हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rajiv Kumar
Rajiv kumar News
Lok Sabha Election 2024
સુરત સીટ પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થવા મુદ્દે ચૂંટણી પંચનું મોટું નિવેદન
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના કાઉન્ટિંગના બરાબર એક દિવસ પહેલા સોમવારે ઈલેક્શન કમિશને દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન રાજીવકુમારને સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા તે અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો.
Jun 3,2024, 16:43 PM IST
Loksabha election 2024
દેશના 21 રાજ્યોની 102 બેઠકો માટે થશે કાલે મતદાન, મોદી સરકારના 8 મંત્રીઓ પણ મેદાનમાં
Lok Sabha Election: મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રથમ તબક્કાના મતદાન પહેલા મતદાતાઓને જુસ્સા સાથે સામેલ થવાની અપીલ કરી છે. લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 102 સીટો પર મતદાન થશે.
Apr 18,2024, 19:13 PM IST
Lok Sabha Election 2024
લોકસભા ચૂંટણી: કોઈ ઉમેદવાર લાલચ આપે તો અહીં કરજો ફરિયાદ, તાબડતોબ આવશે સમસ્યાનો ઉકેલ
Lok Sabha Election 2024 Date Schedule: વર્તમાન લોકસભા કાર્યકાળ 16 જૂનના રોજ પૂરો થઈ રહ્યો છે અને નવી લોકસભાની રચના તે પહેલા થવાની છે.ચૂંટણી પંચે આજે દેશમાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેતા આતુરતાનો હવે અંત આવ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ચૂંટણી કરાવવામાં અમારી સામે 4 મોટા પડકાર છે. તેમણે કહ્યું કે બાહુબળ, ધનબળ, ખોટી સૂચના, અને મોડલ કોડ ઓફ કન્ડક્ટનો ભંગ મોટા પડકાર છે. જેને કડકાઈથી પહોંચી વળવામાં આવશે.
Mar 16,2024, 16:57 PM IST
Rajiv Kumar
રાજીવ કુમાર હશે ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર, 15 મેથી સંભાળશે પદભાર
1984 બેચના આઈએએસ અધિકારી રાજીવ કુમારની નિમણૂક નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કરવામાં આવી છે. કાયદા મંત્રી કિરણ રિજિજૂએ ટ્વીટ કરી આ માહિતી આપી છે.
May 12,2022, 16:45 PM IST
Rajiv Kumar
નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારનું રાજીનામું, હવે સુમન બેરી સંભાળશે કમાન
Rajiv Kumar steps down as Niti Aayog vice chairman: નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારે પોતાના પદેથી રાજીનામું આપી દીધુ છે.
Apr 23,2022, 15:04 PM IST
Mamata Banerjee
નીતિ પંચની બેઠકમાં આવશે મમતા બેનર્જી, રાજીવ કુમારે આશા વ્યક્ત કરી
નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારને આશા છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પંચનુ સંચાલન પરિષદની 15 જુને યોજાનારી બેઠકમાં જોડાશે. કુમારે શનિવારે કહ્યું કે, અમે તેમને સંપુર્ણ સન્માન સાથે આમંત્રીત કર્યા છે અને મને હજી પણ આશા છે કે તેઓ મારુ વ્યક્તિગત નિમંત્રણ સ્વિકાર કરશે અને 15 જુનની બેઠકમાં જોડાઇને નીતિ પંચમાં સુધાર માટે પોતાનાં વિચારો સાથે અમે અવગત કરાવીશું.
Jun 8,2019, 19:35 PM IST
Rajiv Kumar
CBI ને વારંવાર ખો આપી રહ્યા છે IPS રાજીવ, 3 દિવસની રજા પર હોવાનું બહાનું
પુછપરછ માટે સીબીઆઇ દ્વારા સન્માનિત કરવામાં આવવા છતા સોમવારે એજન્સીનાં અધિકારીઓ સમક્ષ ઉપસ્થિત નથી થયા
May 27,2019, 20:13 PM IST
રાજીવ કુમાર
આગોતરા જામીન માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા IPS, CBI પર લગાવ્યા ગંભીર આરોપ
શારદા ચિટફંડ કૌભાંડમાં સીબીઆઇ તપાસના ઘેરાવમાં ફસાયેલા પશ્ચિમ બંગાળના આઇપીએસ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના રાજીક કુમારે બુધવારે ફરી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
May 22,2019, 12:03 PM IST
લોકસભા ચૂંટણી 2019
રાજીવ કુમારે ચૂંટણી કમિશનને આપ્યો જવાબ, NYAY યોજના પર ઉઠાવ્યા સવાલ
લોકસભા ચૂંટણી 2019 (Lok sabha elections 2019) ને લઇને આચાર સંહિતા ઉલ્લંઘનના મામલે ચૂંટણી કમિશને નીતિ આયોગ (Niti Ayog)ના ઉપાધ્યક્ષ રાજીલ કુમારે ચૂંટણી કમિશનને જવાબ આપ્યો છે.
Apr 3,2019, 11:11 AM IST
Lok Sabha elections 2019
રાહુલની ય આકાશમાંથી તારા તોડી લાવવા જેવી યોજના લાવ્યા: નીતિ આયોગ
કોંગ્રેસનો ઇતિહાસ આ પ્રકારનાં ઠાલા વચનો આપીને ચૂંટણી જીતી જવાનો રહ્યો છે, આ વચનો તે પુર્ણ કરી શકતું નથી
Mar 25,2019, 23:34 PM IST
NPAs
નોટબંધી નહીં, એનપીએ અને રઘુરામ રાજનને કારણે ઘટ્યો હતો વિકાસ દર
રાજીવ કુમારે દાવો કર્યો કે બેન્ક માટે એનપીએનું આંકલન કરવા માટે રાજે નવી પદ્ધતિની શરૂઆત કરી જેનાથી બેન્કોનો એનપીએ સતત વધતો રહ્યો અને બેન્કોનો વિશ્વાસ કંપનીઓ પરથી સતત ઓછો થતો રહ્યો.
Sep 3,2018, 17:35 PM IST
Trending news
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો
Ahmedabad
CA ફાઇનલ પરીક્ષામાં અમદાવાદની યુવતીએ કર્યો કમાલ, ઓલ ઈન્ડિયામાં બીજું સ્થાન મેળવ્યું
gujarat rains
ગુજરાતમાં માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા, આ પાકમાં નુકસાન થવાની ભીતિ
NASA Asteroid Warning 2024
પૃથ્વી તરફ આગળ વધી રહ્યા છે બે વિશાળ એસ્ટેરોઈડ: નાસાનું એલર્ટ, ઝડપ છે 37,500 KM
rescue operation
અનોખી એકતા! ભારતીય કોસ્ટગાર્ડ અને પાકિસ્તાન મરીને સાથે મળી માછીમારોનો જીવ બચાવ્યો
love scandal
'તે છોકરી સારી નથી...' આવું કહીને પુત્રનું બ્રેકઅપ કરાવી પિતાએ પોતે કરી લીધા લગ્ન!
mukesh ambani
પહેલા મોંઘા કર્યા અને હવે આ 2 પ્લાનમાં વેલિડિટી ઘટાડી દીધી, રિચાર્જ કરતા પહેલા જુઓ
investment
મહિલાઓને ઉંચું વળતર આપતી બચત સ્કીમ, 50,000 અને 150000ના રોકાણ પર મળશે આટલું વળતર
shukra shani yuti
કુંભ રાશિમાં બનશે શનિ-શુક્રની યુતિ, 3 રાશિઓ માટે 26 દિવસ મુશ્કેલીભર્યા, ખર્ચા વધશે
Agriculture
70 હજારના પગારની નોકરી છોડીને આ યુવકે શરૂ કર્યું ગુજરાતનું પ્રથમ ખેતીનું દવાખાનું