हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
KUW
33/ 2
(4.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Senior Citizen Savings Scheme
Senior citizen savings scheme News
Senior Citizen Savings Scheme
પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ! જિંદગીભર દર મહિને મળશે 20500 રૂપિયા, જાણો વિગત
શું તમે રોકાણ કરવા માટે કોઈ એવી સ્કીમ શોધી રહ્યાં છો જેમાં તમને દર મહિને પૈસા મળતા રહે. તમારા પૈસા પણ સુરક્ષિત રહે. તો પોસ્ટ ઓફિસ પાસે એક આવી સ્કીમ છે. જેમાં તમે દર મહિને 20500 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.
Oct 17,2024, 19:01 PM IST
Investment scheme
Post Office ની સુપરહિટ સ્કીમ, દર મહિને મળશે 20,500 રૂપિયા, સરકાર આપશે ગેરંટી
Post Office Scheme: જો તમે પણ રોકાણનો એવો વિકલ્પ શોધી રહ્યાં છો, જેમાં દર મહિને સારા પૈસા ઘરમાંઆવી શકે. તમે પણ પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરી દર મહિને 20500 રૂપિયા સુધી કમાઈ શકો છો. પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં પાંચ વર્ષ સુધી દર મહિને આવક મેળવી શકો છો. જાણો પોસ્ટ ઓફિસની સ્કીમની આ ગણતરી....
Feb 27,2024, 15:48 PM IST
Senior Citizen Savings Scheme
મોદી સરકારે બચત ખાતા અંગેના નિયમો બદલી નાખ્યા, જાણો કોના પર લાગૂ થશે આ ફેરફાર
જો તમે પોતે સીનિયર સિટિઝન હોવ કે તમારા ઘરમાં કોઈ સીનિયર સિટિઝન હોય તો આ જાણકારી તમને હોવી જરૂરી છે. કેન્દ્ર સરકાર તરફથી સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમના નિયમોમાં ઢીલ આપવામાં આવી છે. સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમમાં હવે એકાઉન્ટ ઓપન કરવા માટે એક મહિનાની જગ્યાએ ત્રણ મહિનાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત એકાઉન્ટ હોલ્ડર હવે કોઈ પણ બ્લોક માટે એકાઉન્ટને એક્સટેન્ડ કરી શકે છે.
Nov 22,2023, 13:20 PM IST
RD
દિવાળી પહેલાં મોદી સરકારની ભેટ, હવે RD કરનારાઓને મળશે આ ફાયદો
RD Account: રોકાણકારો માટે એક ખુશખબરી સામે આવી છે અને લોકો હવે તેનો ફાયદો પણ ઉઠાવી શકે છે. સરકાર તરફથી આપવામાં આવેલી ખુશખબરીથી ગરીબ અને અમીર લોકો ફાયદો ઉઠાવો શકે છે. આવો જાણીએ તેના વિશે...
Sep 30,2023, 11:48 AM IST
Post office
પોસ્ટ ઓફિસની જબરદસ્ત બેનિફિટ સ્કીમ, 5 વર્ષમાં મળશે 14 લાખ રૂપિયા; જાણો વધુ વિગત
Post Office Senior Citizen Savings Scheme (SCSS): પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકો માટે ઘણી મોટી નફાકારક યોજનાઓ ચલાવે છે. તેમાં તમામ ઉંમરના લોકો માટે યોજનાઓ છે. જો તમે પણ સુરક્ષિત રોકાણ કરવા માંગો છો, તો તમારી પાસે માત્ર થોડા વર્ષોમાં લાખોપતિ બનવાની તક છે. આજે અમે તમને 'પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ' વિશે જણાવી રહ્યા છીએ, જેમાં તમને 7.4 ટકાના દરે વ્યાજ મળે છે. એટલે કે, સરળ રોકાણ સાથે તમે માત્ર 5 વર્ષમાં 14 લાખ રૂપિયાનું વિશાળ ભંડોળ બનાવી શકો છો.
Sep 7,2021, 11:39 AM IST
Trending news
Rashmi Desai
ટોપ અભિનેત્રીઓમાં જેની ગણના થાય છે તે આ ગુજ્જુ ગર્લ એ સમયે દેવામાં ડૂબી હતી
gujarat
ગુજરાતનું ગૌરવ: દેશના હજારો પોલીસ સ્ટેશનમાં ગુજરાતનુ આ પોલીસ સ્ટેશન બન્યું સર્વશ્રેષ
share market
2025માં કેવી રહેશે શેર બજારની ચાલ? બે દિગ્ગજ ફર્મોએ કરી દીધી ભવિષ્યવાણી, તમે પણ જાણો
justice
ન્યાય ક્યારે મળશે? ગુજરાતની અદાલતોમાં 16 લાખ 90 હજાર કેસ પેન્ડિંગ
gujarat
ચાઈનીઝ દોરી વેચનારા સાવધાન! તમારી બાજુમાં હોઈ શકે છે બાતમીદાર, પોલીસે કર્યુ છે આ કામ
Boxing Day Test
બોક્સિંગ ડે ટેસ્ટ માટે કાંગારૂઓની નવી ચાલ, આ 19 વર્ષીય બેટરને ટીમમાં કર્યો સામેલ
ગુજરાત
આયો ખુશીના દ'હાડો! ગુજરાતમા પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર, વિસ્તૃત નોટિફિકેશન જાહેર
France
વર્ષો સુધી અજાણ્યા લોકો દ્વારા પત્નીનો રેપ કરાવનારા હેવાનને મળી 20 વર્ષની સજા
Bharuch
હું મારી દીકરીને જોઈને રોજેરોજ મરી રહી છું... સુરત દુષ્કર્મની ઘટનાના જખ્મ તાજા થયા
Shanidev
30 વર્ષ બાદ મેષ રાશિવાળા પર શરૂ થશે શનિની સાડા સાતી, વર્ષ 2025 કેવું રહેશે તે જાણો