हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
82/ 1
(16.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Republic Day 2024
Republic day 2024 News
Mohamed Muizzu
માલદીવના રાષ્ટ્રપતિને હવે અચાનક યાદ આવી ભારત સાથેની સદીઓ જૂની મિત્રતા
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગણતંત્ર દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી. તેમણે બંને દેશો વચ્ચે સંબંધો અને પરસ્પર સન્માન પર ભાર મૂક્યો.
Jan 27,2024, 8:19 AM IST
Dr. Tejas Patel
અમદાવાદના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ અને પદ્મશ્રી ડૉ. તેજસ પટેલને પદ્મ ભૂષણ એવોર્ડ આપવામાં આવશે
Republic Day 2024: A sense of fulfillment, says Dr. Tejas Patel upon receiving Padma Bhushan award
Jan 26,2024, 16:00 PM IST
Republic Day 2024
પરેડમાં જોવા મળ્યા અદભૂત Tableau, ગુજરાતની ઝાંખીમાં ધોરડો તો UPની ઝાંખીમાં રામલલ્લા
આજે દેશ 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ જોશભેર ઉજવણી કરવામાં આવે છે. આજે પણ કર્તવ્ય પથ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આજના ગણતંત્ર દિવસ સમારોહના ચીફ ગેસ્ટ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન હતા. વિવિધ રાજ્યોની ઝાંખીઓએ પણ ત્યાં હાજર લોકોનો જોશ વધારી દીધો. તસવીરમાં જુઓ અલગ અલગ ઝાંખીઓ.....
Jan 26,2024, 14:27 PM IST
Republic Day 2024
2024ની પરેડની સૌથી ખાસ વાત, પહેલીવાર મહિલાઓએ કરી શરૂઆત, શંખથી થયો શુભારંભ
સશસ્ત્ર દળોની પરેડમાં મિસાઈલ, ડ્રોન, ઝામર, નિગરાણી પ્રણાલી, વાહન પર લાગેલા મોર્ટાર અને બીએમપી-2 પગપાળા સેનાના ફાઈટર વિમાનો જેવા ઘરેલુ હથિયારો અને સૈન્ય ઉપકરણોનું શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પહેલીવાર ત્રણેય સેનાઓની મહિલા ટુકડી દેશના આ સૌથી મોટા સમારોહમાં સામેલ થઈ છે.
Jan 26,2024, 12:27 PM IST
Republic Day 2024
Republic Day : જુનાગઢમાં ગણતંત્ર દિનની રાજ્યકક્ષાની ઉજવણી, રાજ્યપાલે ફરકાવ્યો ધ્વજ
Republic Day 2024 : આજે આન-બાન અને શાન સાથે 75મું પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યું છે હિંદુસ્તાન,,, કર્તવ્ય પથ પર પીએમ મોદીની ઉપસ્થિતિમાં ભવ્ય પરેડનું આયોજન.. રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિન જુનાગઢમાં ઉજવાયો
Jan 26,2024, 9:37 AM IST
Republic Day 2024 Live Updates
આજે દેશભરમાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી; દિલ્લીના કર્તવ્ય પથ પર રાષ્ટ્રપતિ ફરકાવશે ધ્વજ
Republic Day 2024 Live Updates: India celebrates 75th Republic Day celebration, Delhi under thick security blanket
Jan 26,2024, 8:15 AM IST
Republic Day 2024
કર્તવ્ય પથ પર જોવા મળશે દેશની આન, બાન અને શાન, ગુજરાતની ઝાંખી આ ગામ પર આધારિત
દેશ આજે પોતાનો 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. કર્તવ્ય પથ પર 90 મિનિટના પરેડ કાર્યક્રમ દરમિયાન પોતાની વધતી સૈન્ય તાકાત અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના ભવ્ય પ્રદર્શન સાથે આજે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી થશે. દેશની મહિલા શક્તિ અને લોકતાંત્રિક મુલ્યો પર કેન્દ્રિત આ ભવ્ય સમારોહમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે.
Jan 26,2024, 8:11 AM IST
Padma Awards
ગુજરાતના વિખ્યાત માઈક્રોબાયોલોજિસ્ટને પદ્મશ્રી,જાણો કોણ છે ડૉ. યેઝદી માણેકશા ઈટાલિયા
વિવિધ ક્ષેત્રના મહત્વના યોગદાન આપનારી હસ્તીઓના નામ સામેલ છે. આ વર્ષે 33 વિભૂતિઓને પદ્મશ્રી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમાં ગુજરાતના વિખ્યાત માઈક્રોબાયોલોજિસ્ટને પદ્મશ્રી મળશે. વલસાડના ડૉ. યેઝદી માણેકશા ઈટાલિયાને પદ્મશ્રી મળશે.
Jan 25,2024, 22:24 PM IST
Republic Day 2024
તિરંગાના રંગોનું જ્યોતિષ સાથે છે ખાસ કનેક્શન, જાણો જીવન પર શું થાય છે અસર
Tiranga: ત્રિરંગાના ત્રણેય રંગો પોતામાં ખૂબ મહત્વ ધરાવે છે. એ જ રીતે જ્યોતિષમાં પણ રંગોનો સંબંધ ગ્રહો સાથે છે. જેની સીધી અસર વ્યક્તિના જીવન પર પડે છે.
Jan 25,2024, 19:40 PM IST
Republic Day 2024
26 જાન્યુઆરીએ છઠ્ઠી વખત...આખરે ફ્રાન્સ ભારત માટે આટલું મહત્વનું કેમ?
Macron India Visit: હાલ સપ્ટેમ્બરમાં જ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન જી20 શિખર સંમેલન માટે દિલ્હી આવ્યા હતા. આજે એકવાર ફરીથી તેઓ બે દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે.
Jan 25,2024, 8:24 AM IST
Interesting facts
Unique Village: ભારતના આ ગામમાં ચાલે છે અલગ સંસદ, અહીં નથી ચાલતો ભારતનો કાયદો
Interesting Facts: ભારતમાં એક ગામ એવું આવેલું છે જ્યાં આ ગામની અલગ સંસદ અને કાયદા વ્યવસ્થા છે. ગામમાં લોકો માટે અલગ કાયદા વ્યવસ્થા છે. ગામના લોકોની પોતાની સંસદ પણ છે જેને પસંદગી કરાયેલા સદસ્ય ચલાવે છે. આ ગામ કોઈ કેન્દ્રશાસિત પ્રદેશ પણ નથી તેમ છતાં ત્યાં અલગ જ કાયદો અને વ્યવસ્થા લાગુ પડે છે.
Jan 17,2024, 15:00 PM IST
america
ગણતંત્ર દિવસ સમારોહમાં જો બાઇડેન હોઈ શકે છે મુખ્ય અતિથિ, પીએમ મોદીએ આપ્યું આમંત્રણ
India US Relations: ગણતંત્ર દિવસ સમારોહમાં દર વર્ષે વિશ્વના સર્વોચ્ચ નેતાઓને મુખ્ય અતિથિ બનવા માટે આમંત્રિત કરવામાં આવે છે. પીએમ મોદીએ આ વર્ષે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનને આમંત્રણ આપ્યું છે.
Sep 20,2023, 23:40 PM IST
Trending news
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...