RD Interest Rate: દિવાળી પહેલાં મોદી સરકારની ભેટ, હવે RD કરનારાઓને મળશે આ ફાયદો
RD Account: રોકાણકારો માટે એક ખુશખબરી સામે આવી છે અને લોકો હવે તેનો ફાયદો પણ ઉઠાવી શકે છે. સરકાર તરફથી આપવામાં આવેલી ખુશખબરીથી ગરીબ અને અમીર લોકો ફાયદો ઉઠાવો શકે છે. આવો જાણીએ તેના વિશે...
Trending Photos
Modi Government: તહેવારોની સિઝનમાં દેશની જનતાને એક મોટી ખુશખબરી મળી ગઇ છે. આ ખુશખબરી તે લોકો માટે વધુ મહત્વ ધરાવે છે જે લોકો રોકાણ પર વધુ ફોકસ કરે છે. એવામાં આરડી કરનારા લોકોને ફાયદો થવાનો છે. જોકે મોદી સરકારે દિવાળી પહેલાં રોકાણકારો સંકળાયેલી એક મોટી જાહેરાત કરી છે. જેથી ગરીબથી માંડીને અમીર તમામ વર્ગના લોકોને ફાયદો મળશે. આવો જાણીએ તેના વિશે.
ઘરમાં આ જગ્યાઓ પર ન લગાવો પરલોક ગયેલા તમારા પ્રિયજનોની તસવીર, વધી જશે મુશ્કેલીઓ
પાંડવોએ પિતૃઓના મોક્ષ માટે ગુજરાતના સ્થળે કર્યું કર્યું હતું પિતૃ તર્પણ
મળશે વધુ વ્યાજ
મોદી સરકારે ડિસેમ્બર ક્વાર્ટર માટે પાંચ વર્ષની પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (RD) પર વ્યાજમાં વધારો કર્યો છે. આ સાથે, હવે ઘણા લોકોને આરડી પર વધેલું વ્યાજ મળશે. સરકારે હવે પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝિટ (RD) પર વ્યાજ વધારીને 6.7 ટકા કર્યું છે. એવામાં જેઓ લાંબા સમય સુધી આરડી કરાવશે તેમને વધુ વ્યાજ મળશે.
કેળા નહી તેના ફૂલ પણ છે કમાલ...! પુરૂષોની 7 સમસ્યાઓનો બોલાવશે ખાતમો
5 રાશિઓને ફળશે ઓક્ટોબર મહિનો, આ રાશિઓએ રહેવું પડશે સાવધાન, વાંચો તમારું માસિક રાશિફળ
નાની બચત યોજનાઓ
તો બીજી તરફ સરકાર તરફથી અન્ય નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં ફેરફાર કરવામાં આવ્યા નથી. તેમાં સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, પબ્લિક પ્રોવિડેંટ ફંડ, કિસાન વિકાસ પત્ર અને સુકનયા સમૃદ્ધિ સ્કીમ સામેલ છે, જેના વ્યાજ દરોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે સરકાર તરફથી ત્રિમાસિક વ્યાજ દરોની સમીક્ષા કરવામાં આવે છે. ત્યારબાદ સરકાર તરફથી તેમાં કરવામાં આવેલા ફેરફારોની જાહેરાત કરવામાં આવે છે.
ભગવાન શનિદેવ કુંભ રાશિમાં થશે માર્ગી, આ રાશિના લોકોના તો નસીબ ચમકી જશે
વર્ષના છેલ્લા 2 મહિના આ લોકો માટે ખૂબ જ ખાસ, રાહુ-કેતુ અપાવશે નોકરીમાં પ્રમોશન
આ છે વ્યાજ
હવે ઓક્ટોબર-ડિસેમ્બર 2023 ક્વાર્ટર માટે, પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ પર 4 ટકા, પોસ્ટ ઓફિસ આરડી પર 6.7 ટકા, પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના પર 7.4 ટકા, કિસાન વિકાસ પત્ર પર 7.5 ટકા, PPF પર 7.1 ટકા, સુકન્યા સમૃદ્ધિ યોજના પર 8 ટકા, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર 7.7 ટકા વ્યાજ અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ પર 8.2 ટકા વ્યાજ આપવામાં આવશે. એવામાં લોકો આ યોજનાઓ દ્વારા રોકાણ પણ કરી શકે છે.
Vastu Plant: ઘરની બહાર લગાવેલો આ છોડ કરે છે સોનાના સિક્કાનો વરસાદ, ઉગાડતાં જ થશે ધનવર્ષા
પત્ની અને 2 બાળકોને છોડી દેનાર હીરોને 10 વર્ષે થયો હતો પસ્તાવો, પત્નીએ લીધો હતો બદલો
2025 સુધી આ રાશિવાળા પર વરસશે છપ્પર ફાડ રૂપિયા, શનિદેવ આપશે સફળતા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે