हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
shani mahadasha
Shani mahadasha News
Shani Gochar
શનિની મહાદશામાં પણ આ 4 રાશિવાળા રાજા જેવું સુખ ભોગવે છે, ધન-સંપત્તિ વધતા જ રહે!
જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ખુબ પ્રભાવશાળી ગ્રહ માનવામાં આવે છે. જે સૌથી ધીમી ગતિથી ચાલે છે. આવામાં દરેક રાશિના જાતકોના જીવનમાં શનિનો પ્રભાવ ખુબ લાંબા સમય સુધી રહે છે. શનિ જાતકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. આવામાં તે રંકને રાજા અને રાજાને રંક બનાવતા વાર કરતા નથી. શનિ એક માત્ર એવો ગ્રહ છે જેની પાસે શનિ સાડા સાતી અને ઢૈય્યાનો હક છે. આ સિવાય કુંડળીમાં શનિની મહાદશા હોવાથી જાતકોએ જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ અનેક રાશિઓ માટે શનિની મહાદશા સારી સાબિત થઈ શકે છે. એવી રાશિઓ વિશે જાણો જેમના પર શનિની મહાદશા સકારાત્મક પ્રભાવ પાડે છે.
Dec 5,2024, 9:40 AM IST
Shani
જાણો ક્યારે 19 વર્ષ સુધી ગરીબી સહન કરે છે વ્યક્તિ, પૈસા ટકવા દેતા નથી શનિ દેવ
Shani Mahadasha Ke Upay: હિંદુ ધર્મમાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ શનિની મહાદશામાં હોય તો સમજી લેવું જોઈએ કે તેના ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે. બીજી તરફ કુંડળીમાં શનિની શુભ સ્થિતિને કારણે વ્યક્તિના મિત્રો અલગ-અલગ બને છે. જાણો શનિની મહાદશા દરમિયાન કયા ઉપાય કરવા.
Sep 2,2023, 10:24 AM IST
શનિની મહાદશા
19 વર્ષ સુધી ભિખારી જેવું જીવન જીવે છે વ્યક્તિ, ર્શથી ફર્શ પર લઇ જાય છે શનિની મહાદશા
Shani Ki Mahadasha Ke Upay: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની મહાદશા 19 વર્ષ સુધી રહે છે. ઘણી વખત કુંડળીમાં શનિદેવની સ્થિતિ સારી હોવા છતાં જો કાર્યો શુભ ન હોય તો શનિદેવ ધનની હાનિ કરે છે અને અનેક પ્રકારની કષ્ટ પણ આપે છે. જાણો શનિ મહાદશાના સંકેતો અને તેનાથી બચવાના ઉપાયો.
Jun 19,2023, 16:35 PM IST
shani ke upay
ન્યાયના દેવતા શનિ દેવને રિઝવવા હોય તો બ્રહ્માજીનો આ ઉપાય અજમાવો
Shaniwar Remedies: આજે અમે તમને બ્રહ્માજીના ઉપાયો વિશે જણાવીશું. ભગવાન શનિદેવથી તમામને ડર લાગે છે કારણ કે તે ન્યાયના દેવતા ગણાય છે. શનિદેવના પ્રકોપથી દરેક જણ ધ્રૂજે છે. કહેવાય છે કે શનિની પીડા ખૂબ જ કષ્ટકારી હોય છે. તેનાથી બચવા માટે શાસ્રોમાં ઘણા ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. તેમાં આ એક ઉપાય ખુદ ભગવાન બ્રહ્માએ મુનિ પિપલાદને જણાવ્યો હતો.
Apr 8,2023, 7:50 AM IST
shani ke upay
શનિની પીડા દૂર કરવા માટે બ્રહ્માજીએ બતાવ્યો આ સરળ ઉપાય, શનિવારે કરવાનું રહેશે આ કામ
Shaniwar Remedies: શનિદેવના પ્રકોપથી દરેક જણ ધ્રૂજે છે. કહેવાય છે કે શનિની પીડા ખૂબ જ કષ્ટકારી હોય છે. તેનાથી બચવા માટે શાસ્રોમાં ઘણા ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. તેમા6 એક ઉપાય ખુદ ભગવાન બ્રહ્માએ મુનિ પિપલાદને જણાવ્યો હતો.
Nov 19,2022, 18:11 PM IST
Trending news
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ