हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rain Predictions
Rain predictions News
Weather Forecast
આજથી હવામાનમાં જોરદાર પલટો જોવા મળશે; આ વિસ્તારોમાં વરસાદ, આંધી-તોફાનનું એલર્ટ
All India Weather Forecast: ઉત્તર પ્રદેશ સહિત દેશભરના વિવિધ રાજ્યમાં પડી રહેલી ભીષણ ગરમી વચ્ચે એક રાહતભર્યા સમાચાર આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાનનો મિજાજ 26મી એપ્રિલે બદલાઈ શકે છે. જેના કારણે યુપી સહિત અનેક રાજ્યોમાં વરસાદ, આંધી તોફાનનું એલર્ટ જાહેર કરાયું છે.
Apr 26,2024, 14:09 PM IST
IMD Forecast
ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ, હવામાન વિભાગે આપી જાણકારી
આઈએમડી પ્રમુખે જણાવ્યું કે વર્ષ 1951થી 2023 સુધીના આંકડાથી ખ્યાલ આવે છે કે ભારતમાં નવ વખત સામાન્યથી વધુ વરસાદ પડ્યો, જ્યારે અલ નીનો બાદ લા નીનાની સ્થિતિ બની હતી.
Apr 15,2024, 16:32 PM IST
Weather Forecast
હવામાનમાં ભારે પલટો! આજથી વરસાદ અને બરફવર્ષાની આગાહી, જાણો ક્યાં અપાયું ઓરેન્જ એલર્ટ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરીથી એકવાર હિમવર્ષા અને વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ દેશના ઉત્તર ભાગોમાં અસર જેવા મળશે જેના લીધે પહાડો પર ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારમાં ઠંડો પવન ફૂંકાવવાની શક્યતા છે.
Feb 16,2024, 8:59 AM IST
Weather Forecast
શિયાળામાં પણ વરસાદ વધારશે મુશ્કેલી? IMD એ આ વિસ્તારો માટે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
નવેમ્બરનો મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને ઉત્તર ભારતીય રાજ્યોમાં ઠંડી દેકારો દઈ રહી છે ત્યારે કેટલાક રાજ્યોમાં વરસાદે હજુ પણ લોકોને હેરાન પરેશાન કરી રાખ્યા છે. ભારતીય હવામાન વિભાગે 23 નવેમ્બર સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
Nov 22,2023, 8:57 AM IST
Weather Forecast
આગામી 48 કલાક સુધી આ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાન વિભાગની આગાહી
Aaj Ka Mausam All India weather rainfall alert: થોડા દાયકા પહેલા જ્યારે આજ જેટલું પ્રદૂષણ નહતું, જળવાયું પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગનો પ્રભાવ ઓછો હતો ત્યારે હવામાન પણ ક્યારેક ક્યારેક જ બગડેલું જોવા મળતું હતું. પરંતુ 2020 બાદ હવામાન જે રીતે અપ્રત્યાશિત મોડમાં સતત બેઈમાન થઈ રહ્યું છે તેનાથી હવામાન વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે.
Aug 25,2023, 8:16 AM IST
Gujarat Weather Department
ગાભા કાઢી નાખે તેવી આગાહી, જાણો કયા વિસ્તારો માટે રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 4 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ ખાતેના હવામાન વિજ્ઞાન કેન્દ્રએ તારીખ 6થી લઈને 9 જુલાઈ સુધી ગુજરાતમાં કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ, ક્યાં ભારે વરસાદ, ક્યાં હળવો વરસાદ પડશે તે માટે આગાહી કરવામાં આવી છે. આજે એટલે કે 5 જુલાઈના રોજ ગીર, સોમનાથ, દીવ, દમણ અને ભાવનગરમાં આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતના સુરત,તાપી,નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવલી અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.
Jul 6,2023, 12:16 PM IST
Gujarat Weather Department
ખતરનાક હશે હવે પછીનો વરસાદનો રાઉન્ડ, ગુજરાતમાં આ વિસ્તારો માટે વરસાદનું રેડ એલર્ટ
Gujarat Weather : ગુજરાતમાં આગામી 3થી 4 દિવસમાં ભયંકર વરસાદની આગાહીઓ કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાઈ છે. તમે પણ ફેમિલી સાથે બહાર જવાનું પ્લાન કરી રહ્યા હો તો સાચવીને જજો નહીં તો વરસાદમાં ભરાઈ જવાના સંજોગો છે.
Jul 6,2023, 14:24 PM IST
Trending news
Lok Sabha Election 2024
પરિણામ પછી તરત ગુજરાતમાં ફરી ચૂંટણીઓ થશે! આ વખતે નીચોવાઈ જશે નેતાઓ
Lok Sabha Election 2024
લોકસભા ચૂંટણીની ચોંકાવનારી ભવિષ્યવાણી કરનારા ફલોદી સટ્ટા બજારને અચાનક શું થયું?
Ambalal Patel
ગુજરાત પર મોટી આફત આવશે : ગુજરાતમાં ભારે વરસાદ સાથે તોફાની વાવાઝોડાની આગાહી
PM Surya Ghar Muft Bijli Yojana
ઉનાળામાં મન મૂકીને ચલાવો AC કે કૂલર, ઝીરો આવશે બિલ, આજે જ કરો અરજી
heart attack
ગુજરાતમાં નવી મહામારીનો ખતરો : સુરતમાં 24 કલાકમાં 4 મોત, વડોદરામાં 48 કલાકમાં 7 મોત
Petrol Diesel price
Petrol-Diesel Price: ઓઈલ કંપનીઓએ આપ્યા સારા સમાચાર? જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવ
Ambalal Patel
હરખના સમાચાર : ભારતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી
shani gochar 2024
કુંભમાં શનિદેવની ચાલમાં મોટો ફેરફાર, આ રાશિવાળાનું રાતોરાત ભાગ્ય ખૂલશે
Lok Sabha Election 2024
Lok Sabha Election : 8-8 વાર મતદાન કરનાર છોકરો ઝડપાયો, આજે પાંચમાં તબક્કાનું મતદાન
Uttarakhand
વર્ષમાં ફક્ત 3 મહિના મળે છે સ્ટ્રોબેરી જેવું દેખાતું આ ફળ, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક