ઉર્જા મંત્રી સૌરભ પટેલે વિજળીની માંગને લઈને શું ખુલાસા કર્યા

ઉર્જા મંત્રી સૌરભ પટેલે ઉનાળામાં વીજળીની માગને લઇને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતુ કે ઉનાળામાં રોજના દોઢ કરોડ યુનિટ વીજળી વપરાય છે, ગુજરાતીઓને કોઇ પગલાં તકલીફ પડવા દીધી નથી

Trending news