Science news News

ચંદ્રયાન-4, શુક્રયાન-1, મંગલયાન-2... મોદી 3.0માં અંતરિક્ષમાં ભુક્કા બોલાવશે ભારત!
Jun 19,2024, 17:36 PM IST
ટાવરોની ઝંઝટ જ ખતમ, મોબાઈલ ટેકનીકમાં દુનિયાથી ચાર કદમ આગળ નીકળી ગયું ચીન
China Tiantong Satellite:મોબાઇલ ટેક્નોલોજીના મામલામાં ચીન દુનિયા કરતા ચાર કદમ આગળ નીકળી ગયું. ચીને દુનિયાનો પહેલો સેટેલાઇટ બનાવ્યો છે જેના દ્વારા સીધા સ્માર્ટફોનથી કોલ કરી શકાય છે. આ માટે પૃથ્વી પર ટાવર્સ કે અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નેટવર્કની જરૂર રહેશે નહીં. મેઈનસ્ટ્રીમ બન્યા પછી સેટેલાઇટ ફોનની જરૂર નહીં રહે. ચીનની આ ઉપલબ્ધિ સેટેલાઈટ કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં એક 'માઈલસ્ટોન' સાબિત થઈ શકે છે. ચીને આ પ્રોજેક્ટનું નામ 'Tiantong' રાખ્યું છે જેનો અર્થ થાય છે 'સ્વર્ગ સાથે જોડવું'. Tiantong-1 ઉપગ્રહ શ્રેણીનું પ્રથમ પ્રક્ષેપણ 6 ઓગસ્ટ, 2016ના રોજ થયું હતું. હવે આવા ત્રણ ઉપગ્રહો 36,000 કિલોમીટરની ભ્રમણકક્ષામાં હાજર છે. તેમની મદદથી ચીન સમગ્ર એશિયા-પેસિફિકને આવરી લે છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, Huawei એ વિશ્વનો પહેલો સ્માર્ટફોન લૉન્ચ કર્યો હતો જેના દ્વારા સેટેલાઇટ કૉલ કરી શકાય છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર, Xiaomi, Honor અને Oppo જેવા અન્ય મોબાઈલ ઉત્પાદકો પણ આવા સ્માર્ટફોન ડેવલપ કરી રહ્યા છે. ચીનની આ શોધ કટોકટીની સ્થિતિમાં અસરકારક સાબિત થઈ શકે છે.
Apr 15,2024, 16:25 PM IST
ચંદ્ર પર બની રહ્યું છે પાણી? ભારતના આ મિશનથી વૈજ્ઞાનિકોએ કર્યો મોટો ખુલાસો
Sep 16,2023, 10:54 AM IST

Trending news