Saurabh patel News

ઇનામદારV/Sઇમાનદાર: ભટ્ટ સાહેબે કાયદો પાળ્યો, MLAએ વટ્ટનો મુદ્દો બનાવ્યો ?
Jan 23,2020, 0:41 AM IST
આજથી નર્મદા ખાતે રાષ્ટ્રીય ઉર્જા કોન્ફરન્સનો પ્રારંભ
કેન્દ્ર સરકારના ઉર્જા અને બિનપરંપરાગત ઉર્જા વિભાગ તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આજ થી બે દિવસીય સુધી સરદાર સરોવર ડેમ કેવડીયા કોલોની ટેન્ટ સીટી નં-2 ખાતે યોજાનારી દ્વિ-દિવસીય રાષ્ટ્રીયકક્ષાની ઉર્જા કોન્ફરન્સ સ્થળની ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે મુલાકાત લઇ કોન્ફરન્સને લગતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતુ ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે ટેન્ટ સીટી નં-2 ખાતેના રિસેપ્શન સેન્ટર, મુખ્ય કોન્ફરન્સ હોલ તેમજ ડાઇનીંગ હોલ સહિત ઉભી કરાયેલી અન્ય આનુસંગિક સુવિધાઓ-સવલતો અને વ્યવસ્થાઓનું પણ નિરીક્ષણ કરી અને ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરૂં પાડયું હતું.
Oct 11,2019, 13:49 PM IST

Trending news