हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
astronauts
Astronauts News
Gaganyaan Mission
આ Pics જોઈ છાતી ગર્વથી પહોળી થઈ જશે, ગગન ચૂમવા જઈ રહ્યા છે આ 4 ભારતીયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે એ ચાર અંતરિક્ષયાત્રીઓના નામની જાહેરાત કરી જે દેશના પહેલા હ્યુમન સ્પેસ ફ્લાઈટ પ્રોગ્રામ ગગનયાન માટે તાલિમ લઈ રહ્યા છે.
Feb 27,2024, 13:34 PM IST
astronauts
તમે જાણીને ચોંકી જશો પણ પૃથ્વી પર એક વાર જ્યારે અંતરિક્ષમાં અનેકવાર ઊગે છે સૂર્ય!
નવી દિલ્લીઃ પૃથ્વી પર સૂર્ય દિવસમાં એકવાર ઉગે છે અને અસ્ત થાય છે. પૃથ્વી પર માનવ પ્રવૃત્તિઓ તે મુજબ થાય છે. પરંતુ જ્યારે અવકાશયાત્રી અવકાશમાં જાય છે, ત્યારે તેને દિવસ અને રાત્રિ વિશે અથવા તો સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે કેવી રીતે ખબર પડે છે. કારણકે, અંતરિક્ષમાં તો અનેકવાર સૂર્ય ઊગે છે.
Sep 1,2023, 17:44 PM IST
Chandrayaan 3
મંદિરથી મસ્જિદ સુધી ચંદ્રયાનની ધૂમ! આજે ચંદ્ર પર લહેરાશે તિરંગો, મિશનથી શું મળશે?
Chandrayaan 3 Landing Updates: ભારત સહિત દુનિયાભરની નજર હાલ આપણાં મિશન ચંદ્રયાન-3 પણ છે. જો ભારતનું આ મિશન મૂન સફળ રહ્યું તો અંતરિક્ષની દુનિયામાં એક નવો ઈતિહાસ રચાશે. ચંદ્રની ધરતી પર લહેરાશે ભારતનો તિરંગો. આ મિશનની અંતિમ પળોમાં દેશ જ્યારે પ્રાર્થના કરતો હશે ત્યારે પ્રધાનમંત્રી મોદી પણ સાઉથ આફ્રિકાથી વર્ચ્યુઅલી જોડાઈ શકે છે.
Aug 23,2023, 13:18 PM IST
astronauts
જો કોઈ અંતરિક્ષમાં મૃત્યુ પામે તો શું થાય? જવાબ જાણીને દંગ રહી જશો...આવું પણ હોઈ શકે
Astronauts Death in Space: સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિનું મોત ધરતી પર થાય છે ત્યારે તેની અંતિમ ક્રિયા થતી હોય છે. ધાર્મિક રીતિ રિવાજો મુજબ કોઈને દફનાવવામાં આવે છે તો કોઈને બાળવામાં આવે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો કોઈ અંતરિક્ષયાત્રીનું મોત સ્પેસમાં થાય તો તેની અંતિમક્રિયા કેવી રીતે કરવામાં આવે છે.
Aug 3,2023, 9:18 AM IST
Chandrayaan 3
અંતરિક્ષમાં અવકાશયાત્રીનું મૃત્યુ થાય તો કઈ રીતે કરાય છે અંતિમ સંસ્કાર? જાણો
નિષ્ણાતોની માનીએ તો જો ભવિષ્યમાં આપણી સામે આવો કોઈ પ્રશ્ન આવે તો તેનો ઉકેલ ખુબ જટીલ બની જાય છે. કારણકે, અંતરિક્ષમાંથી અહીં પૃથ્વી પર પરત ફરવું એ ખુબ જ મુશ્કેલ છે. જો કોઈ એસ્ટ્રોનોટ સ્પેસ મિશન દરમિયાન મૃત્યુ પામે છે, તો તેના શરીરને પૃથ્વી પર લાવવામાં મહિનાઓ લાગે છે.
Jul 17,2023, 11:30 AM IST
nasa
નાસાના મિશન મૂનને લાગ્યો વધુ એક ઝટકો, હવે Artemis-1 લોન્ચમાં આવી આ સમસ્યા
NASA Artemis 1: ઓરિયન સ્પેસશીપને માણસોની સ્પેસ ઉડાન માટે બનાવવામાં આવ્યું છે. આ માણસો દ્વારા બનાવવામાં આવેલું પહેલું એવું સ્પેસક્રાફ્ટ હશે જે સ્પેશમાં સૌથી લાંબુ અંતર કાપશે.
Sep 3,2022, 22:36 PM IST
astronauts
ASTRONAUTS કરશે સરસો દા સાગની ખેતી, હવે સ્પેસ સ્ટેશન પર પણ ઉગાવાશે શાકભાજી...!
May 5,2021, 17:49 PM IST
ISRO
મંગળયાન, ચંદ્રયાન બાદ ઇસરોનું હવે ગગનયાન, જુઓ વીડિયો
મંગળયાન, ચંદ્રયાન બાદ ઇસરોનું હવે ગગનયાન, જુઓ વીડિયો
Nov 16,2019, 19:50 PM IST
નાસા
NASA : અંતરિક્ષમાં મહિલાઓએ રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત કરી 'ઓલ વૂમન સ્પેસવોક'
આ અગાઉ જે 15 મહિલાઓએ અંતરિક્ષમાં વોક કરી છે,તેમની સાથે એક પુરુષ સાથીદાર પણ રહ્યો છે. આથી ક્રિસ્ટિના કોચ અને જેસિકા મીરે આ વખતે પુરુષ સાથી વગર આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાંથી બહાર નિકળીને ઈતિહાસ રચ્યો છે. ક્રિસ્ટિના કોચની આ ચોથી અને જેસિકા મીરની આ પ્રથમ સ્પેસવોક છે. બંનેએ 6.30 કલાક સુધી સ્પેસવોક કરી હતી.
Oct 19,2019, 19:28 PM IST
Trending news
relationship
ધન-દોલત નહીં પુરુષની આ એક વસ્તુ પર બધુ જ નૌછાવર કરી દે છે મહિલાઓ! જાણીને ચોંકી જશો
petrol diesel price today 5 nov 2024
શું દિવાળી જતાં જ પેટ્રોલ-ડીઝલમાં થઈ હોળી? ટાંકી ભરાવતા પહેલાં જાણો નવો ભાવ
US Election
ટ્રમ્પ જીતશે કે કમલા હેરિસ? બેબી હિપ્પોએ કરી દીધી અમેરિકાની ભવિષ્યવાણી
stock market
મંદીના માહોલમાં ડૂબતા બજારમાં પણ તમને તારી શકે છે આ 20 શેર, ચૂકતા નહીં કમાણીની તક
Mohammed Shami
મોહમ્મદ શમીને લાગ્યો મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વાપસીની આશા લગભગ સમાપ્ત!
Ahmedabad
તહેવારના દિવસે અમદાવાદમાં લોહીની નદીઓ વહી, હત્યાના બે બનાવ બન્યા
US election 2024
દુનિયા આખાની નજર જેના પર છે એ અમેરિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું, જાણો અપડેટ
gold
એક ઝટકામાં સોનું ₹1300 થયું સસ્તું, ચાંદીમાં પણ 4600 રૂપિયાનો ઘટાડો
health tips
ડાયાબિટીસના દર્દીઓએ આ લીલું પાન ખાવું જોઈએ, બ્લડ સુગર લેવલ 200ને પાર નહીં કરે!
Football
ફૂટબોલની ચાલું મેચમાં વીજળી પડવાથી ખેલાડીનું મોત, જુઓ ભયાનક વીડિયો