हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
51/ 2
(15)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shani Jayanti 2024
Shani jayanti 2024 News
Shani Jayanti 2024
ગુજરાતમાં અહીં પનોતી ઉતારવા લોકો ચંપલ મૂકી જાય છે, દર્શન કરવાથી નથી નડતી શનિની પનોતી
Shani Jayanti 2024 ગોવિંદ આહીર/દ્વારકા : આજરોજ શનિ જયંતિ છે. સમગ્ર દેશના મંદિરોમાં તેની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. સાથે જ દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના હાથલા મુકામે આવેલ પ્રાચીન શનિ મંદિરમાં લોકો દૂરદૂરથી આવી રહ્યાં છે. આ મંદિરમાં શનિદેવ પ્રગટ થયા હતા.
Jun 6,2024, 12:00 PM IST
spiritual
શનિ જયંતિ પર આ 5 પ્રસિદ્ધ મંદિરોના દર્શનથી થશે બેડો પાર, કિસ્મતવાળાને મળે છે મોકો
SHANI JAYANTI 2024: આજે એટલે કે 6 જૂને દેશભરમાં શનિ જયંતિનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. શાસ્ત્રો અનુસાર શનિદેવ જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે અવતર્યા હતા. શનિદેવને પ્રસન્ન કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ અવસર પર તમે શનિદેવના પ્રખ્યાત મંદિરોની મુલાકાત લઈ શકો છો. આવો જાણીએ શનિદેવના પ્રખ્યાત મંદિરો વિશે.
Jun 6,2024, 11:51 AM IST
Shani Jayanti 2024
ગણતરીની પળોમાં બનશે સર્વાર્થસિદ્ધિ યોગ, શનિદેવ અકલ્પનીય ધનલાભ કરાવશે
શાસ્ત્રો મુજબ આ દિવસે સૂર્યદેવ અને માતા છાયાના પુત્ર શનિદેવનો જન્મ થયો હતો. અનેક લોકો જેઠ માસની અમાસની તિથિને પણ શનિ જયંતી તરીકે ઉજવે છે. શનિદેવને કર્મફળ દાતા અને ન્યાયના દેવતા તરીકે ગણાય છે. દરેક વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે. એટલું જ નહીં નવગ્રજ જેમાં શનિ પાસે જે રીતે સાડા સાતી અને ઢૈય્યા છે તેવું કોઈ ગ્રહ પાસે નથી.
May 7,2024, 20:37 PM IST
Shani Jayanti 2024
જાણો ક્યારે ઉજવાશે શનિ જયંતિ ? શનિ જયંતિ પર કરેલા આ ઉપાયોથી શનિ દેવ થશે પ્રસન્ન
Shani Jayanti 2024: શનિદેવની પૂજા કરવા માટે શનિવારનો દિવસ અને શનિ જયંતિને વિશેષ ગણવામાં આવે છે. આ બંને દિવસ શનિ પૂજા કરવા માટે સમર્પિત છે. આ વર્ષે શનિ જયંતિ 8 મે 2024 અને બુધવારે ઉજવવામાં આવશે. શનિ જયંતીના દિવસે ભગવાન શનિની પૂજા કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.
Apr 29,2024, 8:09 AM IST
Trending news
vastu tips
ઘરમાં આ વસ્તુઓ હશે ત્યાં સુધી નહીં ટકે સુખ-સમૃદ્ધિ, ઘરમાં હોય તો તુરંત કાઢી નાખજો
radhika merchant
જામનગરમાં અંબાણી પરિવારની લાડલી વહુ માટે કરાઈ નકલી બરફવર્ષા, આવી રીતે ઉજવી ક્રિસમસ
cancer
કર્ક રાશિ વાળા માટે 2025નું વર્ષ સાવધાની વર્તવા જેવું, મે મહિના બાદ સતર્ક રહેજો
Hina Khan
બ્રેસ્ટ કેન્સરની સારવાર વચ્ચે હિના ખાનની ટીવી પર ધમાકેદાર વાપસી, આ શોમાં જોવા મળશે
Petrol Price in Ahmedabad Today
આજે જ ફૂલ કરાવો તમારા વાહનની પેટ્રોલ-ડીઝલની ટાંકી! જાણો તમારા શહેરના શું છે ભાવ?
Fennel Seeds
Fennel Seeds: રોજ જમ્યા પછી 1 ચમચી વરીયાળી ખાવી, જાણો આ આદતથી થતા લાભ વિશે
BJP gujarat
પાટીલ પછી કોનો વારો? કમલમમાં કાનાફૂસી શરૂ, નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામની ચર્ચા ઉપડી
MP News
આ વ્યક્તિ છે સાચો 'ખતરો કે ખેલાડી'! ટ્રેનના પૈડાની વચ્ચે બેસીને કાપ્યુ 250kmનું અંતર
manmohan singh
મનમોહન સિંહને ઊંઘમાંથી ઉઠાડીને અપાઈ હતી નાણામંત્રી બનવાની ઓફર
Kitchen Hacks
ચણાના લોટમાં જીવાત થાય છે ? આ ટીપ્સ અપનાવી સ્ટોર કરજો, મહિનાઓ સુધી લોટ ખરાબ નહીં થાય