हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rohan Gupta
Rohan gupta News
Rohan Gupta
ગેમ કરી ગયા 'ગુપ્તાજી'! કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાઈ ગયા રોહન ગુપ્તા
Congress Vs BJP: અમદાવાદથી લોકસભાની ટિકિટ મળ્યા બાદ ચૂંટણી લડવાની ના પાડી કોંગ્રેસ પાર્ટી છોડનાર રોહન ગુપ્તા હવે ભાજપમાં સામેલ થઈ ગયા છે. ભાજપમાં જોડાયા બાદ રોહન ગુપ્તાએ કોંગ્રેસ પાર્ટી પર સવાલો પણ ઉઠાવ્યા છે.
Apr 11,2024, 16:58 PM IST
loksabha elections
પિતાની બીમારીનું બહાનુ આપી કોંગ્રેસને ચૂંટણી લડવાની ના પાડનાર રોહન ગુપ્તા ભાજપના થયા
Rohan Gupta Joins BJP : કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તા આજે ભાજપમાં જોડાયા... અમદાવાદ પૂર્વથી કોંગ્રેસે રોહન ગુપ્તાને આપી હતી ટિકિટ... કોંગ્રેસ પર મોટા આક્ષેપો કરી રોહન ગુપ્તાએ છોડ્યો હતો પક્ષ...
Apr 11,2024, 17:16 PM IST
Congress
ગુજરાત કોંગ્રેસ રોહન ગુપ્તાના રાજીનામા મુદ્દે ભાજપ પ્રવક્તા યમલ વ્યાસનું નિવેદન
Congress directionless, says Gujarat BJP leader Yamal Vyas on resignation of Rohan Gupta
Mar 22,2024, 19:15 PM IST
Congress leader
લોકસભા ચૂંટણી 2024: રોહન ગુપ્તાના રાજીનામા મામલે કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકનું નિવેદન
Congress leader Amit Nayak reacts over resignation of Rohan Gupta ahead of Lok Sabha polls 2024
Mar 22,2024, 17:05 PM IST
resignation
રોહન ગુપ્તાએ આપ્યું રાજીનામું : પિતાના કારણે ઉમેદવારી તો નેતાઓને કારણે કોંગ્રેસ છોડી
Rohan Gupta Resign From Congress : રોહન ગુપ્તાએ પહેલા ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો અને બાદમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું... શું રોહન ગુપ્તા કેસરિયા કરશે?
Mar 22,2024, 12:52 PM IST
gujarat
શરમ કરો! ગુજરાતમાં ભાજપનો ફફડાટ, કોંગ્રેસીએ નામ જાહેર થયા બાદ મેદાન છોડી દીધું
Loksabha Election 2024: અમદાવાદ પૂર્વ બેઠકથી કોંગ્રેસે જેને ટિકિટ આપી છે તે રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે કારણ તો પિતાની બીમારીનું આપ્યું છે. જો કે સત્ય શું છે તેતો એમને જ ખબર પરંતુ ચૂંટણી નહીં લડવાની જાહેરાતથી કોંગ્રેસમાં રાજકારણ ગરમાઈ ગયું છે.
Mar 19,2024, 18:19 PM IST
Rohan Gupta
કોંગ્રેસ માટે આવ્યા ખરાબ સમાચાર, અમદાવાદ ઈસ્ટના ઉમેદવારે ચૂંટણી લડવાની પાડી ના
અમદાવાદ ઈસ્ટથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ પોતાના પિતાની નાદુરસ્ત તબીયતને કારણે લોકસભા ચૂંટણી લડવાની ના પાડી છે.
Mar 18,2024, 22:43 PM IST
rahul gandhi
Congress બનાવશે સોશિયલ મીડિયા વોરિયર્સ ટીમ, રાહુલે વીડિયો જાહેર કરી લોકોને જોડાવાની
Social Media Warriors Team: કોંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની તાકાત મજબૂત કરવાની કવાયત શરૂ કરી છે. આ બાબતે સોશિયલ મીડિયા વોરિયર્સ ટીમ સાથે જોડાવા માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ ટીમમાં વોટ્સેપ, વેબસાઇટ અને ઈ-મેલ દ્વારા જોડાઈ શકો છો.
Feb 8,2021, 19:47 PM IST
Rajkot
મોહન કુંડારીયા વિરુદ્ધ આચારસંહિતા ભંગ મામલે કલેકટરનું નિવેદન, જુઓ શુ કહ્યુ
રાજકોટ મોહન કુંડારીયા વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ મામલેકલેકટર રાહુલ ગુપ્તાએ નિવેદન આપતા કહ્યુ ARO કક્ષાના અધિકારી આ અંગેની તપાસ ચલાવી રહ્યા છે તપાસ બાદ રિપોર્ટ આવ્યે મીડિયાને જાણ કરવામાં આવશે
Apr 12,2019, 17:50 PM IST
Trending news
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે
Chhaava
ડર અને આતંકનો નવો ચહેરા અક્ષય ખન્ના, છાવા ફિલ્મના ઔરંગઝેબના લુકમાં દેખાયો ખુંખાર
Cricket
6, 4, 4, 6, 6...RCBના ખેલાડીની બેટિંગથી અબૂ ધાબીમાં તોફાન! બોલરને ધોળા દિવસે 'તારા'
Akshay Kumar
અક્ષય કુમાર પણ કરી ચુક્યો છે B ગ્રેડ ફિલ્મોમાં કામ, બિંદાસ થઈને કર્યા બોલ્ડ સીન
Sarkari Yojana
છોકરીઓને મળશે 75,000 રૂપિયા, જાણો ક્યાં કરવી અરજી...કયા દસ્તાવેજોની પડશે જરૂર
gujarat
18 દિવસમાં 150 કિ.મી! ગુજરાતમાં પ્રથમવાર હાથ ધરાયો આ પ્રોજેક્ટ, હવે દીપડાઓનું ટેકિંગ