हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Salt Side Effects
Salt side effects News
health
ભોજનમાં વપરાતા ખાંડ અને મીઠામાં હોય છે માઇક્રોપ્લાસ્ટિક, રીસર્ચમાં ખબર પડ્યું
આપણા બધાની ખાવાની આદતો ખાંડ અને મીઠા વગર લગભગ અધૂરી છે. અમે દરરોજ અમારા આહારમાં આ બંનેનો ચોક્કસપણે સમાવેશ કરીએ છીએ, જો કે, તાજેતરના એક અભ્યાસમાં ખાંડ અને મીઠાને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. માઈક્રોપ્લાસ્ટિક પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આ સંભવિત નુકસાનને કારણે વિશ્વભરમાં તે ચિંતાનો વિષય બની ગયો છે. પ્લાસ્ટિકના આ નાના કણો ખોરાક, પાણી અને હવા દ્વારા માનવ શરીરમાં પ્રવેશી શકે છે.
Aug 14,2024, 18:21 PM IST
fruit salad
શું તમને પણ Fruits પર ચાટ મસાલો કે મીઠું ખાવાની આદત છે તો ચેતી જજો!
Adding salt in fruits: ફળ ખાવાથી શરીરને અનેક રીતે ફાયદો ચોક્કસ થાય છે, પરંતુ જો તમને ફ્રુટ્સ સાથે મીઠું ખાવાની લત લાગી ગઈ હોય તો આજથી જ બંધ કરી દેજો. કારણ કે તે શરીરમાં ઘણી બીમારીઓનું કારણ બની શકે છે.
Jun 10,2023, 14:21 PM IST
Salt Side Effects
ઉપરથી મીઠું ખાવાની આદત તમને કરી શકે છે બીમાર, આદત હોય તો તુરંત બદલો
Health Tips: કેટલાક લોકો છાશમાં મીઠું ઉમેરીને પીતા હોય છે. આ રીતે જો નિયમિત તમે પણ ઉપરથી મીઠું ખાતા હોય તો ચેતી જવું જરૂરી છે. ભોજનમાં ઉપરથી વધારે મીઠું ઉમેરીને ખાવાથી સ્વાસ્થ્ય સમસ્યા થવાનું જોખમ વધી શકે છે.
Jun 3,2023, 15:54 PM IST
Salt Side Effects
એક ચપટી મીઠું... પણ જો ખાધું ઉપરથી તો મર્યા સમજજો, શરીરમાં થઈ શકે છે આ ભયંકર સમસ્યા
Salt Side Effects: મેઈન ઈમ્યૂન રેગ્યુલેટરી કે સુનિશ્ચિત કરે છે કે શરીરમાં રોગપ્રતિકારક શક્તિનું નિયંત્રણ યોગ્ય રીતે થાય. જો તમે વધારે મીઠું કે ઉપરથી મીઠું ખાવ છો તો આ સેલ્સની એનર્જી બાધિત થાય છે જેના કારણે થોડીવાર માટે તે એકદમ નિષ્ક્રિય થઈ જાય છે.
Feb 13,2023, 11:17 AM IST
home remedy
Home Remedy: શું ખરેખર કાચું મીઠું ખાવું આરોગ્ય માટે હાનીકારક છે?
Health Tips: મીઠું વધુ પડતું લેવાથી બ્લડ પ્રેશર, સ્ટમક કેન્સર, ઓબેસિટી, વજન વધવું અને દમ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. તમને જાણીને શોક લાગશે કે કાચા મીઠાનો ઉપયોગ તમને હૃદયની બીમારીથી લઈને કીડની સુધીની સમસ્યા લાવી શકે છે.
Jan 20,2023, 23:32 PM IST
Trending news
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત
Banana
આ છે વિશ્વનું સૌથી મોંઘુ કેળુ, 52 કરોડમાં વેચાયું, જાણો કોણે કરી છે તેની ખરીદી
Gujarati News
'હું જુગારની લત છોડી ન શક્યો', દીવાલ પર પાસવર્ડ-ફોનમા નોટ લખી યુવકના જીવનનો અંત
Hyundai new suv electric car
દિગ્ગજ કંપનીએ રજૂ કરી નવી 7 સીટર ઈલેક્ટ્રિક કાર, માત્ર 24 મિનિટમાં થશે ચાર્જ
Tulsi ke Upay
દરિદ્રતાનો કાળ છે તુલસીના માંજરનો આ ઉપાય, કરવાથી સૂર્યની જેમ ચમકશે તમારું ભાગ્ય