हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shabana Azmi
Shabana azmi News
Shabana Azmi
પેટ્રોલ પંપ પર વેચી કોફી, બે વખત કર્યો આપઘાતનો પ્રયાસ, આજે છે કરોડોની માલકિન
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવા માટે ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓએ ખુબ મહેનત કરી છે. ઘણા એક્ટરો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આવતા પહેલા અલગ-અલગ કામ પણ કરતા હતા. તેમની ફર્શથી અર્શ સુધી પહોંચવાની સફર ખુબ સંઘર્ષ ભરેલી રહી છે.
Dec 16,2024, 16:27 PM IST
Kashmera Shah
14 વખત ફેલ થઈ ચૂકી છે આ અભિનેત્રીની પ્રેગ્નેન્સી, આ અભિનેત્રીઓને પણ નથી થયું સંતાન!
Bollywood Actresses Who Did Have Kids: બૉલીવુડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે લગ્ન કરી લીધા અને સેટલ થઈ ગયા પરંતુ વાસ્તવિક જીવનમાં માતા બનવાની તેમની ઈચ્છા પૂરી થઈ શકી ન હતી.આમાંથી ઘણી અભિનેત્રીઓએ પ્રેગ્નન્ટ થવા માટે ઘણી વખત પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ નિષ્ફળ રહી હતી. આ ચાલો તમને જણાવીએ આવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે...
Aug 28,2023, 9:26 AM IST
controversial kisses
જ્યારે સ્ક્રીન પર આ બોલીવુડ સ્ટાર્સે કરી Kiss તો મચ્યો હોબાળો, આ જોડીએ તો કરી હદ..
Controversial Kisses: બોલીવુડમાં રાયનો પર્વત બનવામાં જરાય સમય નથી લાગતો. ફિલ્મના કેટલાક સીન નિર્માતાઓ અને કલાકારો માટે સમસ્યા બની જાય છે. મોટાભાગે આવી સમસ્યા અને વિવાદ કિસિંગ સીનના કારણે સર્જાય છે. આજે તમને કેટલીક ફિલ્મો અને વેબ સિરીઝના સૌથી વિવાદાસ્પદ કિસિંગ સીન વિશે જણાવીએ. આ કિસિંગ સીને લોકોને આશ્ચર્યમાં મુકી દીધા છે. તો ચાલો તમને જણાવીએ કે વર્ષ 2023માં કયા કયા કલાકારોએ ઓનસ્ક્રીન કિસ કરી લોકોને ચોંકાવી દીધા છે.
Aug 4,2023, 13:12 PM IST
Bigg Boss OTT
Urfi Javed છે Javed Akhtar ની પૌત્રી? શબાના આઝમીએ કહી હકીકત
સોશલ મીડિયા સયૂઝર્સે 'બિગ બોસ ઓટીટી' (Bigg Boss OTT) કન્ટેસ્ટેન્ટ ઉર્ફી જાવેદે (Urfi Javid) જણાવ્યું કે, જાવેદ અખ્તર (Javed Akhtar) ની પૌત્રી.
Sep 11,2021, 9:39 AM IST
Shabana Azmi
Shabana Azmi ને ઓનલાઇન દારૂ ખરીદવો પડ્યો મોંઘો, થઈ ગયો દાવ!
શબાના આઝમી (Shabana Azmi) ઓનલાઇન છેતરપિંડીનો શિકાર થયા છે. શબાનાએ પોલીસને કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો છે. શબાનાએ ટ્વીટ કરી આ મામલે નિવેદન આપ્યું છે.
Jun 24,2021, 22:16 PM IST
imran khan
Imran Khan ના આ બોલીવુડ હસીનાઓ સાથે હતા લફરા!, કોઈની પણ સાથે પ્રેમસંબંધ ટક્યો નહીં
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને હાલના પીએમ ઈમરાન ખાને ક્રિકેટના મેદાન ઉપર તો ખુબ વાહવાહ મેળવી હતી. તેઓ જ્યારે મેદાન પર ઉતરતા હતા ત્યારે લાખો યુવતીઓના હ્રદયના ધબકારા વધી જતા હતા.
May 24,2021, 7:44 AM IST
શબાના આઝમી
એક્સિડન્ટ પછી શબાનાની હાલત થઈ આવી પણ શું થયું ડ્રાઇવરનું?
બોલિવુડ એક્ટ્રેસ શબાના આઝમી (Shabana Azmi) એક રોડ અકસ્માતમાં ઘાયલ થયા હતા અને તેમની કારનો એક્સિડન્ટ થયો હતો. આ અકસ્માત બોમ્બે-પૂણે હાઈવે પર થયો હતો. શબાના આઝમી પોતાના કારમા જઈ રહ્યા હતા, ત્યારે તેમની કારની ટ્રક સાથે ટક્કર થઈ હતી.
Jan 20,2020, 10:18 AM IST
શબાના આઝમી
માથું, ગરદન, આંખ સહિત અનેક ભાગોમાં શબાનાને પહોંચી ઈજા, જાણો લેટેસ્ટ હેલ્થ
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં શનિવારે થયેલા એક રોડ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા બોલિવુડ એક્ટ્રેસ શબાના આઝમી (Shabana Azmi) ઘાયલ થયા હતા. શબાના આઝમીની કાર મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર ખાલાપુર પાસે દુર્ઘટનાગ્રસ્ત બની હતી. જેના બાદ તેઓને સારવાર માટે મુંબઈના કમોઠે સ્થિત મહાત્મા ગાંધી મિશન મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. બાદમાં તેઓને મેડિકેર માટે અંધેરીની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં રિફર કરાયા હતા. તેઓના માથા, ગરદનની સર્વાઈકલ સ્પાઈન, ચહેરો તથા ડાબી આંખ પર ઈજા પહોંચી છે. પરંતુ મીડિયા રિપોર્ટસ અનુસાર, હવે તેમની તબિયત સ્થિર છે. તેમની હાલતમાં તેજીથી સુધાર આવી રહ્યો છે.
Jan 19,2020, 10:44 AM IST
શબાના આઝમી
Bollywood Breaking : અભિનેત્રી શબાના આઝમીની કારને થયો મોટો અકસ્માત
બોલિવુડ એક્ટ્રેસ શબાના આઝમી (Shabana Azmi) એક રોડ અકસ્માતમાં ઘાયલ થયા છે. શબાના આઝમીની કારને અકસ્માત થયો છે. આ અકસ્માત બોમ્બે-પૂણે હાઈવે પર થયો હતો. શબાના આઝમી પોતાના કારમા જંઈ રહ્યા હતા, ત્યારે તેમની કારની ટક્કર થઈ હતી. આ અકસ્માતં તેઓને ઈજા પહોંચી છે. પોલીસે માહિતી આપી છે કે, શબાનાને પૂણેની એક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામા આવ્યા છે.
Jan 18,2020, 17:37 PM IST
Shaukat Kaifi
શબાના આઝમીના માતા શૌકત કૈફીનું 91 વર્ષની વયે નિધન
શૌકત કૈફીએ પ્રસિદ્ધ ઉર્દુ કવિ અને ગીતકાર કૈફી આઝમી સાથે લગ્ન કરી લીધા હતા. 2002માં કૈફીનું મુંબઈમાં નિધન થઈ ગયું છે
Nov 23,2019, 16:16 PM IST
Katrina Kaif
બાળક માટે આખું જીવન તરસતી રહેલી શબાના આઝમી માટે ખાસ છે બે ક્યુટીઓ
4 નવેમ્બરે બોલિવૂડ સ્ટાર તબુ (Tabu)નો જન્મ દિવસ હતો. તેને આખો દિવસ સોશિયલ મીડિયામાં તેની લોકોએ વિશ કર્યું હતું. તબુની ખાસ મિત્ર અને કોરિયોગ્રાફર-ડિરેક્ટર ફરાહ ખાને ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીર શેયર કરીને કેપ્શન લખ્યું હતું કે "Happiest birthday to my jaan @tabutiful .. most beautiful n most talented in the entire world.. syaaaaaliiiiiiiiii".
Nov 5,2019, 8:39 AM IST
મોદી સરકાર
શબાના આઝમીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું-'ટીકા કરનારાઓ રાષ્ટ્રવિરોધ
ફિલ્મ અભિનેત્રી શબાના આઝમીએ શનિવારે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ઈન્દોરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે આજકાલ એવો માહોલ છે કે સરકારની ટીકા કરનારાને રાષ્ટ્રવિરોધી કહેવામાં આવે છે.
Jul 7,2019, 9:15 AM IST
Trending news
Pushpa 2
22 દિવસ પછી પુષ્પા 2 ફિલ્મમાંથી આ સોન્ગ ડિલીટ! વિવાદોમાં ખરાબ રીતે ફસાઈ ફિલ્મ, જાણો
Gold rate
કમૂરતામાં પણ સોનું કરવા લાગ્યું કૂદાકૂદ, વધતા ભાવ છાતીના પાટિયા બેસાડી દેશે
Husband upset with his wife
'સાહેબ મારી જિંદગી બચાવી લો..', 18 વર્ષમાં 25 વખત ભાગી ગઈ પત્ની, પતિની દર્દનાક કહાની
Ambalal Patel
ગુજરાતના 20 જિલ્લાવાળા બે દિવસ સાવધાન રહેજો, ખતરનાક છે અંબાલાલ પટેલની નવી આગાહી
manmohan singh
એક સમયે મનમોહન સિંહના બોડીગાર્ડ હતા યોગી સરકારના આ મંત્રી, જણાવ્યો મારુતિવાળો કિસ્સો
khajoor
ખજૂર ખાવામાં 99 ટકા લોકો કરે છે આ સૌથી મોટી ભૂલ! જે સ્વાસ્થ્યને કરે છે ખરાબ, શું તમે
manmohan singh
અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ કરાયો કેન્સલ, આ સમાચાર વાંચી લેજો નહિ તો ધક્કો પડશે
Haridwar
ગુજરાતથી હરિદ્વાર ફરવા ગયેલા પરિવાર સાથે કરુણ ઘટના, નજર સામે ગંગામાં ડૂબ્યા બે બાળકો
vastu tips
નવા વર્ષે અપનાવો આ 9 ચમત્કારી વાસ્તુ ઉપાય, આખું વર્ષ જરા પણ નહીં આવે રૂપિયાની તંગી!
disease
2025માં કઈ બીમારી આખી દુનિયામાં તબાહી મચાવશે? નામ જાણી અત્યારથી જ બચવાની કરો તૈયારી!