हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rafael
Rafael News
Rafael
The country and the world will see rafael's trailer on January 26
The country and the world will see rafael's trailer on January 26
Jan 24,2021, 17:40 PM IST
#RafaleInIndia
Zee Exclusive : જ્યારે ભારતીયોએ રફાલને કહ્યું 'Welcome'
રાફેલ વિમાનોની હરિયાણાના અંબાલા એરબેસ પર લેડિંગ થઇ ગયું છે. રાફેલ વિમાનોની લેડિંગને જોતાં અંબાલા એરબેસ પર પોલીસે સૈન્ય અડ્ડાની આસપાસ આકરી સુરક્ષા કરવામાં આવી છે.
Jul 29,2020, 16:20 PM IST
રાફેલ
લદ્દાખમાં જોવા મળશે રાફેલની તાકાત, આંદમાનમાં ભારત-અમેરિકાની નૌસેનાનો અભ્યાસ
ભારત-ચીન સીમા (India-China Border) પર ચાલી રહેલા તણાવ બાદ ભારતીય સેના હવે વધુ મજબુત થવા જઇ રહી છે. લદ્દાખમાં ટુંક સમયમાં રાફેલની તાકાત જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાફેલને તેનાત કરવામાં આવી શકે છે. તેને લઇને સમગ્ર તૈયારી કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ આંદમાનમાં ભારત અને અમેરિકાની નૌસેનાનો આજે યુદ્ધાભ્યાસ છે. એટલે કે ચીન ભારત અને અમેરિકાનું શક્તિ પ્રદર્શન જોશે.
Jul 20,2020, 18:15 PM IST
પાકિસ્તાન
ભારતના રાફેલ અને અપાચેથી PAK એરફોર્સના ઉડ્યા હોશ
ભારતીય વાયુસેનાને મળેલા 280 કિલોમીટરની ઝડપે અને 16 એન્ટી ટેંક મિસાઇલ છોડવાની ક્ષમતા રાખતું હમલાવર અપાચે હેલિકોપ્ટર બાદ હવે લડાકુ વિમાન રાફેલે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા છે
Oct 9,2019, 18:18 PM IST
રાજનાથ સિંહ
રાફેલ વિમાનમાં ઉડ્ડયનનો અનુભવ, જાણો રાજનાથ સિંહના જ શબ્દોમાં....
રાજનાથ સિંહે રાફેલ વિમાનમાં 35 મિનિટ સુધી ઉડ્ડયન કર્યું હતું. ધરતી પર પગ મુકવાની સાથે જ તેમના ચહેરા પર ઉડ્ડયનનો આનંદ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. રાફેલમાંથી નીચે ઉતરતા સમયે એરપોર્ટના કર્મચારીઓએ તેમને ટેકો આપવા માટે હાથ લંબાવ્યો હતો, પરંતુ રાજનાથ સિંહે ઈનકાર કરી દીધો હતો. એક અનુભવી પાઈલટની સ્ટાઈલમાં તેઓ રાફેલમાંથી બહાર નિકળ્યા હતા.
Oct 8,2019, 21:26 PM IST
રાફેલ
ફ્રાન્સના રાફેલ કરતાં પણ ભારતનું રાફેલ વધુ ખતરનાક છે, જાણો કેવી રીતે?
ભારત માટે જે રાફેલ વિમાન તૈયાર કરાયું છે તેમાં મીટિઅર અને સ્કાલ્પ મિસાઈલથી સજ્જ કરવામાં આવ્યું છે. જેના કારણે તે અત્યંત ખતરનાક થઈ ગયું છે. આ બંને મિસાઈલથી સજ્જ રાફેલ વિમાન ભારત માટે ગેમચેન્જર સાબિત થશે.
Oct 8,2019, 19:32 PM IST
રાફેલ
હવાઈ તાકાતઃ ફ્રાન્સનું શક્તીશાળી રાફેલ જેટ સોંપાયું ભારતીય વાયુસેનાને
ભારતના વાઈસ એરચીફ માર્શલ વી.આર. ચૌધરીને આ રાફેલ વિમાન સોંપવામાં આવ્યું હતું. રાફેલ મળ્યા પછી તેમણે જાતે આ વિમાન 1 કલાક સુધી ઉડાવ્યું હતું. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 8 ઓક્ટોબરના રોજ જ્યારે ફ્રાન્સના પ્રવાસે જશે ત્યારે રાફેલ જેટને ઔપચારિક રીતે ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવશે.
Sep 20,2019, 22:59 PM IST
દિલ્હી
દિલ્હીમાં આ કારણે કોંગ્રેસ આજીવન રાફેલની પીડા ભોગવશે
લોકસભાની ચૂંટણીમાં કારમી હાર પછી કૉંગ્રેસ ક્યારેય પણ રાફેલના મુદ્દાને લઈને રાજનીતિ નહી કરે પણ કૉંગ્રેસ આ મુદ્દો ઈચ્છે તો પણ નહીં ભૂલી શકે. કેમ કે, કોંગ્રેસના મુખ્યાલય પાસે જ આવેલા વાયુસેના અધ્યક્ષ બીએસ ધનોઆના નિવાસસ્થાનની બહાર તેમણે રાફેલ યુદ્ધ વિમાનની રેપ્લિકા લગાવી છે.
May 31,2019, 14:25 PM IST
સુપ્રીમ કોર્ટ
રાફેલ વિવાદ મામલે 'ચોકીદાર ચોર હૈ', રાહુલ ગાંધીએ માંગવી પડી માફી VIDEO
રાફેલ મામલે સુપ્રીમકોર્ટની ફટકાર બાદ રાહુલને માફી માગવાની ફરજ પડી હતી પરંતુ માફી માગ્યા બાદ તુરંત જ રાહુલ ગાંધીએ રંગ બદલ્યો હતો અને રાહુલ ગાંધીએ ભ્રષ્ટાચાર મામલે ચર્ચા કરવા માટે પ્રધાનમંત્રી મોદીને ખુલ્લી ચેલેન્જ આપી સાથે જ રાફેલ ડીલમાં ચોકીદાર ચોર હે ના ફરી નારા લગાવ્યા હતા
Apr 22,2019, 17:29 PM IST
bjp
ભાજપે ચુંટણી પંચમાં રાહુલ ગાંધી સામે ફરિયાદ દાખલ કરી, જાણો કારણ
ભાજપે ચુંટણી પંચમાં રાહુલ ગાંધી સામે ફરિયાદ દાખલ કરી છે રાફેલ ડીલને ટાંકીને મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યુ કે રાહુલ ગાંધી દ્વારા પ્રધાનમંત્રીને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે સુપ્રીમકોર્ટમાં હજુ રાફેલ ડીલ મામલે કેસ ચાલી રહ્યો છે
Apr 12,2019, 15:45 PM IST
Rafael
રાફેલની ગુપ્તફાઈલો ચોરાઈ ગઈઃ કેન્દ્ર સરકાર
Hearing on Rafael Deln in Supreme Court
Mar 6,2019, 20:55 PM IST
પાકિસ્તાન
ભારતમાં છે રાફલ પર વિવાદ, પાકિસ્તાન ખરીદી રહ્યું છે JF-17 જેટ
ભારતમાં જ્યાં રાફલ ફાઇટર પ્લેનના સોદાને લઇ વિરક્ષ સરકારનો ઘેરાવો કરવામાં લાગ્યા છે. ત્યારે પાકિસ્તાન આ સમયનો ભરપૂર ફાયદો ઉઠાવવામાં લાગ્યો છે. પાકિસ્તાનની સરકારે ચીનને કહ્યું કે તેઓ જંગી જહાજ JF-17 (બ્લોક 3)ને પાકિસ્કતાની વાયુ સેનાને જલ્દીથી પૂરું પાડે.
Jan 5,2019, 17:42 PM IST
રાફેલ સોદો
રાફેલ ડીલ મુદ્દે ફરીથી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા પ્રશાંત ભૂષણ, કહ્યું-'સરકારે
નવી અરજીમાં જણાવાયું છે કે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને રાફેલ અંગે ખોટી મહિતી પૂરી પાડી હતી
Jan 2,2019, 16:40 PM IST
નરેંદ્ર મોદી
રાફેલ ડીલમાં સરકારે કર્યું દૂધનું દૂધ અને પાણીનું પાણી
દસ્તાવેજમાં એ પણ કહેવામાં આવ્યું છે કે વિમાન માટે રક્ષા ખરીદ પરિષદની મંજૂરી લેવામાં આવી અને ભારતીય દળે ફ્રાંસીસી પક્ષ સાથે વાતચીત કરી.
Nov 12,2018, 15:53 PM IST
rahul gandhi
રાફેલ ડીલ: HAL કર્મચારીઓની સાથે ઉભો છુ, કારણ કે તેમનું દર્દ સમજી રહ્યો છું
રાહુલ ગાંધીએ કહ્યું કે, રાફેલ બનાવવાનો સોદો એચએએલ પાસેથી છીનવી લઇને તેને પાયમાલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે
Oct 13,2018, 16:21 PM IST
નિર્મલા સીતારામન
રાફેલ ડીલ મુદ્દે રક્ષા મંત્રી નિર્મલા સીતારામન ફ્રાન્સ માટે રવાના
ફ્રાન્સીસી એરોસ્પેસ કંપની દસોલ્ટ એવિએશનથી 36 રાફેલ લડાકુ વિમાનોની ખરીદી મુદ્દા પર ઉભા થેયલા વિવાદ વચ્ચે સીતારામન ફ્રાન્સની યાત્રા પર ગયા છે.
Oct 11,2018, 8:41 AM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો