हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
raping
Raping News
Nepal cricket team
આ દેશના કેપ્ટન પર લાગ્યો કિશોરી સાથે બળાત્કારનો આરોપ, IPL માં રમી ચૂક્યો છે ક્રિકેટ
આ કિશોર છોકરીએ ગૌશાળા મહાનગર પોલીસ સર્કલમાં મંગળવારે નોંધાવેલી એફઆઇઆરમાં આરોપ લગાવ્યો છે કે 22 વર્ષના લામિછાનેએ લગભગ ત્રણ અઠવાડિયા પહેલાં એક હોટલમાં તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.
Sep 8,2022, 18:19 PM IST
Ahmedabad police
જમાઇ પહેલા સાસરિયામાં આવતો જ નહોતો પછી વારંવાર આવવા લાગ્યો, પછી કારણ ખબર પડી કે...
બનેવીના હવસનો શિકાર સગીર સાળી બની છે. છેલ્લા પંદર દિવસથી નરાધમ બનેવી સગીરાને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. જોકે સગીરાએ તમામ હકીકત પોતાની મોટી બહેનને જણાવતા બનેવી વિરુદ્ધ બળાત્કાર પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સરખેજ પોલીસે બળાત્કારી બનેવી ની ધરપકડ કરી છે. સાથે જ બન્ને ના મેડિકલ તપાસ માટે ની કાર્યવાહી હાથ ધરી છે.
Jun 3,2022, 23:59 PM IST
kheda
યુવતીને બારીમાંથી યુવકે કહ્યું, તારા ઘરની પાછળ મોટો ખજાનો છે, આવ સાથે મળી ખોદીએ અને
17 વર્ષની સગીર બાળાને ભગાડી લઈ જઈ તેની પર ગેંગરેપ કરનાર આરોપીઓને 20 વર્ષની સખત કેદ એટલે કે જ્યાં સુધી જીવે ત્યાં સુધીની કેદની સજા નડિયાદ એડિશનલ સેસન્સ કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. કપડવંજ તાલુકાના એક ગામમાં 12-01-2021 20ના રોજ રાત્રે આઠ વાગ્યાની આસપાસ આરોપી દેવરાજ ઉર્ફે ધર્મેશ ઉર્ફે ધમો અને નવનીત ભાઈ દિનેશભાઈ પરમાર 17 વર્ષની સગીર વયની દીકરીને બળજબરીપૂર્વક ઘરની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં લઈ જઈ તને મોઢું દબાવીને આ બંને નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો.
Dec 10,2021, 21:20 PM IST
surat
SURAT: અઢી વર્ષની બાળકી સાથે નહી કરવાનું કરનાર આરોપીને કોર્ટેમાં દોષીત, કાલે થશે કડક
પાંડેસરામાં અઢી વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મની હિચકારી હત્યા મુદ્દે આજે કોર્ટે આરોપી દોષીત હોવાનો ચુકાદો આપ્યો હતો. જો કે આવતી કાલે સજા ફટકારવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતનાં પાંડેસરા વિસ્તારમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ થતા ચકચાર મચી ગઇ હતી. સમગ્ર ગુજરાતમાંથી આ હિચકારૂ કૃત્ય કરનારા નર રાક્ષસને ઝડપી લેવા માટે ઉગ્ર માંગ ઉઠી હતી. જો કે પાંડેસરા પોલીસે ગુમ થયેલી બાળકીના મૃતદેહને શોધી કાઢ્યો હતો. 7 દિવસની અંદર કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. આરોપીને પણ ઝડપી લેવાયો હતો.
Dec 6,2021, 17:44 PM IST
Ahmedabad police
પિતરાઇએ બહેનને કહ્યું મારો ડોગી સાચવવા માટે મારી સાથે આવ અને પછી...
શહેરમાં ફરી એક વખત સગીરા સાથે દુષ્કર્મના બનાવમાં પોલીસ સમક્ષ ચોંકાવનારી હકીકતો સામે આવી છે. આરોપી બીજું કોઈ નહિ પરંતુ તેનો પિતરાઈ ભાઈ જ નીકળ્યો છે. જે તેના પાલતુ શ્વાનને સાચવવા માટે સગીરાને ઘરે બોલાવી દુષ્કર્મ આચરતો હતો. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં સગીરા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી કરવાના કેસમાં પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Aug 24,2021, 20:48 PM IST
morbi
MORBI: બાળકીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યા કરનારા કારખાનાના કારીગરની ધરપકડ
સિરામિકના કારખાનામાથી મજૂરીની સાત વર્ષની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં તે બાળકી પર દુષ્કર્મ આચારીને તેને પથ્થર મારીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી. જે ગુનાની તપાસમાં હાલમાં પોલીસે તે જ કારખાનામાં કામ કરતાં મૂળ ઝારખંડના મજૂર યુવાનની ધરપકડ કરી છે. થોડા દિવસો પહેલા મોરબી વાંકાનેર હાઇવે ઉપર સરતનપર રોડ ઉપર આવેલા મોટો સિરામિકમાંથી સાત વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યુ હતું. જેથી બાળકીના પિતાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
Jan 23,2021, 21:17 PM IST
surat
સુરત: બાઇક ચાલક સાથે જબરજસ્તી કરતો TRB જવાનનો વીડિયો વાયરલ
ટ્રાફિકમાં ફરજ બજાવતા TRB જવાનોની દાદાગીરીનો વધારે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં સહારા દરવાજા પાસે ટીઆરબી જવાનોએ જાણે પોતે જ સર્વસ્વ હોય તેવો રૂઆબ કર્યો હતો. જે વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યો છે. એક વ્યક્તિને ટીઆરબી જવાન પરાણે બાઇકમાંથી ઉતારીને પોતે બાઇક પર બેસી જાય છે. અને ચાલક આજીજી કરતો દેખાય છે.
Aug 8,2020, 17:53 PM IST
Muslim man
પાદરાની પરણિતા પર દુષ્કર્મ આચરનાર આસિફ નામનાં શખ્સની ધરપકડ
પાદરા તાલુકાના ગામની પરિણીતાના મોબાઈલ માં ફોટા પાડી નેટ પર અપલોડ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી અવર નવર દુસ્ક્રમ આચરતા મુસ્લિમ યુવક સામે પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. પાદરાના ઉમરાયા ગામે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. જેને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. આરોપી પરિણીતાના બિભસ્ત ફોટા પાડી સોશિયલ મીડિયા પર વાઇરલ કરી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. દોઢ વર્ષથી યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીની પાદરા પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
Jan 29,2020, 17:18 PM IST
Trending news
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત