हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rabari
Rabari News
Geeta Rabari
Photos: કચ્છની કોયલનો 'લંડનીયા લુક', જો..જો..પછી જોવા કે ન મળે આવો લુક
Geeta Rabari London Look: કચ્છી કોયલ તરીકે જાણિતી બનેલી ગુજરાતી ગાયિકા ગીતા રબારીનું નામ આવે એટલે આપણી આંખો સમક્ષ એ જ પહેરવેશ સાથે આંખો સમક્ષ છબિ તરી આવે. હંમેશા કચ્છી પહેરવેશમાં સજ્જ થઈને ડાયરો કરતી ગીતા રબારીને ભાગ્યે જ આવા લુકમાં કોઇએ જોઇ હશે.
Jun 27,2023, 20:24 PM IST
Mahi Beej 2023
માલધારી સમાજનો સૌથી મોટો મહી બીજ ઉત્સવ આવ્યો, નદી-સાગરના લગ્ન સાથે જોડાયેલો પ્રસંગ
ભારતીય સંસ્કૃતિ કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવા માટે પ્રેરે છે અને આવી સંપદાને દેવતુલ્ય માને છે. એથી જ દેશની વિવિધ નદીઓને લોકમાતા ગણીને તેમનું પૂજન કરવામાં આવે છે. ગુજરાતમાં પણ આવી અનેક લોકમાતાઓ છે, જેમની સાથે જનઆસ્થા જોડાયેલી છે. એ પૈકીની એક મહી નદી. મહી નદી પ્રત્યે ઋણ સ્વીકારવાનો ઉત્સવ એટલે મહી બીજ ઉત્સવ. ખાસ કરીને ગોપાલક સમાજ મહા સુદ બીજના પવિત્ર દિવસે મહી નદીમાં સ્નાન કરી, પૂજન કરે છે. આ પરંપરા પાછળ આસ્થા સાથે નદીના સંરક્ષણનો ભાવ પણ રહેલો છે.
Jan 24,2023, 15:05 PM IST
Maldhari community
માલધારી સમાજ ગાંધીનગરને ઘેરશે, ગાય નહી તો મત્ત પણ નહી ના સૂત્ર સાથે સરકારને ઘેરવામાં
ગુજરાત વિધાનસભામાં શહેરમાં રખડતા ઢોર નિયંત્રણ વિધેયક 2022 સરકારે બહુમતીના જોરે પસાર કરાવ્યું છે. આ કાયદો અમલમાં આવતા શહેરોમાં રહેતા માલધારી-રબારી અને પશુપાલકોને ગાય ભેંસ રાખવા માટે લાયસન્સ લેવું પડશે. જો લાયસન્સ નહી હોય તો FIR પણ થશે અને આકરો દંડ પણ ફટકારવામાં આવી શકે. હાલ આ વિધેયક કાયદો બની ચુક્યો છે. જેના પગલે માલધારી સમાજમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. ઉગ્ર આંદોલનના મંડાણ થાય તેવી શક્યતા છે.
Apr 2,2022, 12:58 PM IST
Geeta Rabari
મહેલ જેવુ આલિશાન ગીતા રબારીનું નવુ ઘર, દરેક ખૂણેથી આવે છે કચ્છની મહેંક
પતિ સાથે પૂજા કરીને ગીતા રબારીએ નવા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો હતો. કચ્છની કોયલના નવા ઘરની તસવીરો સોશિયલ મીડિયા પર થઈ હતી વાયરલ
Jul 28,2021, 9:15 AM IST
Gopal Italia
ચૌધરી, કારડિયા રાજપૂત, બારોટ, ઠાકોર, રબારી, આહીર અને ગઢવી સમાજ પોતાને સવર્ણ ગણાવે છે
આપ માટે તેના પ્રદેશ પ્રમુખ હવે માથાનો દુખાવો સાબિત થઇ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. એક મુદ્દાને માંડ શાંત કરે ત્યાં ફરી એક વિવાદનો ફણગો ફુટ્યો હોય છે. પહેલા બ્રહ્મસમાજના કારણે વિવાદમાં આવેલા ગોપાલ ઇટાલિયાએ હવે સમગ્ર OBC સમાજ પર સવાલ ઉઠાવી લીધો હતો. ગોપાલ ઇટાલિયાનો હાલ એક ઓડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં તે પ્રસિદ્ધ લેખક ગુણવંત શાહ સાથે અનામતના મુદ્દે જીભાજોડી કરી રહ્યા છે. જેમાં તે OBC સમાજમાં સમાવિષ્ટ અનેક સમાજો સામે સવાલો ઉઠાવે છે. હાલ આ જુની ઓડિયો ક્લિપ ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં તેણે OBC સમાજમાં આવતા અનેક સમાજો સામે સવાલો ઉઠાવ્યા છે.
Jul 13,2021, 23:18 PM IST
Rajkot
શ્રમજીવી કામદાર હડતાળને અખીલ ભારતીય કિસાન સભાનું સમર્થન
રાજકોટમાં આજે ચારણ, ભરવાડ અને રબારી સમાજની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક રક્ષક ભરતીમાં અનુસૂચિત જાતિ કેટેગરીમાં સમાવવામાં ન આવતા ભારે રોષ જોવા મળી રહ્યો હતો. મોરબી રોડથી કલેકટર કચેરી સુધી ત્રણેય સમાજના લોકો એક કલાક બાદ આગેવાનો સાથે ચર્ચા બાદ રેલી કાઢી હતી. છેલ્લા એક મહિનાથી બરડા, ગીર અને આલેચ વિસ્તારમાં વસવાટ કરતા ત્રણેય સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે.
Jan 8,2020, 17:15 PM IST
Rajkot
રાજકોટમાં ચારણ, ભરવાડ અને રબારી સમાજની જાહેર સભા
રાજકોટમાં આજે ચારણ, ભરવાડ અને રબારી સમાજની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક રક્ષક ભરતીમાં અનુસૂચિત જાતિ કેટેગરીમાં સમાવવામાં ન આવતા ભારે રોષ જોવા મળી રહ્યો હતો. મોરબી રોડથી કલેકટર કચેરી સુધી ત્રણેય સમાજના લોકો એક કલાક બાદ આગેવાનો સાથે ચર્ચા બાદ રેલી કાઢી હતી. છેલ્લા એક મહિનાથી બરડા, ગીર અને આલેચ વિસ્તારમાં વસવાટ કરતા ત્રણેય સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે.
Jan 8,2020, 17:10 PM IST
LRD Exam
LRDની પરીક્ષા વિવાદ: માલધારી સમાજના લોકો દ્વારા વિરોધ અને ધરણાં
LRDની પરીક્ષા વિવાદ: માલધારી સમાજના લોકો દ્વારા વિરોધ અને ધરણાં
Dec 14,2019, 22:35 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો