हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
rajkot corona
Rajkot corona News
corona virus
Corona: રાજ્યમાં કોરોના બેકાબૂ, આશરે ત્રણ મહિના બાદ સૌથી વધુ કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ તો દિવસેને દિવસે કેસમાં મોટો વધારો થઈ રહ્યો છે.
Mar 10,2021, 20:06 PM IST
government of gujarat
કોરોના મુદ્દે અંધેરી નગરી અને ગંડુરાજા, મોતના આંકડામાં ગોલમાલ,સવાલ ઉઠતા માહિતી જ બંધ
રાજકોટમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ વિસ્ફોટક બની રહ્યું છે. આરોગ્ય સચિવ જયંતી રવિએ ફરી એકવાર રાજકોટની મુલાકાત લીધી છે. જો કે રાજકોટમાં આવીને તેમણે તંત્ર કે દર્દીઓના સ્વાસ્થય અંગે ચિંતા કરવાના બદલે દર્દીઓનાં નામ બાદ મોતના આંકડાઓ જાહેર નહી કરવાનું તઘલખી ફરમાન બહાર પાડ્યું હતું. જો કે ગ્રામ્ય અને શહેરના મોતના આંકડા શા માટે બંધ કરવામાં આવ્યા તે અંગે હજી સુધી કોઇ ચોક્કસ માહિતી મળી નથી.
Sep 18,2020, 16:16 PM IST
કોરોનાનો કહેર
હતાશ થયેલા કોરોના દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સંભળાવાય છે ‘ખાસ’ મ્યૂઝિક
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19 ના દર્દીઓ માટે સંગીત થેરાપી (music therapy) નો અમલ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ (rajkot civil) માં દિવસમાં ત્રણ વખત મ્યૂઝિક સંભળાવવામાં આવે છે
Sep 6,2020, 10:55 AM IST
કોરોનાનો કહેર
રાજકોટમાં ફૂંફાડા મારતો કોરોના, ઓર્બ્ઝવેશન હોમના 20 બાળકો ઝપેટમાં
રાજકોટમાં કોવિડ હોસ્પિટલ (covid hospital) માં થતા મોતના આંકડા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા આપવાના બંધ કરાયા છે
Sep 5,2020, 12:38 PM IST
કોરોનાનો કહેર
Waiting For The Cremation Of Dead Body In Rajkot
Waiting For The Cremation Of Dead Body In Rajkot
Sep 4,2020, 17:35 PM IST
કોરોનાનો કહેર
રાજકોટમાં કોરોનાથી મૃત્યુ જાહેર કરવામાં મોટો ગફલો, સ્મશાનગૃહો ખોલી રહ્યાં છે પોલ
રાત્રિના 12 વાગ્યાથી સવારના 11 વાગ્યા સુધી રામનાથપરા સ્મશાનગૃહ 14 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા
Sep 4,2020, 16:16 PM IST
કોરોનાનો કહેર
રાજકોટમાં કોરોના ડેથમાં બ્લાસ્ટ, સવારે 19 દર્દીના મૃત્યુ, 6 દિવસમાં 89 મોત
રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ આંક 1994 પર પહોંચ્યો છે. કુલ 853 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડેથ ઓડિટ રિપોર્ટ મુજબ, છેલ્લાં 24 કલાકમાં 49 દર્દીના કોરોનાથી મોત નિપજ્યા છે
Aug 14,2020, 11:39 AM IST
Trending news
sword
Sword: ઘરમાં તલવાર હોય તો તેને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી ? જાણો વાસ્તુ નિયમ
astrology
Vrashchik: વ્યવસાયમાં થશે પ્રગતિ, કારકિર્દીના ક્ષેત્રમાં ખૂલશે ઉન્નતિના દ્વાર...
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ
big decision
ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 159 નગરપાલિકાના નાગરિકો માટે લોન્ચ કરાઈ બહુ કામની સુવિધા
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ