हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
RCB vs KKR
Rcb vs kkr News
IPL 2024
RCB ટીમના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, IPLના ઈતિહાસમાં પ્રથમવાર કોઈ ટીમનો થયો આ હાલ
RCB vs KKR: કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રમાઈ રહેલી મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરની ટીમના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. આ મેચમાં આરસીબીના બોલર સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યાં હતા.
Apr 21,2024, 18:26 PM IST
ipl 2023
IPL 2023 માં આ ખેલાડીની શરમજનક હરકતથી હંગામો મચ્યો, BCCI એ લીધુ એક્શન
IPL 2023 માં એક ક્રિકેટરે એવી શરમજનક હરકત કરી કે મોટો હોબાળો મચી ગયો છે. જો કે ત્યારબાદ તરત જ BCCI પણ એક્શનમાં આવી ગયું. કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનિંગ બેટર જેસન રોયે બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદધ રમાયેલી આઈપીએલ મેચ દરમિયાન એક એવી હરકત કરી કે ત્યારબાદ BCCI એ તેમને સજા પણ આપી દીધી. ગુસ્સામાં કરેલી એક ભૂલ જેસન રોયને ભારે પડી ગઈ. આ બેટર પર મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
Apr 27,2023, 14:01 PM IST
TaTaIPL
લો-સ્કોરિંગ મેચમાં માંડ-માંડ જીત્યું બેંગલોર, કોલકત્તાને ત્રણ વિકેટે હરાવ્યું
IPL 2022, RCB vs KKR: આરસીબીએ આઈપીએલ-2022માં પોતાની પ્રથમ જીત મેળવી લીધી છે. લો-સ્કોરિંગ રોમાંચક મેચમાં અંતિમ ઓવરમાં બેંગલોરે કોલકત્તાને ત્રણ વિકેટે હરાવ્યું છે.
Mar 30,2022, 23:35 PM IST
IPL 2021
વિરાટ કોહલી માટે દુશ્મન સાબિત થયો આ ખેલાડી, જતા જતા મોટો ઘા આપતો ગયો
પોતાની કેપ્ટનશીપ હેઠળની આ છેલ્લી મેચમાં વિરાટ કોહલીનું હ્રદયભગ્ન થઈ ગયું. એક ખેલાડી એવો હતો જે આ મેચમાં કોહલીનો દુશ્મન સાબિત થયો અને જતા જતા પણ વિરાટ કોહલીને દર્દ આપતો ગયો.
Oct 12,2021, 8:57 AM IST
KKR vs RCB
આરસીબી માત્ર 92 રનમાં ધરાશાયી, કોલકત્તાનો 9 વિકેટે શાનદાર વિજય
IPL 2021, RCB vs KKR: આંદ્રે રસેલ અને વરૂણ ચક્રવર્તીની દમદાર બોલિંગ સામે બેંગલોરની ટીમ ધરાશાયી થઈ ગઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વિરાટની ટીમ માત્ર 92 રન બનાવી શકી હતી.
Sep 20,2021, 22:24 PM IST
IPL 2021
IPL 2021: મેક્સવેલ-ડિવિલિયર્સના તોફાનમાં ઉડી કોલકત્તા, આરસીબીએ સતત ત્રીજી મેચ જીતી
આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે શાનદાર પ્રદર્શન કરતા કોલકત્તા નાઇટ રાઇડર્સને 38 રને પરાજય આપ્યો છે. આ સાથે આરસીબીની સીઝનમાં ત્રીજી જીત છે.
Apr 18,2021, 19:41 PM IST
કોલકત્તા નાઇટ રાઇડર્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર
KKRvsRCB: કોલકત્તાને 8 વિકેટે હરાવી પ્લેઓફની નજીક પહોંચી રોયલ ચેલેન્જર્સ બેંગલોર
વિરાટ કોહલીની ટીમ આરસીબી આ સીઝનમાં નવા રંગરૂપ સાથે જોવા મળી રહી છે. ટીમ હવે પ્લેઓફથી માત્ર એક જીત દૂર છે. આજે તેણે કેકેઆરને 8 વિકેટે હરાવી સીઝનની સાતમી જીત મેળવી છે.
Oct 21,2020, 22:28 PM IST
કોલકત્તા નાઇટ રાઇડર્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર
IPL 2020: વિરાટની આરસીબી સામે બદલો ચુકતે કરવા ઉતરશે રાઇડર્સ
KKR vs RCB match preview and prediction: ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનના 38મા મુકાબલામાં કોલકત્તા નાઇટ રાઇડર્સ (કેકેઆર) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) આમને-સામને હશે.
Oct 21,2020, 9:00 AM IST
કોલકત્તા નાઇટ રાઇડર્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર
RCBvsDD: કોલકત્તાનો 82 રને કારમો પરાજય, બેંગલોર પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને
શારજાહના મેદાનમાં એબી ડિવિલિયર્સના વાવાઝોડા બાદ બોલરોના દમદાર પ્રદર્શનની મદદથી આરસીબીએ કોલકત્તાને 82 રને પરાજય આપી ટૂર્નામેન્ટમાં પાંચમી જીત મેળવી છે.
Oct 12,2020, 23:14 PM IST
કોલકત્તા નાઇટ રાઇડર્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર
DK vs VK: આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે કોલકત્તા અને બેંગલોર
કોલકત્તા અને બેંગલોરની ટીમે અત્યાર સુધી રમેલી 6-6 મેચમાં 4-4 મેચ જીતી છે. બંન્ને ટીમ પોતાની પાછલી મેચ જીતીને આવી રહી છે. તેવામાં ટીમમાં ફેરફારની શક્યતા ઓછી છે.
Oct 12,2020, 15:08 PM IST
કોલકત્તા નાઇટ રાઇડર્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગલોર
RCBvsKKR: બેજોડ ફોર્મમાં બેંગલોર, કોલકત્તા પણ તૈયાર, વિરાટ કોહલીની સામે હશે દિનેશ
RCB vs KKR Match Preview And Prediction: આઈપીએલ 2020નો 28મો મુકાબલો કોલકત્તા અને બેંગલોર વચ્ચે રમાશે. બંન્ને ટીમોએ પોતાની પાછલી મેચમાં જીત મેળવી છે. રસપ્રદ વાત છે કે બંન્નેના કેપ્ટનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
Oct 12,2020, 9:00 AM IST
RCB vs KKR
બોલરો પર ગુસ્સે થયો કોહલી, કહ્યું- 4 ઓવરમાં 75 રન ન બચાવી શકો તો હારના હક
કોહલીએ કહ્યું, અંતિમ ચાર ઓવરોમાં ટીમના બોલરોએ ખરાબ બોલિંગ કરી હતી. જો તમે અંતિમ ચાર ઓવરમાં 75 રન ન બચાવી શકો તો મને ખ્યાલ નથી કે 100 રન પણ બચાવી શકશે કે નહીં.
Apr 6,2019, 18:57 PM IST
આઇપીએલ 2019
કલકત્તાના બોલરે ઉઘાડું પાડ્યું રહસ્ય, કેવી રીતે રસેલે કરી મદદ
ભારતમાં ક્રિકેટનું ઝૂનૂન ખુબ વધુ છે જે ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઇપીએલ) આવતાં વધી ગયું છે. દેશમાં હજારો પ્રતિભાશાળી ખેલાડી એવા છે જે ટીમ ઇન્ડીયામાં સ્થાન બનાવવા માટે હજુ તરસી રહ્યા છે. હજારો ખેલાડીઓ માટે આઇપીએલમાં સારું પ્રદર્શન કરવાની તક હોય છે. જ્યારે પોતાને સાબિત કરી આગળ વધી શકે છે. એવામાં એક યુવા ફાસ્ટ બોલર છે પ્રસિદ્ધ કૃષ્ણા. પ્રસિદ્ધે તાજેતરમાં જ તેમને પોતાની બોલિંગમાં સુધારા માટે કેવી રીતે વેસ્ટઇંડીઝના તોફાની બેટ્સમેન આંદ્વે રસેલથી મદદ મળી.
Apr 4,2019, 14:27 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો