યગ્રહણની શુભ અને અશુભ અસરો શું રહેશે.
Oct 2,2024, 9:41 AM IST
Surya Grahan 2024
Surya Grahan: આ દિવસે લાગશે વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ, જોવા મળશે દુર્લભ નજારો
Solar Eclipse 2024 in India Date and Time: વર્ષ 2024માં 8 એપ્રિલે સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. હવે ઓક્ટોબરમાં આ વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ જોવા મળશે.
Jun 2,2024, 15:38 PM IST
solar eclipse 2024
સૂર્યગ્રહણના દિવસે અંબાજી મંદિર બંધ રહેશે કે નહિ, મંદિરના પૂજારીએ આપી માહિતી
Ambaji Temple : યાત્રાધામ અંબાજી આવતીકાલે રાબેતા મુજબ ચાલુ રહેશે... સૂર્યગ્રહણની અસર ભારતમાં ન થવાની હોવાથી ધાર્મિકક્રિયાઓ શરૂ રહેશે... અંબાજીના ભટ્ટજી મહારાજે આપી માહિતી... દર્શનાર્થીઓ માટે સમયાનુસાર મંદિર ખુલ્લુ રહેશે
Apr 7,2024, 16:54 PM IST
Surya Grahan 2024
8 એપ્રિલે લાગશે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, 4 રાશિના લોકો પર છવાશે સંકટના વાદળ
Surya Grahan 2024: સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં પણ તેનો પ્રભાવ દરેક રાશિના જીવન પર જોવા મળશે. વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ 4 રાશિના લોકો માટે ભારે સાબિત થશે. આ 4 રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે. તો ચાલો તમને જણાવીએ આ 4 રાશિઓ વિશે.
Apr 7,2024, 7:25 AM IST
Surya Grahan 2024
વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આ 5 રાશિના લોકોના જીવનમાં પ્રગતિના દ્વાર ખોલશે, ધનલાભ થશે
Solar Eclipse 2024 : વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ સોમવતી અમાસે ખુબ શુભ સંયોગમાં લાગવાનું છે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં પરંતુ દરેક રાશિઓએ સૂર્ય ગ્રહણના શુભ અને અશુભ પ્રભાવનો સામનો કરવો પડશે. અમે તમને પાંચ રાશિઓ વિશે જણાવી રહ્યાં છીએ જેને સૂર્ય ગ્રહણથી ખુબ સારો લાભ થવાનો છે.
Apr 5,2024, 17:01 PM IST
solar eclipse 2024
Solar Eclipse 2024: ઘરે બેઠા જુઓ સૂર્યગ્રહણ, તમારા ફોનમાં ડાઉનલોડ કરો આ App
Solar Eclipse: સૂર્યગ્રહણ 8મી એપ્રિલે થવા જઈ રહ્યું છે. આખા વર્ષ દરમિયાન થતી આ વિશેષ ખગોળીય ઘટનાઓને ટ્રૅક કરવા અને અનુભવવાની ઘણી રીતો છે. આજે અમે તમને એવી એપ્સ અને વેબસાઈટ્સ વિશે જણાવીશું, જેની મદદથી તમે આ ખગોળીય ઘટનાઓને ઘરે બેઠા જોઈ શકો છો. ચાલો તમને આ એપ્સ વિશે જણાવીએ.
Mar 31,2024, 14:52 PM IST
Abu Dhabi
UAE માં જોવા મળ્યો 'શૈતાની કોમેટ', નાસાએ જણાવ્યું ફરી ક્યારે દેખાશે ધૂમકેતુ
Abu Dhabi: ઇન્ટરનેશનલ એ સ્ટ્રોનોમી સેન્ટર (આઇએસી)એ જણાવ્યું કે આ ધૂમકેતુને કેવી જોઇ શકાય. નાસાના અનુસાર આ 71 વર્ષમાં એક વાર સૂર્યનું ચક્કર લગાવે છે.
Mar 31,2024, 11:19 AM IST
Surya Grahan 2024
હોળી બાદ દુર્લભ સૂર્યગ્રહણ, 1973 માં બની હતી આવી ઘટના, ધોળા દિવસે કશું નહી દેખાય
Solar Eclipse 2024: ગ્રહણના એક દિવસ પહેલા, ચંદ્ર તેના સૌથી નજીકના બિંદુએ પૃથ્વીની સૌથી નજીક આવશે, જે ખગોળીય ઘટના સમયે તે માત્ર 3,60,000 કિલોમીટર દૂર રહેશે. જોકે આ રીતે ચંદ્ર સૂર્યને ઢાંકી દેશે, જેના કારણે ગ્રહણને કારણે 7.5 મિનિટ સુધી સૂર્ય દેખાશે નહીં, જે એક દુર્લભ ઘટના છે.
Mar 20,2024, 11:50 AM IST
Surya Grahan 2024
આ તારીખે થશે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ,આ 5 રાશિના લોકોને બદલાઈ જશે કિસ્મત, થશે આ લાભ
Surya Grahan 2024 Rashifal: વર્ષ 2024 માત્ર ગ્રહો અને નક્ષત્રોની દ્રષ્ટિએ જ ખાસ નથી, ગ્રહણની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે. આ વર્ષે 4 ગ્રહણ થવાના છે. આમાં પહેલું ગ્રહણ સૂર્યગ્રહણ હશે જે 8 એપ્રિલે એટલે કે ચૈત્ર મહિનાની અમાવાસ્યાના દિવસે થઈ રહ્યું છે. પરંતુ ખુશખબર એ છે કે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 5 રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે.
Jan 26,2024, 16:27 PM IST
Trending news
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર