हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
RAW MANGO
Raw mango News
saffron mango
મીઠી કેરીનો રસ બન્યો કડવો! શું આ વર્ષે કેરી ખાવા મળશે કે નહીં? જાણો કારણ
ફળોનો રાજા અને ફળોની રાણી જેવા ઉપનામથી ઓળખાતી કેરી અને ઉનાળાની ઋતુ આવે એટલે કેરીની સિઝન આવે અને નાના બાળકોથી વડીલ વૃધ્ધો સહિત પાકેલી કેરીનું નામ સાંભળતા જ મોમાં પાણી આવવા લાગે, દર વર્ષે જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં ગીર તાલાલા અને વંથલીની કેરીની સારી એવી આવક થાય છે
Apr 27,2024, 21:18 PM IST
lifestyle
ઉનાળાની અસહ્ય ગરમીમાં લૂ લાગવાથી કેવી રીતે બચશો? જાણી લો આ ઉપાયો
Summer Health Tips:ધમધખતા તાપમાં લોકોનું જીવન મુશ્કેલ બની જાય છે, સાથે લૂ ના કારણે લોકો વધારે સમસ્યાનો સામનો કરવો પડે છે. ઉનાળામાં વધારે પડતું ઠંડુ પાણી પીવાથી અથવા તો તડકામાં ટોપી વગર ફરવાથી લૂ નો સામનો કરવો પડી શકે છે.
Apr 2,2023, 10:28 AM IST
Summer
Health Tips: આગ ઓકતા ઉનાળામાં લૂથી બચવું હોય તો આટલું કરો, આ રહ્યા સરળ ઉપાયો
ગરમીના દિવસોમાં ઘણી વખત લૂ લાગવાના કારણે લોકોના મોત નિપજતા હોય છે ત્યારે પગના તળિયામાં બળતરા, આંખોમાં બળતરાની સાથે બેભાન અવસ્થાનો સામનો કરવો પડતો હોય છે. આ પરિસ્થિતિમાં દરેકને જાણવું જરૂરી છે કે લૂ થી કેવી રીતે બચી શકશો? જાણો લૂ થી બચવા માટેના ઉપાયો.
Mar 1,2023, 15:51 PM IST
RAW MANGO
ઉનાળામાં ખાઓ કાચી કેરી અને રહો તાજામાજા, જાણી લો કાચી કેરીના ફાયદા
ઉનાળામાં આ ફળ ખાવાના અનેક ફાયદા થાય છે. તેના સેવનથી તમે અનેક બીમારીઓ સામે રક્ષણ મેળવી શકો છો.
May 5,2022, 16:37 PM IST
RAW MANGO
ઉનાળામાં શા માટે કાચી કેરીનું સેવન ગણાય છે અમૃત સમાન? જાણો કાચી કેરીના અનેક ફાયદા
કાચી કેરીનું સેવન પણ ખૂબ ફાયદાકારક છે...કાચી કેરી-ડુંગળીનું કચુમ્બર ખાઈને તડકામાં નિકળો તો લૂ પણ નથી લાગતી...કાચી કેરીની ચટ્ટણી, છુંદો બનાવવામાં આવે છે....કાચી કેરી સ્વાદમાં ભલે ખાટ્ટી હોય પરંતુ શરીર માટે ખુબ ગુણકારી છે...
Mar 28,2021, 18:05 PM IST
Summer
Health Tips: જાણો ઉનાળાની અસહ્ય ગરમીમાં લૂ લાગવાથી બચવાના સૌથી સરળ ઉપાયો
ધમધખતા તાપમાં લોકોનું જીવન મુશ્કેલ બની જાય છે, સાથે લૂ ના કારણે લોકો વધારે સમસ્યાનો સામનો કરવો પડે છે. ઉનાળામાં વધારે પડતું ઠંડુ પાણી પીવાથી અથવા તો તડકામાં ટોપી વગર પહેરવાથી લૂ નો સામનો કરવો પડે છે.
Mar 19,2021, 13:29 PM IST
HEARTSTROKE
ઉનાળાની કાળ-ઝાળ ગરમીમાં લૂ થી કેવી રીતે બચશો, જાણો એક ક્લિક પર
જેમકે આપણે બધા જાણીએ છીએ એમ ઋતુ બદલાય એમ વધારે ગરમી પડવા લાગે છે. ગરમી ની શરૂઆત થતાં જ ઠંડી-ઠંડી વસ્તુઓ ની યાદ આવે છે. જેમકે ઠંડા-ઠંડા બરફગોળા, ઠંડાઈ, અલગ-અલગ જાત ના શેક, લીંબુ પાણી વગેરે. ગરમીના મૌસમમાં વધારે ગરમ હવા હોય છે જેને લૂ કેહવામાં આવે છે. હકીકત માં જોઈએ તો લૂ બધાં માટે બહુ ખતરનાક સાબિત થાય છે. લૂ થી બચવા માટે ઘણા ઉપાય કરવા બહુ જરૂરી છે. એવું બની શકે છે કે કોઈને લૂ લાગી હોય અને કોઈ ઉપચાર ના કરે તો એનું મૃત્યુ પણ થઇ શકે છે.ગરમી ના દિવસો માં તાપમાન વધવાથી ગરમ હવા આવે છે જે ધીરે-ધીરે લૂ નું સ્વરૂપ લે છે.
Mar 3,2021, 11:28 AM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો