हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
NED
SA
44/ 4
(11.2)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Record breaking 1432 new cases of corona
Record breaking 1432 new cases of corona News
gujarat corona update
Gujarat Corona Update: રેકોર્ડબ્રેક 1432 નવા કેસ, 16નાં મોત, 1470 દર્દી સાજા થયા
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચી ચુક્યો છે. આજે રાજ્યમાં 1432 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1470 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 102571 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 61432 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 945.11 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 37,39,782 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1432 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1470 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,02,571 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 84.12% ટકા છે.
Sep 19,2020, 19:36 PM IST
Trending news
Modi Government 3.0
મોદી સરકાર 3.0ની શપથવિધિની તૈયારી જોરશોરમાં, 8000થી વધુ મહેમાનો રહેશે હાજર
ICC T20 Worldc Cup 2024
શું યશસ્વી કરશે કમબેક, કુલદીપ પણ રેસમાં, પાક સામે આવી હોઈ શકે છે ભારતની પ્લેઈંગ XI
CWC meeting
રાહુલ બનશે વિપક્ષના નેતા? કોંગ્રેસના સાંસદોએ રાહુલ ગાંધી માટે ઉઠાવ્યો અવાજ
STOCKS TO BUY
શપથગ્રહણ બાદ સોમવારે કમાણી કરાવનાર 2 Stocks, શોર્ટ ટર્મમાં બની શકે છે સારો પ્રોફિટ
gujarat
બહેનના પ્રેમસબંધમાં યુવકની હત્યા, માત્ર કડું અને ટેટુના આધારે પોલીસે કેસ ઉકેલ્યો
unhealthy breakfast
સવારનો નાસ્તો તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે! જાણો શું ખાવું અને શું ન ખાવું?
modi cabinet 3.0
મોદી સરકાર 3.0 માં ટીડીપીના 4 અને JDU ના 2 મંત્રી લઈ શકે છે શપથ, થઈ ગયું ફાઈનલ!
gujarat rain
આ વિસ્તારોમાં કડાકા સાથે ધોધમાર, જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારોમા દોઢ ઈંચ વરસાદ
gujarat
દારૂની હેરાફેરી કરવા બુટલેગરોનો ગજબનો જુગાડ! કિન્નરનો વેશ ધારણ કર્યો, પછી....
gujarat
ગુજરાતના આ 15 વોટર પાર્કમાં GST વિભાગના દરોડા, સંચાલકોએ 57 કરોડથી વધુનો ખેલ કર્યો!