हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Refrigerator
Refrigerator News
technology
Fridgeની અંદર છુપાયેલું છે આ બટન, દબાવશો તો ચાલશે 10 વર્ષ વધુ! કામ કરશે નવા જેવું
Fridge Safety Tips: આજકાલ દરેક ઘરમાં ફ્રીજ સામાન્ય બની ગયું છે, પછી તે શહેર હોય કે ગામડું, તે આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે, ફ્રિજ ખોરાકને તાજો રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મોટાભાગના ઘરોમાં સિંગલ ડોર ફ્રિજ હોય છે, આ ફ્રીજમાં એક ખાસ બટન હોય છે જેને જોઈને ઘણા લોકો ગભરાઈ જાય છે. પરંતુ આ બટન એકદમ ઉપયોગી છે, તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવું જોઈએ. ચાલો ડિફ્રોસ્ટ બટન વિશે વિગતોમાં જાણીએ...
Sep 16,2024, 15:14 PM IST
Refrigerator
કયું ફ્રીજ તમારા ઘર માટે રહેશે યોગ્ય, સિંગલ ડોર, ડબલ ડોર કે પછી ટ્રિપલ ડોર?
Refrigerator Buying Tips: સિંગલ ડોર ફ્રીજ, ડબલ ડોર ફ્રીજ અને ટ્રિપલ ડોર ફ્રીજ, લોકો જરૂરિયાત અને બજેટ મુજબ ફ્રીજ ખરીદે છે. આજે અમે તમને જણાવીશું કે તમારા ઘર માટે કયું ફ્રીજ યોગ્ય રહેશે.
May 18,2024, 22:59 PM IST
health
ફ્રિજમાં રાખ્યા બાદ ટામેટાં ખાવાથી શરીરમાં ઝેર સમાન અસર કરે છે, જાણો કેવી રીતે?
ટામેટાંને ફ્રિજમાં સ્ટોર ન કરો તે તમારા સ્વાસ્થ્યને ખુબ નુકસાન પહોંચાડે છે. જાણો કઈ રીતે.
Nov 25,2023, 19:23 PM IST
Fruits
આ 5 ફળને ન રાખવા ફ્રીજમાં, બદલી જાય છે સ્વાદ અને પોષકતત્વોનો પણ થઈ જાય છે નાશ
Fruits In Fridge: કેટલીક વસ્તુઓ ખાસ કરીને ફળ એવા હોય છે જેને ક્યારેય રેફ્રિજરેટરમાં ન રાખવા જોઈએ. કારણ કે તેને ફ્રીજમાં સ્ટોર કરવાથી ફળમાં રહેલા પોષક તત્વો નાશ પામે છે. તો ચાલો તમને જણાવીએ કયા એવા ફળ છે જેને ફ્રીજમાં રાખવા જોઈએ નહીં.
Oct 19,2023, 9:25 AM IST
Refrigerator
ચોમાસામાં રેફ્રિજરેટરને કયા ટેમ્પરેચર પર સેટ કરવું ? 90 ટકા લોકો નથી જાણતા આ વાત
Refrigerator Temperature In Monsoon: ચોમાસામાં વાતાવરણમાં જે ફેરફાર થાય છે તેમાં વ્યક્તિએ પોતાના આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરવો જેટલો જરૂરી છે એટલું જ જરૂરી થાય છે ઘરમાં રાખેલા ઈલેક્ટ્રોનિક્સના ઉપયોગમાં ફેરફાર. ખાસ કરીને રેફ્રિજરેટર માટે આ વાત લાગુ પડે છે. જો તમારે રેફ્રિજરેટરનુ આયુષ્ય લાંબુ કરવું હોય તો ચોમાસા દરમિયાન આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે.
Aug 2,2023, 12:05 PM IST
Fridge
આ કારણથી તમારું ફ્રીજ ઝડપથી થાય છે ખરાબ, જો તમે પણ કરતાં હોય આ ભુલ તો હવેથી બદલો આદત
Refrigerator Maintenance: નવું ફ્રીજ ખરીદ્યું હોય અને હજુ એકપણ વર્ષ થયું નથી અને તે ખરાબ થઈ રહ્યું છે. તો તેમાં શક્ય છે કે ક્યાંક ને ક્યાંક તમે કોઈ ભૂલ કરી રહ્યા છો. જેનાથી રેફ્રિજરેટરને નુકસાન થઈ રહ્યું છે...
Apr 8,2023, 16:03 PM IST
Refrigerator
ઘરે રેફ્રિજરેટર કયા નંબર પર ચલાવવું જોઈએ? આ તાપમાન ભારતીયો માટે છે સૌથી યોગ્ય
Ideal Fridge Temperature Celsius: ઉત્પાદકની સૂચનાઓ વાંચો અથવા યોગ્ય સેટિંગ માટે તમારા ફ્રિજ મોડલને ઑનલાઇન જુઓ. આના પરથી તમને ખબર પડશે કે તમારું ફ્રિજ કેટલા નંબર પર કેટલું તાપમાન સેટ કરે છે.
Mar 30,2023, 16:48 PM IST
lifestyle
શું ફ્રિજમાંથી પણ આવે છે ભેદી અવાજ? તુરંત આ કામ કરો નહીં તો બોમ્બની જેમ ફૂટશે ફ્રિજ!
Refrigerator: અવાજનું કારણ લૂઝ કનેક્શન હોઈ શકે છે. જે જગ્યાએ ફ્રિજ લગાવેલું છે તે પોઈન્ટ બળી જાય છે, જેના કારણે વીજ જોડાણો ઢીલા પડી શકે છે. ઓવરલોડ પ્રોટેક્ટર કોમ્પ્રેસર જે ઓવરલોડ અથવા બર્ન અટકાવવા માટે ફ્રીજમાં ઉપલબ્ધ છે. જો કોમ્પ્રેસરમાંથી અવાજ આવતો હોય તો તેને બદલવાની જરૂર છે.
Mar 28,2023, 14:50 PM IST
lifestyle
આ ભૂલો ભારે પડશે! બોમ્બની જેમ ફાટશે ફ્રીજ, બાળકોને ભૂલથી પણ ન ખોલવા દો
Avoid These Fridge Mistakes: રેફ્રિજરેટરને સાચવવામાં કેટલીક ભૂલ કરવામાં આવે તો તે બોમ્બની જેમ ફાટી શકે છે અને ઘરમાં રહેતા લોકોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. જો તમારે આ સંકટથી બચવું હોય તો ઘરમાં રેફ્રિજરેટર સંબંધિત આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું.
Jun 3,2023, 16:04 PM IST
ગોદરેજ
Godrej એ લોન્ચ કર્યું કોમ્પ્રેશર વિનાનું ફ્રીજ, જાણો કિંમત અને ખૂબીઓ
હોમ એમ્પલાઇંસ બનાવનાર દિગ્ગજ કંપની ગોદરેજે કોમ્પ્રેશર વિનાનું દુનિયાનું પ્રથમ રેફ્રિજરેટર લોન્ચ કર્યું છે. આ રેફ્રિજરેટરને ગ્રાહકોની નાની જરૂરિયાતો મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. તેની શરૂઆતી કિંમત 7,000 રૂપિયા છે.
Apr 17,2019, 16:45 PM IST
ટીવી
આ દિવાળીએ એસી, વોશિંગ મશીન અને ફ્રીજ મળશે મોંઘા!
કેન્દ્ર સરકારે 19 વસ્તુઓની ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરીને મધ્યમ વર્ગની મુશ્કેલીમાં કર્યો વધારો, લોકોનું દિવાળીનું બજેટ ખોરવાયું
Sep 26,2018, 21:18 PM IST
Trending news
Open Marriage
લગ્ન પછી પતિ-પત્ની સાથે રહી શકે છે કોઈપણ વ્યક્તિ, જાણો શું છે આ વિચિત્ર ટ્રેંડ
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત
Budhaditya Yog 2025
શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, વેપારમાં વરસશે ધન
MAMTA KULKARNI
આ 5 કારણને લીધે મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વર પદ છીનવાયું, 7 દિવસમાં અખાડામાંથી બહાર
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા
Liver damage signs
Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો
Rajnigandha farming
કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ!રજનીગંધા ફૂલની ખેતી કરીને કરો લાખોની કમાણી,ખેડૂતો ખાસ જાણો
Extra Marital Affair
આ હરકતો તમારા પાર્ટનરની ખોલી દેશે પોલ, આ સંકેતોથી ઓળખો અંદરની વાત
lizards
ઘરમાં ગરોળી મચાવે છે આતંક? ભગાડવાના આ છે અસરકારક ઉપાય, પછી ક્યારેય નહીં મળે જોવા!
Belly Button
આ તેલના બે ટીપાં કરી દેશે કમાલ,અનેક બીમારીઓ દૂર રાખવાની સાથે પુરુષોમાં આવશે સુપરપાવર